૪ જુલાઈ ૨૦૨૨
અષાઢ સુદ પાંચમ, કળિયુગ વર્ષ 5124
વલ્લભાચાર્ય પુણ્યતિથિ; દ્વારકાધીશ પાટોત્સવ, કાંકરોલી; સ્વામી વિવેકાનંદ પુણ્ય-સ્મરણ (દિનાંક અનુસાર)
અષાઢ સુદ પાંચમ, કળિયુગ વર્ષ 5124
વલ્લભાચાર્ય પુણ્યતિથિ; દ્વારકાધીશ પાટોત્સવ, કાંકરોલી; સ્વામી વિવેકાનંદ પુણ્ય-સ્મરણ (દિનાંક અનુસાર)
View all tithis in this year
Date | Date in gujarati | Day | Tithi | Special Day |
---|---|---|---|---|
01-Jan-2022 | ૧ જાન્યુઆરી ૨૦૨૨ | શનિવાર | માગશર વદ ચૌદસ | શિવરાત્રિ |
02-Jan-2022 | ૨ જાન્યુઆરી ૨૦૨૨ | રવિવાર | માગશર અમાસ | દર્શ અમાસ; પાવાગઢ યાત્રા; કાલબાદેવી યાત્રા, મુંબઈ |
03-Jan-2022 | ૩ જાન્યુઆરી ૨૦૨૨ | સોમવાર | પોષ સુદ એકમ | |
04-Jan-2022 | ૪ જાન્યુઆરી ૨૦૨૨ | મંગળવાર | પોષ સુદ બીજ | નૃસિંહ સરસ્વતી જયંતી |
05-Jan-2022 | ૫ જાન્યુઆરી ૨૦૨૨ | બુધવાર | પોષ સુદ ત્રીજ | ગુરુ ગોવિંદ સિંહ જયંતી (નાનકશાહી અનુસાર); હિંદી પાક્ષિક સનાતન પ્રભાત વર્ધાપનદિન |
06-Jan-2022 | ૬ જાન્યુઆરી ૨૦૨૨ | ગુરૂવાર | પોષ સુદ ચોથ | વિનાયક ચોથ; શ્રી ગોકુળનાથજી (વેરાવળ) અને શ્રી ગોપેશ્વરલાલજી (નાથદ્વારા)નો ઉત્સવ (વૈ.) |
07-Jan-2022 | ૭ જાન્યુઆરી ૨૦૨૨ | શુક્રવાર | પોષ સુદ પાંચમ | |
08-Jan-2022 | ૮ જાન્યુઆરી ૨૦૨૨ | શનિવાર | પોષ સુદ છઠ | |
09-Jan-2022 | ૯ જાન્યુઆરી ૨૦૨૨ | રવિવાર | પોષ સુદ સાતમ | ગુરુ સપ્તમી; ગુરુ ગોવિંદસિંહ જયંતી (પરંપરાગત); શ્રી રાજેન્દ્ર સુરી જન્મ અને નિર્વાણદિન, મોહનખેડા |
10-Jan-2022 | ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ | સોમવાર | પોષ સુદ આઠમ | દુર્ગાષ્ટમી; શાકંભરી નવરાત્રી પ્રારંભ |
11-Jan-2022 | ૧૧ જાન્યુઆરી ૨૦૨૨ | મંગળવાર | પોષ સુદ નોમ | લાલ બહાદૂર શાસ્ત્રી સ્મૃતિદિન |
12-Jan-2022 | ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ | બુધવાર | પોષ સુદ દસમ | સ્વામી વિવેકાનંદ જયંતી (દિનાંક અનુસાર) |
13-Jan-2022 | ૧૩ જાન્યુઆરી ૨૦૨૨ | ગુરૂવાર | પોષ સુદ અગિયારસ | પુત્રદા અગિયારસ |
14-Jan-2022 | ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ | શુક્રવાર | પોષ સુદ બારસ | મકરસંક્રાંતિ; સંક્રાંતિ પુણ્યકાળ (બ. ૨.૩૦ થી સૂર્યાસ્ત); એસ એસ આર એફ SSRF.org સંકેતસ્થળનો વર્ધાપનદિન |
15-Jan-2022 | ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ | શનિવાર | પોષ સુદ તેરસ | શનિપ્રદોષ; કરિદિન; પરમ પૂજ્ય વિજય જોશીબાબા પુણ્યતિથિ, મુંબઈ |
16-Jan-2022 | ૧૬ જાન્યુઆરી ૨૦૨૨ | રવિવાર | પોષ સુદ ચૌદસ | |
17-Jan-2022 | ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ | સોમવાર | પોષ પૂનમ | માઘ સ્નાન આરંભ; અંબાજી પ્રાગટ્ય; શાકંભરી નવરાત્ર સમાપ્ત, |
18-Jan-2022 | ૧૮ જાન્યુઆરી ૨૦૨૨ | મંગળવાર | પોષ વદ એકમ | |
19-Jan-2022 | ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ | બુધવાર | પોષ વદ બીજ | કાશ્મીરી હિંદુ વિસ્થાપિત દિન |
20-Jan-2022 | ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ | ગુરૂવાર | પોષ વદ બીજ | |
21-Jan-2022 | ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ | શુક્રવાર | પોષ વદ ત્રીજ | સંકષ્ટ ચોથ |
22-Jan-2022 | ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ | શનિવાર | પોષ વદ ચોથ | પ. પૂ. બજરંગદાસ બાપા પુણ્યતિથિ |
23-Jan-2022 | ૨૩ જાન્યુઆરી ૨૦૨૨ | રવિવાર | પોષ વદ પાંચમ | સનાતનનાં પૂ સીતાબાઈ મરાઠે પુણ્યતિથિ, ગોવા; નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી; હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે જયંતી |
24-Jan-2022 | ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ | સોમવાર | પોષ વદ છઠ | |
25-Jan-2022 | ૨૫ જાન્યુઆરી ૨૦૨૨ | મંગળવાર | પોષ વદ સાતમ/આઠમ | કાલાષ્ટમી; રામાનંદાચાર્ય જયંતી; સ્વામી વિવેકાનંદ જયંતિ (તિથિ અનુસાર) |
26-Jan-2022 | ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ | બુધવાર | પોષ વદ નોમ | પ્રજાસત્તાક દિન |
27-Jan-2022 | ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ | ગુરૂવાર | પોષ વદ દસમ | |
28-Jan-2022 | ૨૮ જાન્યુઆરી ૨૦૨૨ | શુક્રવાર | પોષ વદ અગિયારસ | ષટતિલા અગિયારસ; લાલા લજપતરાય જયંતી; રણછોડજીનો ઉત્સવ કર્ણાવતી (વૈ.) |
29-Jan-2022 | ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ | શનિવાર | પોષ વદ બારસ | શનિપ્રદોષ |
30-Jan-2022 | ૩૦ જાન્યુઆરી ૨૦૨૨ | રવિવાર | પોષ વદ તેરસ | શિવરાત્રિ; મેરૂતેરસ (જૈન); ગાંધી નિર્વાણ દિન |
31-Jan-2022 | ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ | સોમવાર | પોષ વદ ચૌદસ | દર્શ-સોમવતી અમાસ (પ્રારંભ બ.૨.૨૦) |
01-Feb-2022 | ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ | મંગળવાર | પોષ અમાસ | મૌની અમાસ; પ્રયાગ મેળો |
02-Feb-2022 | ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ | બુધવાર | મહા સુદ એકમ/બીજ | શિશિર ઋતુ આરંભ; પ..પૂ. કલાવતીઆઈ પુણ્યતિથિ, કર્ણાટક |
03-Feb-2022 | ૩ ફેબ્રુઆરી ૨૦૨૨ | ગુરૂવાર | મહા સુદ ત્રીજ | ગૌરી ત્રીજ; માર્કંડેય જયંતી |
04-Feb-2022 | ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ | શુક્રવાર | મહા સુદ ચોથ | વિનાયક-વરદ-તિલકુંદ ચોથ; શ્રી ગણેશ જયંતી |
05-Feb-2022 | ૫ ફેબ્રુઆરી ૨૦૨૨ | શનિવાર | મહા સુદ પાંચમ | વસંતપંચમી; શ્રી પંચમી; શ્રી સરસ્વતી પૂજન; ઉમિયા માતા પાટોત્સવ, ઊંઝા; ચેહર માતા પ્રાગટ્ય; પ.પૂ. ભક્તરાજ મહારાજ પ્રગટદિન, મ.પ્ર. |
