ભીષણ સંકટકાળ

‘વર્ષ ૨૦૦૦ થી જ ‘કાળમહિમા અનુસાર વહેલા જ સંકટકાળ આવશે’, તેનું સાધકોને ભાન છે; પરંતુ હવે સંકટકાળ બારણું પૂછતો આવી રહ્યો છે. ઘોર સંકટકાળનો આરંભ થવામાં કેવળ કેટલાક માસ બાકી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ પછી ધીમે ધીમે ત્રીજા મહાયુદ્ધનો આરંભ થવાનો હોવાનું અનેક નાડીભવિષ્‍ય કહેનારા અને દ્રષ્‍ટા સાધુ-સંતોએ કહ્યું છે.

પ્રથમ તે મહાયુદ્ધ માનસિક સ્‍તર પર હશે; કારણકે કોઈપણ બે રાષ્‍ટ્રોમાંનું મહાયુદ્ધ પહેલા માનસિક સ્‍તર પર જ હોય છે, ઉદા. કોરિયા-અમેરિકા સંઘર્ષ, ચીન-અમેરિકા સંઘર્ષ. આગળ ૨ – ૩ વર્ષ પછી મહાયુદ્ધ ભૌતિક સ્‍તર પર હશે. ત્‍યારે ‘સૂકા ભેગું લીલું પણ બળે છે’, આ સિદ્ધાંત અનુસાર સમાજમાંના સજ્‍જનો, સાધકો ઇત્‍યાદિઓને પણ સંકટકાળનો ધખારો લાગવાનો છે.

સંકટકાળમાં વાવાઝોડું, ધરતીકંપ ઇત્‍યાદિને કારણે વીજળી પુરવઠો બંધ થાય છે. પેટ્રોલ, ડીઝલ ઇત્‍યાદિની અછત નિર્માણ થવાથી વાહન-વહેવાર પણ ખોરવાઈ જાય છે. તેથી રસોઈનો ગૅસ, ખાવા-પીવાની વસ્‍તુઓ ઇત્‍યાદિ અનેક મહિનાઓ સુધી મળતી નથી અથવા મળે તો તેનું ‘રેશનિંગ’ થાય છે.

સંકટકાળમાં ડૉક્‍ટર, વૈદ્ય, ઔષધિઓ, દવાખાનાઓ ઇત્‍યાદિ ઉપલબ્‍ધ થવું લગભગ અસંભવ જ હોય છે. આ બધું ધ્‍યાનમાં લઈને સંકટકાળનો સામનો કરવા માટે સહુકોઈએ શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક, આધ્‍યાત્‍મિક ઇત્‍યાદિ સ્‍તરો પર પૂર્વસિદ્ધતા કરવી આવશ્‍યક છે. આ વિશેનું સામાન્‍ય વિવેચન આગળ આપ્‍યું છે. આ વિવેચન અનુસાર જેટલું બની શકે, તેની કૃતિ કરવાનો અત્‍યારથી જ આરંભ કરવો.

ભીષણ સંકટકાળનો સામનો કરવા માટે વિવિધ સ્‍તરો પરની સિદ્ધતા હમણાથી જ કરો !

સંકટકાળની દૃષ્‍ટિએ વિવિધ સ્‍તરો પરની
સિદ્ધતા કરો !
અન્‍નવિના ઉપવાસ ન
થાય એ માટે આ કરવું !
અનાજનું વાવેતર, ગોપાલન ઇત્‍યાદિ
કરવાનો હમણાથી જ આરંભ કરવો
વિવિધ ટકનારા ખાદ્યપદાર્થો વેચાતા લઈ
રાખવા અથવા ઘરમાં બનાવી રાખવા

પાણી વિના હેરાનગતિ
થાય નહીં, એ માટે આ કરવું !
પેટ્રોલ જેવા ઇંધણ અથવા વીજળી ન હોય
ત્‍યારે પ્રવાસ કરવાની સગવડ થવા …
નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓની, તેમજ પ્રસંગે
જોઈતી વસ્‍તુઓની ખરીદી હમણાથી જ કરવી !
વિવિધ નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓને
રહેનારા પર્યાયનો વિચાર કરી રાખવો

અન્‍ન વિના ભૂખમરો ન થાય તે માટે
અન્‍નધાનનો સંગ્રહ આ રીતે કરો !
કુટુંબને જોઈતી ઔષધીઓની આપત્‍કાળ
પહેલાં જ પૂરતા પ્રમાણમાં ખરીદી કરી રાખવી
આપત્‍કાળની દૃષ્‍ટિએ
કૌટુંબિક સ્‍તર પર કરવાની સિદ્ધતા

અધિક વાંચો …

નૈસર્ગિક આપત્તિઓ સામે રક્ષણ

વાવાઝોડા જેવી નૈસર્ગિક આપત્તિનો સામનો કરવા માટે કરવાની પૂર્વસિદ્ધતા અને…
વીજળીનો ગડગડાટ થતો હોય ત્‍યારે નીચે જણાવેલી કાળજી લઈને સુરક્ષિત રહો !
જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૧
જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૨

જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૩

આત્મબળ વધારો !

મહાપૂર જેવી ભીષણ આપત્‍કાલીન પરિસ્‍થિતિનો સામનો કરવા માટે સાધના કરીને આત્‍મબળ વધારો !

આપાત્કાળ થી ઝુજવા માટે વિવિધ વિષય પર લખેલા લેખ જરૂર વાંચો !

અગ્નિશમન પ્રશિક્ષણ
અગ્નિશમનની પદ્ધતિઓ
અગ્નિહોત્ર
આણ્વિક અસ્ત્રોને નિષ્ક્રિય કરવાના ઉપાય
ઔષધી વનસ્પતિ
ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરો !
આયુર્વેદ
આયુર્વેદ એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ

બિંદુદબાણ (Acupressure)
બિંદુદબાણ ઉપાયપદ્ધતિ
રિફ્લેક્સૉલૉજી
(હાથ-પગના તળિયા પરનું બિંદુદબાણ)
પ્રાણશક્તિ સંવહન ઉપાય પદ્ધતિ
વિકારો પર ઉપાય
ખાલી ખોખાંના ઉપાય
આકાશતત્ત્વને કારણે આધ્યાત્મિક ઉપાય

વિકારનિર્મૂલન માટે ઉપાય
એક ઉત્તમ આધ્યાત્મિક ઉપાય
હોમિઓપૅથી ઉપચાર
શરદી-ઉધરસ પર ઉપયુક્ત ઔષધી