રાધા-કૃષ્ણ પ્રેમની વાસ્તવિકતા જાણો !
રાધા-કૃષ્ણની કથાઓ કાલ્પનિક હોય કે અતિરંજિત કરવામાં આવેલી વાસ્તવિકતા હોય, રાધાભાવ ખરાબ નથી અને નિરુપયોગી પણ નથી. તે સ્વભાવદોષ દૂર કરવામાં સહાયક છે; પણ તે ચિત્તશુદ્ધિના અનેક સાધનોમાંથી એક સાધન છે, સાધ્ય નથી.
રાધા-કૃષ્ણની કથાઓ કાલ્પનિક હોય કે અતિરંજિત કરવામાં આવેલી વાસ્તવિકતા હોય, રાધાભાવ ખરાબ નથી અને નિરુપયોગી પણ નથી. તે સ્વભાવદોષ દૂર કરવામાં સહાયક છે; પણ તે ચિત્તશુદ્ધિના અનેક સાધનોમાંથી એક સાધન છે, સાધ્ય નથી.
આપણે સર્વ હિંદુ ભાઈઓ સુજ્ઞ છીએ. આપણે આ ખોટા પ્રચારનો ભોગ બનીએ નહીં અને આપણા મહાન હિંદુ ધર્મશાસ્ત્રનું પાલન કરીએ, એટલી જ નમ્ર અપેક્ષા !’
વાતાવરણમાં સારી તેમજ ખરાબ (અનિષ્ટ) શક્તિઓ કાર્યરત હોય છે. સારા કામમાં સારી શક્તિઓ માનવીની સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ માનવીને ત્રાસ આપે છે. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓના યજ્ઞોમાં રાક્ષસો વિઘ્ન લાવતા, એવી અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે.
હિંદુ ધર્મમાં શુદ્ધિનું અત્યંત મહત્વ છે. આ શુદ્ધિ કેવળ બાહ્ય નહીં, પરંતુ આંતરિક પણ હોવી જરુરી છે, હિંદુ ધર્મની આવી વિશેષતા છે.
‘આવો માલ અમે નહીં લઈએ, તેમજ જ્યાં સુધી તમે આવા ઉત્પાદનોનું વેચાણ બંધ કરશો નહીં, ત્યાં સુધી અમે તમારી પાસેથી અન્ય કરિયાણું પણ નહીં લઈએ; કારણકે અમે અમારા દેવતાઓનું અપમાન સહન કરી શકીએ નહીં.’
ભારતીય સંસ્કૃતિનો અનાદર પદ્માવતી ચલચિત્રને કારણે થઈ રહ્યો છે. ભારતની જેવી પ્રાચીન સંસ્કૃતિ છે, તેવો જ ઉજ્જવળ તેનો ઇતિહાસ પણ છે. ભારતીઓ માટે આ ગૌરવની વાત છે.
ઇસ્લામી આક્રમણકારકોએ જે રીતે અયોધ્યાની શ્રીરામ જન્મભૂમિ, મથુરાનું શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને કાશીના વિશ્વનાથ મંદિરને બળજબરીથી પચાવી પાડ્યું છે, તેવી જ રીતનો પ્રયત્ન તેઓ ધાર (મધ્યપ્રદેશ) ની ભોજશાળા બાબતે કરી રહ્યા છે. ભોજશાળા, અર્થાત્ વિદ્યાનાં દેવી સરસ્વતીનું પ્રાગટ્ય સ્થળ !