06-Feb-2022 | ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ | રવિવાર | મહા સુદ છઠ | સનાતનના સદગુરુ નારાયણ નિકમ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
07-Feb-2022 | ૭ ફેબ્રુઆરી ૨૦૨૨ | સોમવાર | મહા સુદ સાતમ | રથ સપ્તમી; નર્મદા જયંતી; જાગતિક સૂર્યનમસ્કાર દિન; સનાતનનાં પૂ. (સૌ.) સૂર્યકાંતા મેનરાય પુણ્યતિથિ, હરિયાણા |
08-Feb-2022 | ૮ ફેબ્રુઆરી ૨૦૨૨ | મંગળવાર | મહા સુદ આઠમ | દુર્ગાષ્ટમી; ભીષ્માષ્ટમી; પ્રજાસત્તાક દિન તિથિ અનુસાર |
09-Feb-2022 | ૯ ફેબ્રુઆરી ૨૦૨૨ | બુધવાર | મહા સુદ આઠમ | બુધાષ્ટમી; શ્રી ખોડિયાર જયંતી; શ્રી અનંતાનંદ સાઈશ પ્રગટ દિન (દિનાંક અનુસાર) |
10-Feb-2022 | ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ | ગુરૂવાર | મહા સુદ નોમ | દાસબોધ જયંતી; મહાનંદા નોમ; મધ્વાચાર્ય પુણ્યતિથિ |
11-Feb-2022 | ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ | શુક્રવાર | મહા સુદ દસમ | શ્રી રાધા દામોદર દેવ પ્રાગટ્યોત્સવ, વૃંદાવન |
12-Feb-2022 | ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ | શનિવાર | મહા સુદ અગિયારસ | મહારાણા પ્રતાપ સ્મૃતિદિન; જયા અગિયારસ |
13-Feb-2022 | ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨ | રવિવાર | મહા સુદ બારસ | ભીષ્મ-વરાહ બારસ; પ.પૂ. ગોંદવલેકર મહારાજ જયંતી, મહારાષ્ટ્ર |
14-Feb-2022 | ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨ | સોમવાર | મહા સુદ તેરસ | સોમપ્રદોષ; મોઢેશ્વરી પાટોત્સવ, મોઢેરા; શ્રી વિશ્વકર્મા જયંતી; મરુસ્થલ મેળો, રાજસ્થાન. |
15-Feb-2022 | ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ | મંગળવાર | મહા સુદ ચૌદસ | ધર્મ સમ્રાટ કરપાત્ર સ્વામી પુણ્યતિથિ |
16-Feb-2022 | ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨ | બુધવાર | મહા પૂનમ | માઘસ્નાન સમાપ્તિ; સંત રવિદાસ જયંતી; સંતરામ મેળો, નડિયાદ; ચંદ્રશેખર આઝાદ બલિદાનદિન |
17-Feb-2022 | ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ | ગુરૂવાર | મહા વદ એકમ | નૃસિંહ સરસ્વતી શ્રી શૈલ યાત્રા ગમનદિન; ગુરુ પ્રતિપદા |
18-Feb-2022 | ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ | શુક્રવાર | મહા વદ બીજ | |
19-Feb-2022 | ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૨ | શનિવાર | મહા વદ ત્રીજ | શ્રી મોઢેશ્વરી પ્રાગટ્ય, મોઢેરા; શ્રી લોકનાથતીર્થ સ્વામી પુણ્યતિથિ; છ. શિવાજી મહારાજ જયંતી (દિનાંક અનુસાર); |
20-Feb-2022 | ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ | રવિવાર | મહા વદ ચોથ | સંકષ્ટ ચોથ |
21-Feb-2022 | ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨ | સોમવાર | મહા વદ પાંચમ | રણછોડરાયજીનો પાટોત્સવ, ડાકોર |
22-Feb-2022 | ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ | મંગળવાર | મહા વદ છઠ | |
23-Feb-2022 | ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ | બુધવાર | મહા વદ સાતમ | કાલાષ્ટમી; શ્રીનાથજીનો પાટોત્સવ, નાથદ્વારા; શ્રી ગજાનન મહારાજ પ્રગટદિન |
24-Feb-2022 | ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ | ગુરૂવાર | મહા વદ આઠમ | સીતા અષ્ટમી; શ્રી જાનકી જયંતી |
25-Feb-2022 | ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ | શુક્રવાર | મહા વદ નોમ | સમર્થ રામદાસ સ્વામી પુણ્યતિથિ; સનાતનના પૂ. સત્યવતી દળવી પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
26-Feb-2022 | ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨ | શનિવાર | મહા વદ દસમ | વિજયા અગિયારસ (સ્મા.); સ્વાતંત્ર્યવીર સાવરકર સ્મૃતિદિન (દિનાંક અનુસાર) |
27-Feb-2022 | ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ | રવિવાર | મહા વદ અગિયારસ/બારસ | વિજયા અગિયારસ (વૈ.); પૂ.ગોળવલકર ગુરુજી જયંતી; ચંદ્રશેખર આઝાદ બલિદાનદિન |
28-Feb-2022 | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ | સોમવાર | મહા વદ તેરસ | સોમપ્રદોષ; સનાતનના પરાત્પર ગુરુ પરશરામ પાંડે મહારાજ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
01-Mar-2022 | ૧ માર્ચ ૨૦૨૨ | મંગળવાર | મહા વદ ચૌદસ | મહાશિવરાત્રિ; સંકેતસ્થળ Sanatan. org નો વર્ધાપનદિન |
02-Mar-2022 | ૨ માર્ચ ૨૦૨૨ | બુધવાર | મહા અમાસ | મહા (દર્શ) અમાસ; દ્વાપરયુગાદિ; મરાઠી દૈનિક સનાતન પ્રભાત (મુંબઈ આવૃત્તિ) વર્ધાપનદિન |
03-Mar-2022 | ૩ માર્ચ ૨૦૨૨ | ગુરૂવાર | ફાગણ સુદ એકમ | પયોવ્રત આરંભ |
04-Mar-2022 | ૪ માર્ચ ૨૦૨૨ | શુક્રવાર | ફાગણ સુદ બીજ | શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતી |
05-Mar-2022 | ૫ માર્ચ ૨૦૨૨ | શનિવાર | ફાગણ સુદ ત્રીજ | સનાતનનાં પ. પૂ. શ્રીમતી વિમલ ફડકે પુણ્યતિથિ, મુંબઈ; પ.પૂ. ડોંગરે મહારાજ જયંતી, માલસર |
06-Mar-2022 | ૬ માર્ચ ૨૦૨૨ | રવિવાર | ફાગણ સુદ ચોથ | વિનાયક ચોથ |
07-Mar-2022 | ૭ માર્ચ ૨૦૨૨ | સોમવાર | ફાગણ સુદ પાંચમ | |
08-Mar-2022 | ૮ માર્ચ ૨૦૨૨ | મંગળવાર | ફાગણ સુદ છઠ | સ્વાતંત્ર્યવીર વિ. દા. સાવરકર સ્મૃતિ દિન (તિથિ અનુસાર) |
09-Mar-2022 | ૯ માર્ચ ૨૦૨૨ | બુધવાર | ફાગણ સુદ સાતમ | હોળાષ્ટક આરંભ (ઉ.રા. ૨.૫૮) |
10-Mar-2022 | ૧૦ માર્ચ ૨૦૨૨ | ગુરૂવાર | ફાગણ સુદ આઠમ | દુર્ગાષ્ટમી; અઠ્ઠાઈ પ્રારંભ (જૈ.) |
11-Mar-2022 | ૧૧ માર્ચ ૨૦૨૨ | શુક્રવાર | ફાગણ સુદ નોમ | |
12-Mar-2022 | ૧૨ માર્ચ ૨૦૨૨ | શનિવાર | ફાગણ સુદ નોમ | જાગતિક અગ્નિહોત્ર દિન, |
