કોરોના જેવા આપત્‍કાળની પાર્શ્‍વભૂમિ પર શ્રીકૃષ્‍ણ જન્‍માષ્‍ટમીનું પૂજન

જેમને શ્રીકૃષ્‍ણની ‘ષોડશોપચાર પૂજા’ કરવાનું સંભવ નથી, તેમણે ‘પંચોપચાર પૂજા’ કરવી. પૂજન કરતી વેળાએ ‘सपरिवाराय श्रीकृष्‍णाय नमः ।’    આ નામમંત્ર બોલતાં બોલતાં એક એક ઉપચાર શ્રીકૃષ્‍ણને અર્પણ કરવો.

આપત્‍કાલીન સ્‍થિતિમાં (કોરોનાની પાર્શ્‍વભૂમિ પર) ધર્મશાસ્‍ત્ર અનુસાર ગુરુપૂર્ણિમા ઊજવવાની પદ્ધતિ !

‘સમગ્ર વર્ષ દરમ્‍યાન આપણે સાધનામાં ક્યાં ઓછા પડ્યા ? આપણે શ્રી ગુરુની શિખામણનું કેટલા પ્રમાણમાં આચરણ કર્યું ?’ તેનું પણ સિંહાવલોકન કરીને તેનું ચિંતન કરવું.’

કોરોનાના અનુષંગે આપદ્ધર્મના ભાગ તરીકે અક્ષય તૃતીયાના દિવસે આગળ જણાવેલી કૃતિઓનું આચરણ કરી શકાય

હિંદુ ધર્મએ આપત્‍કાળ માટે ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્ધર્મ’ કહે છે. આપદ્ધર્મ એટલે ‘आपदि कर्तव्‍यो धर्मः । અર્થાત્ વિપદામાં આચરવા જેવો ધર્મ.

કોરોના વિષાણુના વિરોધમાં પ્રતિકારક્ષમતા વૃદ્ધિંગત થવા માટે આધ્‍યાત્‍મિક તાકાત મળે, એ માટે ભગવાને સૂચવેલો નામજપ !

ધર્માચરણ ન કરવાથી અતિવૃષ્‍ટિ, અનાવૃષ્‍ટિ (દુષ્‍કાળ), તીડોનો હુમલો, ઉંદરનો ત્રાસ, પોપટોનો ઉપદ્રવ, આપસમાં લડાઈઓ અને શત્રુના આક્રમણ જેવા સંકટો (રાષ્‍ટ્ર પર) આવતા હોય છે

અંબોડો વાળવાનું મહત્વ અને તે વિશે થયેલી અનુભૂતિઓ

ચૈતન્‍યની લહેરો ઘનીભૂત કરીને તે આવશ્‍યકતા પ્રમાણે તે સ્‍પર્શના માધ્‍યમ દ્વારા મસ્‍તિષ્‍ક પોલાણમાં સંક્રમિત કરે છે. તેથી ઓછા સમયગાળામાં દેહ સાત્વિક સ્‍પંદનો ગ્રહણ કરવામાં સંવેદનશીલ બનીને દેહની શુદ્ધિ થાય છે.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ માંસાહાર હાનિકારક અને શાકાહાર લાભદાયક, આ વાત સ્‍પષ્‍ટ !

વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.

અલંકારમાં દેવતાનાં ચિત્રો મઢાવવા યોગ્‍ય કે અયોગ્‍ય ?

અધ્‍યાત્‍મમાં ઉદ્દેશને વધારે મહત્વ આપ્‍યું છે. તેથી જો એકાદ ‘અલંકારમાંથી ચૈતન્‍ય મળે અથવા અલંકાર પરિધાન કરવાથી પોતાના પર આધ્‍યાત્‍મિક ઉપાય થાય.

તુલસી વિવાહ

કુલસ્વામી, કુલસ્વામિની, ઇષ્ટ દેવદેવતા તે ઉપરાંત અન્ય દેવદેવતાઓનું પણ વર્ષમાં એકવાર એકાદ દિવસે પૂજન થઈને તેમને નૈવેદ્ય અર્પણ કરવો આવશ્યક હોય છે

ફટાકડા શા માટે ન ફોડવા ?

‘ફટાકડા મોટા પ્રમાણમાં ઝેરીલા ઘટકો ધરાવે છે. તેમાં તાંબું, કૅડનિયમ, સીસું, મૅગ્નેશિયમ, જસત, સોડિયમ ઇત્યાદિ ઘટકોને કારણે ફટાકડા ફોડ્યા પછી તેમાંથી ઝેરીલા વાયુઓ ઉત્સર્જિત થાય છે.

વસુબારસ

સવારે અથવા સાંજે શ્રી વિષ્ણુ ભગવાનની પ્રગટ રૂપની લહેરો ગાયમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે.