અગ્નિશમન પ્રશિક્ષણ

ભગવાન આપણને બચાવે , એમ જો લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં न मे भक्तः प्रणश्यति । (અર્થ : મારા ભક્તોનો નાશ થશે નહીં.) એવું વચન તેમના ભક્તોને આપ્યું છે. તેનો અર્થ એમ કે, કોઈપણ આપત્તિમાંથી ઉગરી જવા માટે આપણે સાધના કરવી અનિવાર્ય છે.