આધ્‍યાત્‍મિક સંજ્ઞાનો અર્થ (ભાગ ૨)

આ સંકેતસ્‍થળ પરનું કોઈપણ લખાણ અથવા અન્‍ય સાહિત્‍ય વાંચતી વેળાએ એકાદ આધ્‍યાત્‍મિક સંજ્ઞા ધ્‍યાનમાં ન આવતી હોય, તો તે વિશે કૃપા કરીને સંકેતસ્‍થળને જાણ કરવી. આ સંજ્ઞા અમે સંકેતસ્‍થળ પર વધારે સુસ્‍પષ્‍ટ કરીને પ્રસ્‍તુત કરીશું.

આધ્‍યાત્‍મિક સંજ્ઞાઓનો અર્થ (ભાગ ૧)

‘આ જ્ઞાન મારું નહીં પણ સાક્ષાત્ ઈશ્‍વરી જ્ઞાન છે’, એવો સંબંધિત સાધકોનો ભાવ હોય છે. અહંકાર વધે નહીં, એ માટે તેઓ જ્ઞાનના લખાણના અંતમાં પોતાનું નામ લખવાને બદલે પોતાના શ્રદ્ધાસ્‍થાનનું નામ લખે છે અને કૌંસમાં પોતે માધ્‍યમ હોવાનું લખે છે.