13-Mar-2022 | ૧૩ માર્ચ ૨૦૨૨ | રવિવાર | ફાગણ સુદ દસમ | પરમ પૂજ્ય રામાનંદ મહારાજ પુણ્યતિથિ, ઇન્દોર, મધ્ય પ્રદેશ |
14-Mar-2022 | ૧૪ માર્ચ ૨૦૨૨ | સોમવાર | ફાગણ સુદ અગિયારસ | આમલકી અગિયારસ; ગોવિંદ બારસ; પયોવ્રત સમાપ્તિ |
15-Mar-2022 | ૧૫ માર્ચ ૨૦૨૨ | મંગળવાર | ફાગણ સુદ બારસ | ભૌમ પ્રદોષ; શ્રી જગન્નાથદર્શન, પુરી, ઊડીસા |
16-Mar-2022 | ૧૬ માર્ચ ૨૦૨૨ | બુધવાર | ફાગણ સુદ તેરસ | |
17-Mar-2022 | ૧૭ માર્ચ ૨૦૨૨ | ગુરૂવાર | ફાગણ સુદ ચૌદસ | હોળી; હોલિકા દહન |
18-Mar-2022 | ૧૮ માર્ચ ૨૦૨૨ | શુક્રવાર | ફાગણ પૂનમ | કરિદિન; ધુળેટી; ધુલિવંદન; અભ્યંગસ્નાન; હોળાષ્ટક સમાપ્તિ; ચૈતન્ય મહાપ્રભુ જયંતી |
19-Mar-2022 | ૧૯ માર્ચ ૨૦૨૨ | શનિવાર | ફાગણ વદ એકમ | વસંતોત્સવ પ્રારંભ; આમ્રકુસુમ પ્રાશન |
20-Mar-2022 | ૨૦ માર્ચ ૨૦૨૨ | રવિવાર | ફાગણ વદ બીજ | સંત તુકારામ બીજ |
21-Mar-2022 | ૨૧ માર્ચ ૨૦૨૨ | સોમવાર | ફાગણ વદ ત્રીજ/ચોથ | સંકષ્ટ ચોથ; છ. શિવાજી મહારાજ જયંતી (તિથિ અનુસાર); નવરોઝ |
22-Mar-2022 | ૨૨ માર્ચ ૨૦૨૨ | મંગળવાર | ફાગણ વદ પાંચમ | રંગ પાંચમ; શ્રી રણછોડજીનો ષોડશોપચાર પૂજા વિધિ, ડાકોર |
23-Mar-2022 | ૨૩ માર્ચ ૨૦૨૨ | બુધવાર | ફાગણ વદ છઠ | શ્રી એકનાથ મહારાજ પુણ્યતિથિ; ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ બલિદાન દિન |
24-Mar-2022 | ૨૪ માર્ચ ૨૦૨૨ | ગુરૂવાર | ફાગણ વદ સાતમ | મારવાડી સાતમ; |
25-Mar-2022 | ૨૫ માર્ચ ૨૦૨૨ | શુક્રવાર | ફાગણ વદ આઠમ | કાલાષ્ટમી; વર્ષીતપ પ્રારંભ (જૈન) |
26-Mar-2022 | ૨૬ માર્ચ ૨૦૨૨ | શનિવાર | ફાગણ વદ નોમ | |
27-Mar-2022 | ૨૭ માર્ચ ૨૦૨૨ | રવિવાર | ફાગણ વદ દસમ | |
28-Mar-2022 | ૨૮ માર્ચ ૨૦૨૨ | સોમવાર | ફાગણ વદ અગિયારસ | પાપમોચની અગિયારસ |
29-Mar-2022 | ૨૯ માર્ચ ૨૦૨૨ | મંગળવાર | ફાગણ વદ બારસ | ભૌમ પ્રદોષ; વારુણિયોગ પ્રારંભ (બ. ૨.૪૦ થી સૂર્યાસ્ત); પ.પૂ. યોગાનંદ સ્વામી (ગાંડા મહારાજ) પુણ્યતિથિ, મહા. |
30-Mar-2022 | ૩૦ માર્ચ ૨૦૨૨ | બુધવાર | ફાગણ વદ તેરસ | શિવરાત્રિ; વારુણીયોગ (સૂર્યોદયથી સ. ૧૦.૪૯) |
31-Mar-2022 | ૩૧ માર્ચ ૨૦૨૨ | ગુરૂવાર | ફાગણ વદ ચૌદસ | દર્શ અમાસ (પ્રારંભ બ.૧૨.૨૪); શ્રી એકલિંગજી પાટોત્સવ; પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મૃતિદિન |
01-Apr-2022 | ૧ એપ્રિલ ૨૦૨૨ | શુક્રવાર | ફાગણ અમાસ | ધર્મવીર સંભાજી મહારાજ બલિદાન દિન |
02-Apr-2022 | ૨ એપ્રિલ ૨૦૨૨ | શનિવાર | ચૈત્ર સુદ એકમ | ગુડી પડવો; ચૈત્ર નવરાત્રિ પારંભ; ઘટસ્થાપના; ચેટીચાંદ; વસંત ઋતુ પ્રારંભ; શાલિવાહન શક ૧૯૪૪ પ્રારંભ; www.spiritual.university આ સંકેતસ્થળનો વર્ધાપનદિન; ડો હેગડેવાર જયંતી; સંત ઝૂલેલાલ જયંતી; સનાતનના પૂ. અનંત પાટીલ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
03-Apr-2022 | ૩ એપ્રિલ ૨૦૨૨ | રવિવાર | ચૈત્ર સુદ બીજ | મત્સ્ય જયંતી; શ્રી સ્વામી સમર્થ પ્રગટ દિન મહારાષ્ટ્ર |
04-Apr-2022 | ૪ એપ્રિલ ૨૦૨૨ | સોમવાર | ચૈત્ર સુદ ત્રીજ | ગૌરી ત્રીજ; દોલોત્સવ; ગણગૌર પૂજા |
05-Apr-2022 | ૫ એપ્રિલ ૨૦૨૨ | મંગળવાર | ચૈત્ર સુદ ચોથ | વિનાયક (અંગારક) ચોથ |
06-Apr-2022 | ૬ એપ્રિલ ૨૦૨૨ | બુધવાર | ચૈત્ર સુદ પાંચમ | શ્રી પંચમી; હયવ્રત |
07-Apr-2022 | ૭ એપ્રિલ ૨૦૨૨ | ગુરૂવાર | ચૈત્ર સુદ છઠ | સ્કંદ છઠ; સૂર્ય છઠ |
08-Apr-2022 | ૮ એપ્રિલ ૨૦૨૨ | શુક્રવાર | ચૈત્ર સુદ સાતમ | આયંબિલ ઓળી આરંભ (જૈન); બંકીમચંદ્ર ચટોપાધ્યાય (ચેટર્જી) સ્મૃતિદિન; પ.પૂ. બેજન દેસાઈ પુણ્યતિથિ, નાસિક, મહારાષ્ટ્ર. |
09-Apr-2022 | ૯ એપ્રિલ ૨૦૨૨ | શનિવાર | ચૈત્ર સુદ આઠમ | દુર્ગાષ્ટમી; શ્રી ભવાનીદેવી ઉત્પત્તિ |
10-Apr-2022 | ૧૦ એપ્રિલ ૨૦૨૨ | રવિવાર | ચૈત્ર સુદ નોમ | શ્રીરામ નવમી; સ્વામિનારાયણ જયંતી; સમર્થ રામદાસસ્વામી જયંતી; ચૈત્ર નવરાત્રિ સમાપ્તિ |
11-Apr-2022 | ૧૧ એપ્રિલ ૨૦૨૨ | સોમવાર | ચૈત્ર સુદ દસમ | ધર્મરાજ દશમી; માતા વૈષ્ણોદેવી ઉત્સવ, કર્ણાવતી; શાલિવાહન જયંતી |
12-Apr-2022 | ૧૨ એપ્રિલ ૨૦૨૨ | મંગળવાર | ચૈત્ર સુદ અગિયારસ | કામદા અગીયારસ; શ્રીહરિ દોલોત્સવ, વૃંદાવન; વલ્લભાચાર્ય વધાઈ,પાક્ષિક સનાતન પ્રભાત (અંગ્રેજી આવૃતિ) વર્ધાપનદિન; સનાતનના પૂ. માધવ સાઠે પુણ્યતિથિ, થાણે |
13-Apr-2022 | ૧૩ એપ્રિલ ૨૦૨૨ | બુધવાર | ચૈત્ર સુદ બારસ | વામન-મદન બારસ; વિષ્ણુ દમન ઉત્સવ;જાંલિયાવાલા બાગ હત્યાકાંડ સ્મૃતિદિન |
14-Apr-2022 | ૧૪ એપ્રિલ ૨૦૨૨ | ગુરૂવાર | ચૈત્ર સુદ તેરસ | પ્રદોષ; અનંગ તેરસ; પયોવ્રત સમાપ્તિ; મહાવીર જન્મકલ્યાણક; ડૉ.આંબેડકર જયંતી |
15-Apr-2022 | ૧૫ એપ્રિલ ૨૦૨૨ | શુક્રવાર | ચૈત્ર સુદ ચૌદસ | શ્રી હાટકેશ્વર જયંતી; શિવદમનોત્સવ; નૃસિંહ દોલોત્સવ; મંગલ પાંડે બલિદાન દિન; ગૂડફ્રાયડે |
16-Apr-2022 | ૧૬ એપ્રિલ ૨૦૨૨ | શનિવાર | ચૈત્ર પૂનમ | હનુમાન જયંતી; વૈશાખ સ્નાન આરંભ; શિવભક્ત (શ્રીમતી) પ્રમિલા વૈશંપાયન જન્મોત્સવ, થાણે, મહારાષ્ટ્ર; છત્રપતિ શિવાજી મહારાજ પુણ્યતિથિ; બહુચરાજીનો મેળો; આયંબિલ ઓળી સમાપ્તિ (જૈન); સિદ્ધાચલજીની યાત્રા (જૈન) |
17-Apr-2022 | ૧૭ એપ્રિલ ૨૦૨૨ | રવિવાર | ચૈત્ર વદ એકમ | |
18-Apr-2022 | ૧૮ એપ્રિલ ૨૦૨૨ | સોમવાર | ચૈત્ર વદ બીજ | પ.પૂ. દત્તાત્રેય જોશીબાબા પુણ્યતિથિ, મુંબઈ |
19-Apr-2022 | ૧૯ એપ્રિલ ૨૦૨૨ | મંગળવાર | ચૈત્ર વદ ત્રીજ | અંગારક ચોથ; સનાતનના પૂ. રત્નાકર મરાઠે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર; મરાઠી દૈનિક સનાતન પ્રભાત (ગોવા-સિંધુદુર્ગ આવૃતિ) વર્ધાપનદિન |
