આગામી ભીષણ આપત્‍કાળની દૃષ્‍ટિએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય

મહાભયંકર આપત્તિમાંથી બચી જઈએ, તો જ આ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ! આવી આપત્તિમાં આપણને કોણ બચાવી શકે, તો કેવળ ભગવાન જ !

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોને સાધના વિશે વખતોવખત કરેલું અમૂલ્‍ય માર્ગદર્શન

સાધનામાં પ્રગતિ થવા માટે સમય લાગે, તો સાધકોનાં મનમાં સાધના છોડી દેવાના અને નોકરી કરવાના વિચારો આવે છે. નોકરી કરવીજ હોય તો ભગવંતની જ કરીએ.

સનાતન પંચાંગ, સંસ્‍કાર વહી અને સનાતનનાં સાત્વિક ઉત્‍પાદનો

સમાજની સાત્વિકતા વધારવા માટે એક સરળ માધ્‍યમ પ્રાપ્‍ત થાય, એ માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૩ થી સાત્વિક ઉત્‍પાદનોની નિર્મિતિનો આરંભ થયો.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ગુરુ, સંત અને ઋષિઓએ આપેલા આશીર્વાદ !

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યનું પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય પ્રત્‍યેક દિવસે વધી રહ્યું છે.

હમણાનું (આધુનિક) સંગીત અને (પહેલાંનું) શાસ્ત્રીય ભારતીય સંગીતમાં જણાયેલો ભેદ

ભારતીય શાસ્‍ત્રીય સંગીત ગાનારા કલાકારો દ્વારા આ કલા સામે ‘ઈશ્‍વરપ્રાપ્‍તિના સાધન’ તરીકે જોવામાં આવે છે. તેથી આ સંગીત ઈશ્‍વરચરણોમાં અર્પણ કરવામાં આવે છે.

કેવળ ગુરુકૃપાથી જ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો રહેલા શાસ્ત્રીય સંગીતનું મહત્વ ધ્યાનમાં આવવું

અધ્‍યાત્‍મશાસ્‍ત્રના આ નિયમને અનુસરીને વિચાર કરવાથી રજ-તમ વધારે ધરાવનારી વ્‍યક્તિને રૉક સંગીત અને પૉપ સંગીત અથવા તેવું જ સંગીત ગમે છે, જ્‍યારે સાત્વિક વ્‍યક્તિને શાસ્‍ત્રીય સંગીત વધારે ગમે છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંગીત સાધનાના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરપ્રાપ્‍તિની ઉપલબ્‍ધ કરી આપેલી અમૂલ્‍ય તક !

પ્રાચીન કાળનો ઇતિહાસ આપણને કહે છે કે, ચરક, સુશ્રુત જેવા મહર્ષિઓ આયુર્વેદ અનુસાર રોગીઓ પર ઉપચાર કરતી વેળાએ તે ઉપચારમાં સંગીતનો અંતર્ભાવ કરતા હતા.

પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા વિવિધ રાગો દ્વારા અત્તર સિદ્ધ કરવું તેમજ તેમણે સંગીત આરાધનાનાં નિસર્ગ પર અનુભવેલાં પરિણામો

વેદપઠણને એક વિશિષ્‍ટ પ્રકારનો સ્‍વરનાદ છે અને સંગીત ચિકિત્‍સામાં પણ વિશિષ્‍ટ રાગોનું ગાયન કરવામાં આવે છે. આ રાગોમાં વિશિષ્‍ટ પ્રકારના રોગ સાજા કરવાની ક્ષમતા છે.

પુના ખાતેના શ્રી. આનંદ જોગે રાગ અનુસાર કરેલી ગંધનિર્મિતિ

ગંધની ઉત્‍પત્તિ થાય છે અને થોડા સમયગાળા માટે તે ગંધ પરિપૂર્ણ સ્‍થિતિમાં રહે છે, એટલે તેની સ્‍થિતિમાં પૂર્ણ પરિપક્વ થાય છે અને ત્‍યાર પછી થોડા સમયગાળા પછી તે લય પામે છે.

પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા અત્તરનિર્મિતિ કરતી સમયે થયેલો ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ

મેં ભરતમુનિએ લખેલું નાટ્યશાસ્‍ત્ર, જ્ઞાનેશ્‍વરી, વૈશેષિક દર્શન, સાંખ્‍યયોગ, ગીતા અને અન્‍ય ધાર્મિક ગ્રંથો વાંચ્‍યા. આ સર્વ ગ્રંથોમાં ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ આપ્‍યો છે.