વિકાર-નિર્મૂલન માટે નામજપ

કેટલીકવાર વ્યક્તિની જન્મકુંડલી અથવા નાડીભવિષ્યમાં વિશિષ્ટ ગ્રહપીડા અને તે અનુસાર રહેલા વિકારોનો ઉલ્લેખ કરેલો હોય છે. તે પ્રમાણે વ્યક્તિને જો વિકાર હોય, તો તેણે તે વિકારના નિર્મૂલન માટે અન્ય કોઈ નામજપ કરવાને બદલે ગ્રહપીડા દૂર કરી શકે તેવો નામજપ કરવો, તેના માટે લાભદાયક હોય છે.

સનાતનની ગ્રંથસંપદાની સેવા કરવા માટે સંગણકોની આવશ્યકતા !

પ્રકાશિત કરેલી ગ્રંથસંપદા અને સનાતન પ્રભાત નિયતકાલિકોના માધ્યમ દ્વારા જનસામાન્યોમાં રાષ્ટ્ર અને ધર્મ વિશે જાગૃતિ કરવામાં આવે છે. સમાજમન પર રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિનું મહત્ત્વ અંકિત કરવામાં સદર માધયમોનો અમૂલ્ય સહભાગ છે.

 તમારી બાગાયત (બારમાસી ખેતી) અથવા જરાયત (વરસાદના પાણીથી થતી ખેતી) જમીનમાં ઔષધી વનસ્પતિનું ખેડાણ કરો !

અધ્યાત્મ વિશ્વવિદ્યાલયની આયુર્વેદ શાખા વતી સંભાવિત ભીષણ સંકટકાળની પૂર્વસિદ્ધતા તરીકે ઠેકઠેકાણે ઔષધી વનસ્પતિનું ખેડાણ કરવાનું નિયોજન છે.

સંતકૃપા પ્રતિષ્ઠાન વતી કર્ણાવતીમાં કપડાં વિતરણ કાર્યક્રમ સંપન્ન !

સંતકૃપા પ્રતિષ્ઠાન વતી દિનાંક ૨૯ નવેમ્બરના દિવસે ખોખરા વિસ્તારમાં રૂકમણી હોસ્પિટલની પાસે આવેલા ઝુપડપટ્ટી (સ્લમ) વિસ્તારમાં જરૂરીયાતમંદ ગરીબોને કપડાં વિતરણ કરવામાં આવ્યા.

વેલેંટાઈન ડે – શા માટે ન ઊજવવો ?

વેલેંટાઈન ડે’  જેવા પશ્ચિમી ‘ડે’  સંકુચિત પ્રેમ શીખવે છે, જ્યારે હિંદુ ધર્મ  ‘વસુધૈવ કુટુંબકમ્’  જેવા વ્યાપક પ્રેમના પાઠ ભણાવે છે. હિંદુઓની વિવાહ સંસ્કૃતિ સંયમિત અને નૈતિક પ્રેમજીવન શીખવે છે.

‘ભસ્મ’ – શિવજીની ઉપાસનાનું એક આવશ્યક ઘટક

આ શબ્દમાં રહેલો ‘ભ’ એટલે ‘ભર્ત્સનમ્’ અર્થાત્ ‘નાશ થવો’.   ‘ભસ્મ’ આ શબ્દમાં રહેલો ‘સ્મ’ એટલે સ્મરણ. ભસ્મને કારણે પાપોનું નિર્દાલન થઈને ઈશ્વરનું સ્મરણ થાય છે.

શિવજી, નટરાજ અને તાંડવનૃત્ય

શિવજીની બે અવસ્થાઓ માનવામાં આવી છે. તેમાંથી એક સમાધિ અવસ્થા અને બીજી છે તાંડવ અથવા લાસ્ય નૃત્ય અવસ્થા. સમાધિ અવસ્થા, અર્થાત્ નિર્ગુણ અવસ્થા અને નૃત્યાવસ્થા એટલે સગુણ અવસ્થા.

અકબરના વિરોધમાં ધર્મયુદ્ધનું રણશિંગું ફૂંકનારા મહારાણા પ્રતાપ !

મહારાણા પ્રતાપ એ અકબરના બચી ગયેલા એકમાત્ર બળવાન શત્રુ હતા. તેને કારણે મુગલસત્તા પર જે સંકટ હતું, તેને જોતા મહારાણા પ્રતાપનો સર્વનાશ કરીને મુગલોની સત્તા નિષ્કંટક કરવાનો અકબરે નિશ્ચય કર્યો.

પિતૃપક્ષમાં શ્રાદ્ધ શા માટે કરવું ?

કળિયુગમાં મોટાભાગના લોકો સાધના કરતા ન હોવાથી માયામાં પુષ્કળ જકડાઈ ગયા હોય છે. તેથી મૃત્યુ પછી આવી વ્યક્તિઓનો લિંગદેહ અતૃપ્ત રહે છે. આવા અતૃપ્ત લિંગદેહ મર્ત્યલોકમાં અટવાય છે.

Donating to Sanatan Sanstha’s extensive work for nation building & protection of Dharma will be considered as

“Satpatre daanam”