20-Apr-2022 | ૨૦ એપ્રિલ ૨૦૨૨ | બુધવાર | ચૈત્ર વદ ચોથ | અનુસયા જયંતી |
21-Apr-2022 | ૨૧ એપ્રિલ ૨૦૨૨ | ગુરૂવાર | ચૈત્ર વદ પાંચમ | મચ્છિંદ્રનાથ પુણ્યતિથિ |
22-Apr-2022 | ૨૨ એપ્રિલ ૨૦૨૨ | શુક્રવાર | ચૈત્ર વદ છઠ | |
23-Apr-2022 | ૨૩ એપ્રિલ ૨૦૨૨ | શનિવાર | ચૈત્ર વદ સાતમ/આઠમ | કાલાષ્ટમી |
24-Apr-2022 | ૨૪ એપ્રિલ ૨૦૨૨ | રવિવાર | ચૈત્ર વદ નોમ | પ. પૂ. સત્યસાંઈ બાબા પુણ્ય-સ્મરણ (દિનાંક અનુસાર) |
25-Apr-2022 | ૨૫ એપ્રિલ ૨૦૨૨ | સોમવાર | ચૈત્ર વદ દસમ | સનાતન પુરોહિત પાઠશાળાનો વર્ધાપનદિન, ગોવા |
26-Apr-2022 | ૨૬ એપ્રિલ ૨૦૨૨ | મંગળવાર | ચૈત્ર વદ અગિયારસ | વરુથિની અગિયારસ; વલ્લભાચાર્ય જયંતી |
27-Apr-2022 | ૨૭ એપ્રિલ ૨૦૨૨ | બુધવાર | ચૈત્ર વદ બારસ | |
28-Apr-2022 | ૨૮ એપ્રિલ ૨૦૨૨ | ગુરૂવાર | ચૈત્ર વદ તેરસ | પ્રદોષ; સ્વામી સમર્થ પુણ્યતિથિ |
29-Apr-2022 | ૨૯ એપ્રિલ ૨૦૨૨ | શુક્રવાર | ચૈત્ર વદ ચૌદસ | શિવરાત્રિ; સંત રોહિદાસ પુણ્યતિથિ |
30-Apr-2022 | ૩૦ એપ્રિલ ૨૦૨૨ | શનિવાર | ચૈત્ર અમાસ | દર્શ અમાસ; શુકદેવ ઋષિ જયંતી; સનાતનના પૂ. (ડૉ.) નંદકિશોર વેદ પુણ્યતિથિ, અયોધ્યા |
01-May-2022 | ૧ મે ૨૦૨૨ | રવિવાર | વૈશાખ સુદ એકમ | ગુુજરાત સ્થાપના દિન; પ્રફુલ્લકુમાર ચાકી બલિદાન દિન; સનાતનનાં પૂ. શાલિની માઈણકર પુણ્યતિથિ, ગોવા |
02-May-2022 | ૨ મે ૨૦૨૨ | સોમવાર | વૈશાખ સુદ બીજ | |
03-May-2022 | ૩ મે ૨૦૨૨ | મંગળવાર | વૈશાખ સુદ ત્રીજ | અખાત્રીજ; અક્ષય તૃતિયા; પરશુરામ જયંતી; શ્રી બસવેશ્વર જયંતી; ત્રેતાયુગાદિ; કુંભદાન; બદ્રી-કેદાર યાત્રા; વર્ષી તપના પારણાં (જૈ.); રમજાન ઇદ |
04-May-2022 | ૪ મે ૨૦૨૨ | બુધવાર | વૈશાખ સુદ ત્રીજ | વિનાયક ચોથ |
05-May-2022 | ૫ મે ૨૦૨૨ | ગુરૂવાર | વૈશાખ સુદ ચોથ | શ્રી બગલામુખી મહાવિદ્યા જયંતી; સનાતનનાં પ. પૂ. શકુંતલા પેઠે પુણ્યતિથિ, મુંબઈ |
06-May-2022 | ૬ મે ૨૦૨૨ | શુક્રવાર | વૈશાખ સુદ પાંચમ | રામાનુજાચાર્ય જયંતી; આદ્ય શંકરાચાર્ય જયંતી; સોમનાથ પ્રતિષ્ઠા દિન; સાપ્તાહિક સનાતન પ્રભાત (મરાઠી આવૃત્તિ) વર્ધાપનદિન |
07-May-2022 | ૭ મે ૨૦૨૨ | શનિવાર | વૈશાખ સુદ છઠ | ચંદન છઠ; શ્રી બહુસ્મરણા માતા પાટોત્સવ, કનોડા; પ.પૂ. (સૌ.) મંગલા ઉપાધ્યે પુણ્યતિથિ, પુણે, મહારાષ્ટ્ર |
08-May-2022 | ૮ મે ૨૦૨૨ | રવિવાર | વૈશાખ સુદ સાતમ | ગંગા સાતમ; ભાનુ સાતમ; ગંગાપૂજન |
09-May-2022 | ૯ મે ૨૦૨૨ | સોમવાર | વૈશાખ સુદ આઠમ | દુર્ગાષ્ટમી; અગસ્ત્યનો અસ્ત; રવિંદ્રનાથ ટાગોર જયંતી |
10-May-2022 | ૧૦ મે ૨૦૨૨ | મંગળવાર | વૈશાખ સુદ નોમ | સીતા નોમ; જાનકી જયંતી; વશિષ્ઠ ઋષિ જયંતી; ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ પ્રારંભદિન |
11-May-2022 | ૧૧ મે ૨૦૨૨ | બુધવાર | વૈશાખ સુદ દસમ | |
12-May-2022 | ૧૨ મે ૨૦૨૨ | ગુરૂવાર | વૈશાખ સુદ અગિયારસ | મોહિની અગિયારસ |
13-May-2022 | ૧૩ મે ૨૦૨૨ | શુક્રવાર | વૈશાખ સુદ બારસ | પ્રદોષ; પરશુરામ-રુક્મિણી બારસ; શ્રી શ્રી રવિશંકર જન્મોત્સવ |
14-May-2022 | ૧૪ મે ૨૦૨૨ | શનિવાર | વૈશાખ સુદ તેરસ | શ્રી નૃસિંહ જયંતી |
15-May-2022 | ૧૫ મે ૨૦૨૨ | રવિવાર | વૈશાખ સુદ ચૌદસ | કૂર્મ જયંતી; આદ્ય શંકરાચાર્ય કૈલાસગમન |
16-May-2022 | ૧૬ મે ૨૦૨૨ | સોમવાર | વૈશાખ પૂનમ | બુદ્ધ પૂનમ; ઉમિયા માતા શોભાયાત્રા, ઊંઝા; વૈશાખ સ્નાન સમાપ્તિ; યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયન જયંતી, મહારાષ્ટ્ર |
17-May-2022 | ૧૭ મે ૨૦૨૨ | મંગળવાર | વૈશાખ વદ એકમ/બીજ | દેવર્ષિ નારદ જયંતી; તિ. શ્રી દાઉજી મહારાજ કૃત ચાર સ્વરૂપનો ઉત્સવ (વૈ.); યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયન પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
18-May-2022 | ૧૮ મે ૨૦૨૨ | બુધવાર | વૈશાખ વદ ત્રીજ | |
19-May-2022 | ૧૯ મે ૨૦૨૨ | ગુરૂવાર | વૈશાખ વદ ચોથ | સંકષ્ટ ચોથ |
20-May-2022 | ૨૦ મે ૨૦૨૨ | શુક્રવાર | વૈશાખ વદ પાંચમ | કશ્યપ ઋષિ જયંતી; શ્રી ભુવનેશ્વરી પાટોત્સવ, ગોંડલ; બિપિનચંદ્ર પાલ સ્મૃતિદિન |
21-May-2022 | ૨૧ મે ૨૦૨૨ | શનિવાર | વૈશાખ વદ છઠ | ઘનિષ્ઠા મડાપંચક (પ્રારંભ રા. ૧૧.૪૭); સ્વાતંત્ર્યવીર વિ. દા. સાવરકર જયંતી (તિથિ અનુસાર) |
22-May-2022 | ૨૨ મે ૨૦૨૨ | રવિવાર | વૈશાખ વદ સાતમ | ભાનુ સાતમ; કાલાષ્ટમી |
23-May-2022 | ૨૩ મે ૨૦૨૨ | સોમવાર | વૈશાખ વદ આઠમ | તુંબરુ જયંતી |
24-May-2022 | ૨૪ મે ૨૦૨૨ | મંગળવાર | વૈશાખ વદ નોમ | |
25-May-2022 | ૨૫ મે ૨૦૨૨ | બુધવાર | વૈશાખ વદ દસમ | |
26-May-2022 | ૨૬ મે ૨૦૨૨ | ગુરૂવાર | વૈશાખ વદ અગિયારસ | અપરા અગિયારસ |
27-May-2022 | ૨૭ મે ૨૦૨૨ | શુક્રવાર | વૈશાખ વદ બારસ | પ્રદોષ |
28-May-2022 | ૨૮ મે ૨૦૨૨ | શનિવાર | વૈશાખ વદ તેરસ | શિવરાત્રિ; સ્વા. સાવરકર જયંતી (દિનાંક અનુસાર) |
29-May-2022 | ૨૯ મે ૨૦૨૨ | રવિવાર | વૈશાખ વદ ચૌદસ | શ્રી વિઠ્ઠલ રાયજી મહારાજનો ઉત્સવ, પોરબંદર (વૈ.) |
30-May-2022 | ૩૦ મે ૨૦૨૨ | સોમવાર | વૈશાખ અમાસ | દર્શ-સોમવતી અમાસ; શ્રી શનૈશ્વર જયંતી; સનાતનના પૂ. સદાશીવ સામંત પુણ્યતિથિ, થાણે: સનાતનના પૂ. બંસીધર તાવડે પુણ્યતિથિ, કુડાળ |
31-May-2022 | ૩૧ મે ૨૦૨૨ | મંગળવાર | જેઠ સુદ એકમ | ઘનિષ્ઠા મડાપંચક સમાપ્ત (સ. ૧૦.૦૧); ગંગાદશહરા પ્રારંભ; ગ્રીષ્મ ઋતુ પ્રારંભ; કરિદિન |
01-Jun-2022 | ૧ જૂન ૨૦૨૨ | બુધવાર | જેઠ સુદ બીજ | |
02-Jun-2022 | ૨ જૂન ૨૦૨૨ | ગુરૂવાર | જેઠ સુદ ત્રીજ | રંભા ત્રીજ; મહારાણા પ્રતાપ જયંતી |
03-Jun-2022 | ૩ જૂન ૨૦૨૨ | શુક્રવાર | જેઠ સુદ ચોથ | વિનાયક ચોથ |
