પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન પ.પૂ. ભક્તરાજ મહારાજજી !

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે.

સ્‍વરાજ્‍યના બીજા છત્રપતિ રાજા સંભાજી ! 

ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.

ગંગોત્રી ખાતે ગંગાજીના ઉગમસ્‍થાનની સ્‍થિતિને કારણે ભવિષ્‍યમાં આવનારા સંકટો અને ધર્માચરણનું મહત્વ !

નૈસર્ગિક આપત્તિ સામે રક્ષણ થવા માટે સહુકોઈએ જ જાગૃત થવાની આવશ્‍યકતા છે. ‘આગામી પેઢીને આપણે મોટા સંકટમાં ધકેલી રહ્યા છીએ’, તેનું ભાન પ્રત્‍યેક ભારતીયએ પોતાનામાં નિર્માણ કરવાની અનિવાર્યતા નિર્માણ થઈ છે.

હયગ્રીવ રૂપમાં રહેલા ભગવાન શ્રીવિષ્‍ણુએ અગસ્‍ત્‍ય ઋષિ પાસે કથન કરેલું લલિતા સહસ્રનામનું મહત્વ !

સૃષ્‍ટિના આરંભમાં ‘શ્રીપુર’ નગરીમાં સર્વ દેવતા અને ઋષિગણ ઉપસ્‍થિત હતા. તે સમયે લક્ષ્મી, કાળી, સરસ્‍વતી ઇત્‍યાદિ સર્વ દેવીઓએ લલિતાદેવીના કહેવા અનુસાર લલિતા સહસ્રનામ બોલીને તેમની સ્‍તુતિ કરી.

શ્રીવિષ્‍ણુના દિવ્‍ય દેહ પર વિલસતું ‘શ્રીવત્‍સ’ ચિહ્‌ન

શ્રીવત્‍સ ચિહ્‌ન તરીકે ઓળખાણ ધરાવનારા તે ધોળા રંગનો કેશકલાપ, એટલે એક રીતે જેને ન તો આદિ છે અને ન તો અંત, એવા નિર્ગુણ પરમેશ્‍વરનું સગુણ ચિહ્‌ન છે !

શરીર પર આવેલું ત્રાસદાયક (કાળું) આવરણ શા માટે અને કેવી રીતે કાઢવું ?

વ્‍યક્તિ પર ત્રાસદાયક આવરણ આવવાથી તેને ‘ન સૂઝવું, મન અસ્‍વસ્‍થ હોવું, મનમાં નકારાત્‍મક વિચાર આવવા, નિરુત્‍સાહી લાગવું, ‘નામજપ કરવો જોઈએ.

સાધકોને અધ્‍યાત્‍મનું જ્ઞાન આપીને પ્રત્‍યેક ક્ષણે તેમનું ઘડતર કરનારાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ !

ઉપર આકાશમાં ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્‍ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ કહે છે, ‘હું અન્‍ય સ્‍થાન પર જાઉં છું, જ્‍યાં ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી હોય.