04-Jun-2022 | ૪ જૂન ૨૦૨૨ | શનિવાર | જેઠ સુદ પાંચમ | શ્રીનાથજીનો નાવનો મનોરથ (વૈ.) |
05-Jun-2022 | ૫ જૂન ૨૦૨૨ | રવિવાર | જેઠ સુદ છઠ | સ્કંદ છઠ; પૂ. ગોળવલકર ગુરુજી પુણ્ય-સ્મરણ (દિનાંક અનુસાર) |
06-Jun-2022 | ૬ જૂન ૨૦૨૨ | સોમવાર | જેઠ સુદ છઠ | અરણ્ય છઠ |
07-Jun-2022 | ૭ જૂન ૨૦૨૨ | મંગળવાર | જેઠ સુદ સાતમ | રાણી લક્ષ્મીબાઈ બલિદાનદિન |
08-Jun-2022 | ૮ જૂન ૨૦૨૨ | બુધવાર | જેઠ સુદ આઠમ | દુર્ગાષ્ટમી; બુધાષ્ટમી |
09-Jun-2022 | ૯ જૂન ૨૦૨૨ | ગુરૂવાર | જેઠ સુદ નોમ | શ્રી ગિરિધરજી (શ્રી દ્વારકેશજી)નો ઉત્સવ, કોટા (વૈ.); ગંગા દશહરા સમાપ્તિ |
10-Jun-2022 | ૧૦ જૂન ૨૦૨૨ | શુક્રવાર | જેઠ સુદ દસમ/અગિયારસ | નિર્જળા અગિયારસ (સ્માર્ત); મહર્ષિ યાજ્ઞવલ્ક્ય જયંતિ; ગાયત્રી જયંતી; રામેશ્વર પ્રતિષ્ઠા દિન; રુક્મિણી વિવાહ; સ્વામિનારાયણ સ્વધામ ગમન |
11-Jun-2022 | ૧૧ જૂન ૨૦૨૨ | શનિવાર | જેઠ સુદ બારસ | નિર્જળા અગિયારસ (વૈ.); (ભીમ) અગિયારસ; છત્રપતિ સંભાજી મહારાજ જયંતી |
12-Jun-2022 | ૧૨ જૂન ૨૦૨૨ | રવિવાર | જેઠ સુદ તેરસ | પ્રદોષ; શિવરાજ્યાભિષેક દિન; હિંદુ સામ્રાજ્ય દિન |
13-Jun-2022 | ૧૩ જૂન ૨૦૨૨ | સોમવાર | જેઠ સુદ ચૌદસ | |
14-Jun-2022 | ૧૪ જૂન ૨૦૨૨ | મંગળવાર | જેઠ પૂનમ | વટપૂર્ણિમા; સંત કબીર જયંતી |
15-Jun-2022 | ૧૫ જૂન ૨૦૨૨ | બુધવાર | જેઠ વદ એકમ | ગુરુ હરગોવિંદસિંહ જયંતી |
16-Jun-2022 | ૧૬ જૂન ૨૦૨૨ | ગુરૂવાર | જેઠ વદ બીજ | સનાતનના પૂ. વૈદ્ય વિનય ભાવે પુણ્યતિથિ, રત્નાગિરી; દેશબંધુ ચિત્તરંજન દાસ સ્મૃતિદિન |
17-Jun-2022 | ૧૭ જૂન ૨૦૨૨ | શુક્રવાર | જેઠ વદ ત્રીજ/ચોથ | સંકષ્ટ ચોથ; સનાતનના પૂ. વસંત મળ્યે પુણ્યતિથિ, ગોવા |
18-Jun-2022 | ૧૮ જૂન ૨૦૨૨ | શનિવાર | જેઠ વદ પાંચમ | |
19-Jun-2022 | ૧૯ જૂન ૨૦૨૨ | રવિવાર | જેઠ વદ છઠ | સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ (તિથિ અનુસાર) |
20-Jun-2022 | ૨૦ જૂન ૨૦૨૨ | સોમવાર | જેઠ વદ સાતમ | સિંધુનરેશ દાહીર બલિદાન દિન |
21-Jun-2022 | ૨૧ જૂન ૨૦૨૨ | મંગળવાર | જેઠ વદ આઠમ | કાલાષ્ટમી; દક્ષિણાયન પ્રારંભ;; ડૉ. હેડગેવાર સ્મૃતિ દિન; આંતરરાષ્ટ્રીય યોગદિન |
22-Jun-2022 | ૨૨ જૂન ૨૦૨૨ | બુધવાર | જેઠ વદ નોમ | કરિદિન; જિજામાતા જયંતી |
23-Jun-2022 | ૨૩ જૂન ૨૦૨૨ | ગુરૂવાર | જેઠ વદ દસમ | હિંદુ વિધિજ્ઞ પરિષદ સ્થાપનાદિન |
24-Jun-2022 | ૨૪ જૂન ૨૦૨૨ | શુક્રવાર | જેઠ વદ અગિયારસ | યોગિની અગિયારસ |
25-Jun-2022 | ૨૫ જૂન ૨૦૨૨ | શનિવાર | જેઠ વદ બારસ | |
26-Jun-2022 | ૨૬ જૂન ૨૦૨૨ | રવિવાર | જેઠ વદ તેરસ | પ્રદોષ; અંગીરસ ઋષિ જયંતી |
27-Jun-2022 | ૨૭ જૂન ૨૦૨૨ | સોમવાર | જેઠ વદ ચૌદસ | શિવરાત્રિ |
28-Jun-2022 | ૨૮ જૂન ૨૦૨૨ | મંગળવાર | જેઠ અમાસ | દર્શ અમાસ |
29-Jun-2022 | ૨૯ જૂન ૨૦૨૨ | બુધવાર | જેઠ અમાસ | |
30-Jun-2022 | ૩૦ જૂન ૨૦૨૨ | ગુરૂવાર | અષાઢ સુદ એકમ | અષાઢ નવરાત્રિ પ્રારંભ; મહાકવિ કાલિદાસ દિન; ગુરુપુષ્યામૃતયોગ (ઉ.રા. ૧.૦૭ થી સૂર્યોદય); પ. પ. ટેમ્બેસ્વામી પુણ્યતિથિ, મહારાષ્ટ્ર; દાદાભાઈ નવરોજી સ્મૃતિદિન |
01-Jul-2022 | ૧ જુલાઈ ૨૦૨૨ | શુક્રવાર | અષાઢ સુદ બીજ | અષાઢી બીજ ઉત્સવ, સત્તાધાર; ભગવાન જગન્નાથ યાત્રા |
02-Jul-2022 | ૨ જુલાઈ ૨૦૨૨ | શનિવાર | અષાઢ સુદ ત્રીજ | |
03-Jul-2022 | ૩ જુલાઈ ૨૦૨૨ | રવિવાર | અષાઢ સુદ ચોથ | વિનાયક ચોથ |
04-Jul-2022 | ૪ જુલાઈ ૨૦૨૨ | સોમવાર | અષાઢ સુદ પાંચમ | વલ્લભાચાર્ય પુણ્યતિથિ; દ્વારકાધીશ પાટોત્સવ, કાંકરોલી; સ્વામી વિવેકાનંદ પુણ્ય-સ્મરણ (દિનાંક અનુસાર) |
05-Jul-2022 | ૫ જુલાઈ ૨૦૨૨ | મંગળવાર | અષાઢ સુદ છઠ | કુમાર છઠ; કુસુંબા છઠ; અઠ્ઠાઈ પ્રારંભ (જૈન); આઝાદ હિન્દ ફોજ સ્થાપના દિન |
06-Jul-2022 | ૬ જુલાઈ ૨૦૨૨ | બુધવાર | અષાઢ સુદ સાતમ | વિવસ્વત સાતમ |
07-Jul-2022 | ૭ જુલાઈ ૨૦૨૨ | ગુરૂવાર | અષાઢ સુદ આઠમ | દુર્ગાષ્ટમી; પ.પૂ. ભક્તરાજ મહારાજ જન્મોત્સવ, ઇન્દોર, મધ્ય પ્રદેશ |
08-Jul-2022 | ૮ જુલાઈ ૨૦૨૨ | શુક્રવાર | અષાઢ સુદ નોમ | ભડલી નોમ |
09-Jul-2022 | ૯ જુલાઈ ૨૦૨૨ | શનિવાર | અષાઢ સુદ દસમ | પુનર્યાત્રા, પુરી; ગૌરી વ્રત પ્રારંભ |
10-Jul-2022 | ૧૦ જુલાઈ ૨૦૨૨ | રવિવાર | અષાઢ સુદ અગિયારસ | દેવશયની અગિયારસ; પંઢરપુર યાત્રા; ચાતુર્માસ પ્રારંભ; બકરી ઇદ |
11-Jul-2022 | ૧૧ જુલાઈ ૨૦૨૨ | સોમવાર | અષાઢ સુદ બારસ | સોમપ્રદોષ; વામન પૂજા; જયા પાર્વતી વ્રત પ્રારંભ; |
12-Jul-2022 | ૧૨ જુલાઈ ૨૦૨૨ | મંગળવાર | અષાઢ સુદ તેરસ/ચૌદસ | ચોમાસી ચૌદસ (જૈ.) |
13-Jul-2022 | ૧૩ જુલાઈ ૨૦૨૨ | બુધવાર | અષાઢ પૂનમ | ગુરુપૂર્ણિમા; વ્યાસ પૂજન; વાલ્મિકીનગર યાત્રા; અમરનાથ યાત્રા પ્રારંભ; hindujagruti.orgનો વર્ધાપનદિન; શિવશયનોત્સવ; કોકિલા વ્રત પ્રારંભ; સન્યાસીના ચાતુર્માસ પ્રારંભ, ગૌરીવ્રત જાગરણ; ગોવર્ધન પરિક્રમા, મથુરા. |
14-Jul-2022 | ૧૪ જુલાઈ ૨૦૨૨ | ગુરૂવાર | અષાઢ વદ એકમ | હિંડોળાપ્રારંભ; ગૌરીવ્રતનાં પારણાં; અશૂન્ય શયન વ્રત |
15-Jul-2022 | ૧૫ જુલાઈ ૨૦૨૨ | શુક્રવાર | અષાઢ વદ બીજ | જયા પાર્વતી વ્રતનું જાગરણ |
16-Jul-2022 | ૧૬ જુલાઈ ૨૦૨૨ | શનિવાર | અષાઢ વદ ત્રીજ | સંકષ્ટ ચોથ; જયા પાર્વતી વ્રતનાં પારણાં; શ્રી ગણપતિ ઉત્સવ, ગણપતિપુરા; શ્રી ગોસ્વામી તુલસીદાસ પુણ્યતિથિ |
17-Jul-2022 | ૧૭ જુલાઈ ૨૦૨૨ | રવિવાર | અષાઢ વદ ચોથ | શ્રી ગોકુલનાથજીનો પાટોત્સવ ગોકુળ (વૈ.) |
18-Jul-2022 | ૧૮ જુલાઈ ૨૦૨૨ | સોમવાર | અષાઢ વદ પાંચમ | |
19-Jul-2022 | ૧૯ જુલાઈ ૨૦૨૨ | મંગળવાર | અષાઢ વદ છઠ | |
20-Jul-2022 | ૨૦ જુલાઈ ૨૦૨૨ | બુધવાર | અષાઢ વદ સાતમ | કાલાષ્ટમી; ભૃગુવિશાળઋષિ જયંતી; ક્રાંતિકારક બટુકેશ્વર દત્ત સ્મૃતિદિન |
21-Jul-2022 | ૨૧ જુલાઈ ૨૦૨૨ | ગુરૂવાર | અષાઢ વદ આઠમ | જન્માષ્ટમીની વધાઈ; શ્રી યદુનાથજીનો ઉત્સવ (વૈ.) |
22-Jul-2022 | ૨૨ જુલાઈ ૨૦૨૨ | શુક્રવાર | અષાઢ વદ નોમ | |
23-Jul-2022 | ૨૩ જુલાઈ ૨૦૨૨ | શનિવાર | અષાઢ વદ દસમ | ગોવર્ધન ઉત્સવ, નાથદ્વારા (વૈ.); શ્રીનાથજી હાંડી ઉત્સવ; લોકમાન્ય ટિળક જયંતી |
24-Jul-2022 | ૨૪ જુલાઈ ૨૦૨૨ | રવિવાર | અષાઢ વદ અગિયારસ | કામિકા અગિયારસ |
25-Jul-2022 | ૨૫ જુલાઈ ૨૦૨૨ | સોમવાર | અષાઢ વદ બારસ | સોમપ્રદોષ; પ.પૂ. નિત્યાનંદ સ્વામી પુણ્યતિથિ, થાણે, મહારાષ્ટ્ર |
26-Jul-2022 | ૨૬ જુલાઈ ૨૦૨૨ | મંગળવાર | અષાઢ વદ તેરસ | શિવરાત્રિ |
27-Jul-2022 | ૨૭ જુલાઈ ૨૦૨૨ | બુધવાર | અષાઢ વદ ચૌદસ | |
28-Jul-2022 | ૨૮ જુલાઈ ૨૦૨૨ | ગુરૂવાર | અષાઢ અમાસ | દર્શ-હરિયાળી અમાસ; દિવાસો; એવ્રત-જેવ્રત; ગુરુપુષ્યામૃતયોગ (સ. ૭.૦૫ થી સૂર્યોદય) |
29-Jul-2022 | ૨૯ જુલાઈ ૨૦૨૨ | શુક્રવાર | શ્રાવણ સુદ એકમ | નકતવ્રત આરંભ; વર્ષાઋતુ પ્રારંભ; જીવંતિકા વ્રત; શિવપાર્થેશ્વર પૂજન પ્રારંભ; ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજી જયંતી, નગર, મહારાષ્ટ્ર |
30-Jul-2022 | ૩૦ જુલાઈ ૨૦૨૨ | શનિવાર | શ્રાવણ સુદ બીજ | ધર્મસમ્રાટ કરપાત્રસ્વામી જયંતી |
31-Jul-2022 | ૩૧ જુલાઈ ૨૦૨૨ | રવિવાર | શ્રાવણ સુદ ત્રીજ | મધુશ્રવા ઠકુરાણી ત્રીજ; સરદાર ઉધમસિંહ બલિદાનદિન; સનાતનનાં પૂ. (સૌ.) નિર્મળા હોનપ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
01-Aug-2022 | ૧ ઑગસ્ટ ૨૦૨૨ | સોમવાર | શ્રાવણ સુદ ચોથ | વિનાયક ચોથ; લોકમાન્ય ટિળક પુણ્ય-સ્મરણ |
02-Aug-2022 | ૨ ઑગસ્ટ ૨૦૨૨ | મંગળવાર | શ્રાવણ સુદ પાંચમ | નાગ પાંચમ (દ.ગુ.); ઋક-શુક્લ-યજુ શ્રાવણી |
03-Aug-2022 | ૩ ઑગસ્ટ ૨૦૨૨ | બુધવાર | શ્રાવણ સુદ છઠ | રાંધણ છઠ (દ.ગુ.); કલ્કી જયંતી; ઋક-હિરણ્યકેશી શ્રાવણી; |
04-Aug-2022 | ૪ ઑગસ્ટ ૨૦૨૨ | ગુરૂવાર | શ્રાવણ સુદ સાતમ | શીતળા સાતમ (દ.ગુ.); શ્રી ગોસ્વામી તુલસીદાસ જયંતી |
05-Aug-2022 | ૫ ઑગસ્ટ ૨૦૨૨ | શુક્રવાર | શ્રાવણ સુદ આઠમ | દુર્ગાષ્ટમી; જીવંતિકા વ્રત; સનાતનના પૂ. (ડૉ.) નીલકંઠ દીક્ષિત પુણ્યતિથિ, કર્ણાટક. |
06-Aug-2022 | ૬ ઑગસ્ટ ૨૦૨૨ | શનિવાર | શ્રાવણ સુદ નોમ | બગીચા નોમ |
07-Aug-2022 | ૭ ઑગસ્ટ ૨૦૨૨ | રવિવાર | શ્રાવણ સુદ દસમ | ગુરુદેવ રવિંદ્રનાથ ટાગોર સ્મૃતિદિન |
08-Aug-2022 | ૮ ઑગસ્ટ ૨૦૨૨ | સોમવાર | શ્રાવણ સુદ અગિયારસ | પવિત્રા (પુત્રદા) અગિયારસ; ઝૂલનયાત્રા પ્રારંભ |
09-Aug-2022 | ૯ ઑગસ્ટ ૨૦૨૨ | મંગળવાર | શ્રાવણ સુદ બારસ | ભોમપ્રદોષ; પવિત્રા બારસ; વિષ્ણુ પવિત્રારોપણ; મોહરમ |
10-Aug-2022 | ૧૦ ઑગસ્ટ ૨૦૨૨ | બુધવાર | શ્રાવણ સુદ તેરસ | શિવ પવિત્રારોપણ |
11-Aug-2022 | ૧૧ ઑગસ્ટ ૨૦૨૨ | ગુરૂવાર | શ્રાવણ સુદ ચૌદસ | બળેવ-રક્ષાબંધન; નારિયેળી પૂનમ; હયગ્રીવ જયંતી; કોકિળા વ્રત સમાપ્ત; ઝૂલન યાત્રા સમાપ્ત; ઋક-શુક્લ-યજુ-અથર્વ-તૈતરીય શ્રાવણી; ક્રાંતિકારક ખુદીરામ બોસ બલિદાનદિન (દિનાક અનુસાર); |
12-Aug-2022 | ૧૨ ઑગસ્ટ ૨૦૨૨ | શુક્રવાર | શ્રાવણ પૂનમ/એકમ | ગાયત્રી પુરશ્ચરણ પ્રારંભ; મહર્ષિ ભૃગુ અવતરણ દિન; અમરનાથ યાત્રા સમાપ્તિ; જીવંતિકા વ્રત; સનાતનનાં સદગુરુ (સૌ.) આશાલતા સખદેવ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
13-Aug-2022 | ૧૩ ઑગસ્ટ ૨૦૨૨ | શનિવાર | શ્રાવણ વદ બીજ | હિંડોળા સમાપ્તિ; મેડમ ભિકાયજી કામા સ્મૃતિદિન |
14-Aug-2022 | ૧૪ ઑગસ્ટ ૨૦૨૨ | રવિવાર | શ્રાવણ વદ ત્રીજ | ફુલકાજલી વ્રત |
15-Aug-2022 | ૧૫ ઑગસ્ટ ૨૦૨૨ | સોમવાર | શ્રાવણ વદ ચોથ | સંકષ્ટ ચોથ; બોળચોથ; અમૃતમહોત્સવી સ્વતંત્રતાદિન; મહર્ષિ અરવિંદ જયંતી (૧૫૦ મી) |
16-Aug-2022 | ૧૬ ઑગસ્ટ ૨૦૨૨ | મંગળવાર | શ્રાવણ વદ પાંચમ | નાગપાંચમ; પ.પ. ટેંબે સ્વામી જયંતી; પતેતી |
17-Aug-2022 | ૧૭ ઑગસ્ટ ૨૦૨૨ | બુધવાર | શ્રાવણ વદ છઠ | રાંધણ છઠ; હળ છઠ; અગસ્ત્યનો ઉદય; ક્રાંતિકારી મદનલાલ ધીંગરા બલિદાનદિન |
18-Aug-2022 | ૧૮ ઑગસ્ટ ૨૦૨૨ | ગુરૂવાર | શ્રાવણ વદ સાતમ | શીતળા સાતમ; શ્રીકૃષ્ણ જયંતી (સ્માર્ત); સંત જ્ઞાનેશ્વર જયંતી |
19-Aug-2022 | ૧૯ ઑગસ્ટ ૨૦૨૨ | શુક્રવાર | શ્રાવણ વદ આઠમ | શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (વૈ.); ગોપાળકાલા; મથુરા, દ્વારકા, ડાકોર, નાથદ્વારા જન્મોત્સવ; કાલાષ્ટમી; જીવંતિકા વ્રત; ઇસ્કોન સંસ્થાપક શ્રીલ પ્રભુપાદ જયંતી |
20-Aug-2022 | ૨૦ ઑગસ્ટ ૨૦૨૨ | શનિવાર | શ્રાવણ વદ નોમ | નંદ મહોત્સવ |
21-Aug-2022 | ૨૧ ઑગસ્ટ ૨૦૨૨ | રવિવાર | શ્રાવણ વદ દસમ | |
22-Aug-2022 | ૨૨ ઑગસ્ટ ૨૦૨૨ | સોમવાર | શ્રાવણ વદ અગિયારસ | અજા અગિયારસ (સ્માર્ત) |
23-Aug-2022 | ૨૩ ઑગસ્ટ ૨૦૨૨ | મંગળવાર | શ્રાવણ વદ અગિયારસ | અજા અગિયારસ (વૈ.) |
24-Aug-2022 | ૨૪ ઑગસ્ટ ૨૦૨૨ | બુધવાર | શ્રાવણ વદ બારસ | પ્રદોષ; પર્યુષણ પ્રારંભ (ચ.પ.) (જૈન) |
25-Aug-2022 | ૨૫ ઑગસ્ટ ૨૦૨૨ | ગુરૂવાર | શ્રાવણ વદ તેરસ | શિવરાત્રી; પર્યુષણ પ્રારંભ (પં.પ.) (જૈન) |
26-Aug-2022 | ૨૬ ઑગસ્ટ ૨૦૨૨ | શુક્રવાર | શ્રાવણ વદ ચૌદસ | દર્શ-પીઠોરી અમાસ; જીવંતિકા વ્રત; સ્વતંત્રતા દિન (તિથિ અનુસાર); પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર સ્મૃતિદિન |
27-Aug-2022 | ૨૭ ઑગસ્ટ ૨૦૨૨ | શનિવાર | શ્રાવણ અમાસ | કુશગ્રાહિણી અમાસ; શિવ પાર્થેશ્વર પૂજન સમાપ્તિ; નકળંગ મેળો |
28-Aug-2022 | ૨૮ ઑગસ્ટ ૨૦૨૨ | રવિવાર | ભાદરવો સુદ એકમ | બાબા રામદેવ નવરાત્રી પ્રારંભ; મૌન વ્રત આરંભ; મહાવીર સ્વામી જન્મ વાંચન (જૈન) |
29-Aug-2022 | ૨૯ ઑગસ્ટ ૨૦૨૨ | સોમવાર | ભાદરવો સુદ બીજ | ચક્રધર સ્વામી જન્મ કલ્યાણક |
30-Aug-2022 | ૩૦ ઑગસ્ટ ૨૦૨૨ | મંગળવાર | ભાદરવો સુદ ત્રીજ | કેવડા ત્રીજ; હરિતાલિકા ત્રીજ; વરાહ જયંતી; સામવેદી શ્રાવણી |
31-Aug-2022 | ૩૧ ઑગસ્ટ ૨૦૨૨ | બુધવાર | ભાદરવો સુદ ચોથ | શ્રી ગણેશ ચતુર્થી; વિનાયક ચોથ; સંવત્સરી (ચ.પ.) (જૈન) |
01-Sep-2022 | ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | ભાદરવો સુદ પાંચમ | ઋષિ પંચમ; સામા પંચમ; ગર્ગ ઋષિ જયંતી; વિશ્વામિત્ર જયંતી; મછિન્દ્રનાથ જયંતી; સંવત્સરી (પં.પ.) (જૈન); શ્રી ગજાનન મહારાજ પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
02-Sep-2022 | ૨ સપ્ટેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | ભાદરવો સુદ છઠ | સૂર્ય છઠ; બલરામ જયંતી |
03-Sep-2022 | ૩ સપ્ટેમ્બર ૨૦૨૨ | શનિવાર | ભાદરવો સુદ સાતમ | ધરો આઠમ; ધરો-રાધા આઠમ; ગૌરી આવાહન; શ્રી મહાલક્ષ્મી વ્રત પ્રારંભ |
04-Sep-2022 | ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ | રવિવાર | ભાદરવો સુદ આઠમ | દુર્ગાષ્ટમી; ગૌરી પૂજન; દધિચી ઋષિ જયંતી; ભાગવત સપ્તાહ પ્રારંભ |
05-Sep-2022 | ૫ સપ્ટેમ્બર ૨૦૨૨ | સોમવાર | ભાદરવો સુદ નોમ/દસમ | ગૌરી વિસર્જન; અદુઃખ નોમ; બાબા રામદેવ નવરાત્રી સમાપ્તિ; મુંડિયાસ્વામી જયંતી, કચ્છ |
06-Sep-2022 | ૬ સપ્ટેમ્બર ૨૦૨૨ | મંગળવાર | ભાદરવો સુદ અગિયારસ | પરિવર્તિની અગિયારસ ( (સ્માર્ત); ચારભુજા નાથજી મેળો, રાજસ્થાન; |
07-Sep-2022 | ૭ સપ્ટેમ્બર ૨૦૨૨ | બુધવાર | ભાદરવો સુદ બારસ | પરિવર્તિની અગિયારસ (વૈ.); વામન જયંતી |
08-Sep-2022 | ૮ સપ્ટેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | ભાદરવો સુદ તેરસ | પ્રદોષ; ગોત્રીરાત્રી વ્રત પ્રારંભ; શ્રી ગોવિંદ પ્રભુ જયંતી |
09-Sep-2022 | ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | ભાદરવો સુદ ચૌદસ | અનંત ચતુર્દશી; શ્રી અનંતાનંદ સાઈશ પ્રણિત ભંડારા, ઇંદૂર, મ.પ્ર. |
10-Sep-2022 | ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨ | શનિવાર | ભાદરવો પૂનમ | ભાદરવી પૂનમ; પ્રૌષ્ઠપદી પૂનમ; મહાલય પ્રારંભ; એકમ શ્રાદ્ધ; ભાગવત સપ્તાહ સમાપ્ત; અંબાજીનો મેળો; સન્યાસીના ચાતુર્માસ સમાપ્ત; ગોત્રિરાત્રી વ્રત સમાપ્ત |
11-Sep-2022 | ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ | રવિવાર | ભાદરવો વદ એકમ | બીજ શ્રાદ્ધ; સનાતનના પરાત્પર ગુરુ કાલિદાસ દેશપાંડે પુણ્યતિથિ,મહારાષ્ટ્ર |
12-Sep-2022 | ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ | સોમવાર | ભાદરવો વદ બીજ | ત્રીજ શ્રાદ્ધ |
13-Sep-2022 | ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ | મંગળવાર | ભાદરવો વદ ત્રીજ | ચોથનું શ્રાદ્ધ; અંગારક ચોથ |
14-Sep-2022 | ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ | બુધવાર | ભાદરવો વદ ચોથ | પાંચમ શ્રાદ્ધ; ભરણી શ્રાદ્ધ; કાશ્મીરી હિંદુ બલિદાન દિન; હિંદી રાજભાષા દિન |
15-Sep-2022 | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | ભાદરવો વદ પાંચમ | છઠ-કૃતિકા શ્રાદ્ધ |
16-Sep-2022 | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | ભાદરવો વદ છઠ | સાતમ શ્રાદ્ધ; જ્ઞાનેશ્વરી જયંતી |
17-Sep-2022 | ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ | શનિવાર | ભાદરવો વદ સાતમ | કાલાષ્ટમી; વિશ્વકર્મા પૂજન |
18-Sep-2022 | ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ | રવિવાર | ભાદરવો વદ આઠમ | આઠમ શ્રાદ્ધ; શ્રી મહાલક્ષ્મી વ્રત સમાપ્તિ |
19-Sep-2022 | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૨ | સોમવાર | ભાદરવો વદ નોમ | અવિધવા નોમ; સૌભાગ્યવતીનું શ્રાદ્ધ; નોમ શ્રાદ્ધ |
20-Sep-2022 | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૨ | મંગળવાર | ભાદરવો વદ દસમ | દસમ શ્રાદ્ધ |
21-Sep-2022 | ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ | બુધવાર | ભાદરવો વદ અગિયારસ | ઇન્દિરા અગિયારસ; અગિયારસ શ્રાદ્ધ |
22-Sep-2022 | ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | ભાદરવો વદ બારસ | બારસનું-સંન્યાસીનું શ્રાદ્ધ; હનુમાન પ્રસાદ પોદ્દાર જયંતી, સંસ્થાપક, ગીતા |
23-Sep-2022 | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | ભાદરવો વદ તેરસ | પ્રદોષ; તેરસનું શ્રાદ્ધ; મઘા શ્રાદ્ધ; કલિયુગાદિ |
24-Sep-2022 | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ | શનિવાર | ભાદરવો વદ ચૌદસ | શિવરાત્રિ; અકસ્માત, અપમૃત્યુ, અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ |
25-Sep-2022 | ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ | રવિવાર | ભાદરવો અમાસ | સર્વ પિતૃ-દર્શ અમાસ; ચૌદસ અને અમાસ અને પૂનમનું શ્રાદ્ધ; મહાલય સમાપ્તિ |
26-Sep-2022 | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ | સોમવાર | આસો સુદ એકમ | શરદ ઋતુ પ્રારંભ; ઘટસ્થાપના; શારદીય નવરાત્રિ પ્રારંભ; માતામહ શ્રાદ્ધ; ડૉ. ટી. બી. કુન્હા સ્મૃતિદિન; હિંદુ જનજાગૃતિ સમિતિનો વર્ધાપનદિન |
27-Sep-2022 | ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૨ | મંગળવાર | આસો સુદ બીજ | |
28-Sep-2022 | ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ | બુધવાર | આસો સુદ ત્રીજ | |
29-Sep-2022 | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | આસો સુદ ચોથ | વિનાયક ચોથ |
30-Sep-2022 | ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | આસો સુદ પાંચમ | શ્રી લલિતા પાંચમ; ઉપાંગ-લલિતા વ્રત |
01-Oct-2022 | ૧ ઑક્ટોબર ૨૦૨૨ | શનિવાર | આસો સુદ છઠ | શ્રી સરસ્વતીદેવી સ્થાપના; આયંબિલ ઓળી પ્રારંભ (જૈ.); અઠ્ઠાઈ પ્રારંભ (જૈ.) |
02-Oct-2022 | ૨ ઑક્ટોબર ૨૦૨૨ | રવિવાર | આસો સુદ સાતમ | ભાનુ સાતમ; શ્રી સરસ્વતીદેવી આવાહન; ગાંધી જયંતી; લાલ બહાદુર શાસ્ત્રી જયંતી; પ.પૂ. આબા ઉપાધ્યે પુણ્યતિથિ, પૂણે, મહારાષ્ટ્ર |
03-Oct-2022 | ૩ ઑક્ટોબર ૨૦૨૨ | સોમવાર | આસો સુદ આઠમ | દુર્ગાષ્ટમી; શ્રી સરસ્વતીદેવી પૂજન; મહાષ્ટમી; હવનાષ્ટમી; |
04-Oct-2022 | ૪ ઑક્ટોબર ૨૦૨૨ | મંગળવાર | આસો સુદ નોમ | મહાનવમી; શ્રી સરસ્વતી દેવી માટે બલિદાન; બુદ્ધ (અવતાર) જયંતી; શારદીય નવરાત્રિ સમાપ્તિ |
05-Oct-2022 | ૫ ઑક્ટોબર ૨૦૨૨ | બુધવાર | આસો સુદ દસમ | દશેરા; વિજયાદશમી; શ્રી સરસ્વતી દેવી વિસર્જન; મધ્વાચાર્ય જયંતી; રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના દિન; પ.પૂ. નાના કાળે પૂણ્યતિથિ, મહારાષ્ટ્ર; પ.પૂ. વસંત (અન્ના) કર્વે પૂણ્યતિથિ, મહારાષ્ટ્ર |
06-Oct-2022 | ૬ ઑક્ટોબર ૨૦૨૨ | ગુરૂવાર | આસો સુદ અગિયારસ | પાશાંકુશા અગિયારસ |
07-Oct-2022 | ૭ ઑક્ટોબર ૨૦૨૨ | શુક્રવાર | આસો સુદ બારસ/તેરસ | પ્રદોષ; પ.પૂ . રામાનંદ મહારાજ જયંતી, ઇન્દોર, મધ્ય પ્રદેશ |
08-Oct-2022 | ૮ ઑક્ટોબર ૨૦૨૨ | શનિવાર | આસો સુદ ચૌદસ | |
09-Oct-2022 | ૯ ઑક્ટોબર ૨૦૨૨ | રવિવાર | આસો પૂનમ | કોજાગરી પૂનમ; શરદ માણેકઠારી પૂનમ; ડાકોરનો મેળો; મહર્ષિ વાલ્મિકી જયંતી; કાર્તિક સ્નાન આરંભ; આયંબિલ ઓળી સમાપ્તિ (જૈન); ઇદ-એ-મિલાદ |
10-Oct-2022 | ૧૦ ઑક્ટોબર ૨૦૨૨ | સોમવાર | આસો વદ એકમ | |
11-Oct-2022 | ૧૧ ઑક્ટોબર ૨૦૨૨ | મંગળવાર | આસો વદ બીજ | |
12-Oct-2022 | ૧૨ ઑક્ટોબર ૨૦૨૨ | બુધવાર | આસો વદ ત્રીજ | ડૉ. રામમનોહર લોહિયા સ્મૃતિ દિન |
13-Oct-2022 | ૧૩ ઑક્ટોબર ૨૦૨૨ | ગુરૂવાર | આસો વદ ચોથ | કરવા ચોથ; સંકષ્ટ ચોથ |
14-Oct-2022 | ૧૪ ઑક્ટોબર ૨૦૨૨ | શુક્રવાર | આસો વદ પાંચમ | |
15-Oct-2022 | ૧૫ ઑક્ટોબર ૨૦૨૨ | શનિવાર | આસો વદ છઠ | |
16-Oct-2022 | ૧૬ ઑક્ટોબર ૨૦૨૨ | રવિવાર | આસો વદ છઠ | |
17-Oct-2022 | ૧૭ ઑક્ટોબર ૨૦૨૨ | સોમવાર | આસો વદ સાતમ | કાલાષ્ટમી |
18-Oct-2022 | ૧૮ ઑક્ટોબર ૨૦૨૨ | મંગળવાર | આસો વદ આઠમ | |
19-Oct-2022 | ૧૯ ઑક્ટોબર ૨૦૨૨ | બુધવાર | આસો વદ નોમ | પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જયંતી |
20-Oct-2022 | ૨૦ ઑક્ટોબર ૨૦૨૨ | ગુરૂવાર | આસો વદ દસમ | |
21-Oct-2022 | ૨૧ ઑક્ટોબર ૨૦૨૨ | શુક્રવાર | આસો વદ અગિયારસ | રમા અગિયારસ; વાઘ બારસ; ગોવત્સ બારસ |
22-Oct-2022 | ૨૨ ઑક્ટોબર ૨૦૨૨ | શનિવાર | આસો વદ બારસ | ધનતેરસ; શનિપ્રદોષ; ધન્વંતરી પૂજન; યમદીપદાન, શ્રીપાદ શ્રીવલ્લભ લુપ્તદિન |
23-Oct-2022 | ૨૩ ઑક્ટોબર ૨૦૨૨ | રવિવાર | આસો વદ તેરસ | શિવરાત્રિ; કાળીચૌદસ; કાળી-ભૈરવ-યંત્ર-હનુમાન પૂજન |
24-Oct-2022 | ૨૪ ઑક્ટોબર ૨૦૨૨ | સોમવાર | આસો વદ ચૌદસ | સોમવતી અમાસ; નરક ચતુર્દશી; અભયંગસ્નાન; દિવાળી; લક્ષ્મી પૂજન; શારદા અને ચોપડા પૂજન; ઘંટાકર્ણ હવન, મડી; મહાવીર સ્વામી નિર્વાણ દિન |
25-Oct-2022 | ૨૫ ઑક્ટોબર ૨૦૨૨ | મંગળવાર | આસો અમાસ | દર્શ અમાસ; ખંડગ્રાસ સૂર્યગ્રહણ |
26-Oct-2022 | ૨૬ ઑક્ટોબર ૨૦૨૨ | બુધવાર | કારતક સુદ એકમ | બલિપ્રતિપદા; કરિદિન; અન્નકૂટ; ગોવર્ધન પૂજા; ભાઈબીજ; યમબીજ; બેસતું વર્ષ; વિક્રમ સવંત ૨૦૭૯ પ્રારંભ, વીર સવંત ૨૫૪૯ પ્રારંભ; ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ |
27-Oct-2022 | ૨૭ ઑક્ટોબર ૨૦૨૨ | ગુરૂવાર | કારતક સુદ બીજ | |
28-Oct-2022 | ૨૮ ઑક્ટોબર ૨૦૨૨ | શુક્રવાર | કારતક સુદ ત્રીજ | વિનાયક ચોથ |
29-Oct-2022 | ૨૯ ઑક્ટોબર ૨૦૨૨ | શનિવાર | કારતક સુદ ચોથ/પાંચમ | લાભ પાંચમ; જ્ઞાન પાંચમ (જૈન); પાંડવપંચમી |
30-Oct-2022 | ૩૦ ઑક્ટોબર ૨૦૨૨ | રવિવાર | કારતક સુદ છઠ | સૂર્ય છઠ |
31-Oct-2022 | ૩૧ ઑક્ટોબર ૨૦૨૨ | સોમવાર | કારતક સુદ સાતમ | શ્રી જલારામ જયંતી; ચંદ્રશેખરાનંદ પુણ્યતિથિ, મ.પ્ર.; સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી; સનાતનના સદગુરુ (ડૉ.) વસંત આઠવલે પુણ્યતિથિ, મુંબઈ, મહારાષ્ટ્ર.; અઠ્ઠાઈ પ્રારંભ (જૈ.) |
01-Nov-2022 | ૧ નવેમ્બર ૨૦૨૨ | મંગળવાર | કારતક સુદ આઠમ | ગોપાષ્ટમી; દુર્ગાષ્ટઠ્ઠાઈમી |
02-Nov-2022 | ૨ નવેમ્બર ૨૦૨૨ | બુધવાર | કારતક સુદ નોમ | સતયુગાદી; અક્ષય-કુષ્માંડ નોમ; પૂ. રંગ અવધૂત જયંતી, નારેશ્વર |
03-Nov-2022 | ૩ નવેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | કારતક સુદ દસમ | |
04-Nov-2022 | ૪ નવેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | કારતક સુદ અગિયારસ | પ્રબોધિની (દેવઊઠી) અગિયારસ; ભીષ્મપંચક પ્રારંભ; શ્રીકૃષ્ણ રુક્મિણી વિવાહ ઉત્સવ, જુનાગઢ (વૈ.); પંઢરપૂર યાત્રા, મહારાષ્ટ્ર |
05-Nov-2022 | ૫ નવેમ્બર ૨૦૨૨ | શનિવાર | કારતક સુદ બારસ | શનિપ્રદોષ; તુલસી વિવાહ પ્રારંભ; ચાતુર્માસ સમાપ્ત, |
06-Nov-2022 | ૬ નવેમ્બર ૨૦૨૨ | રવિવાર | કારતક સુદ તેરસ | રાધાવલ્લભ પાટોત્સવ, વૃંદાવન |
07-Nov-2022 | ૭ નવેમ્બર ૨૦૨૨ | સોમવાર | કારતક સુદ ચૌદસ | વૈકુંઠ ચૌદસ; ત્રિપુરારી પૂનમ; ચોમાસી ચૌદસ (જૈ.); દાદા ભગવાન જયંતી (દિનાંક અનુસાર) |
08-Nov-2022 | ૮ નવેમ્બર ૨૦૨૨ | મંગળવાર | કારતક પૂનમ | ખંડગ્રાસ ચંદ્રગ્રહણ; દેવ દિવાળી; તુલસી વિવાહ અને કારતક સ્નાન સમાપ્તિ; પુષ્કર મેળો; હેમચંદ્રાચાર્ય જયંતી; સિદ્ધાચલજીની યાત્રા (જૈ.); ગુરુનાનક જયંતી; ભીષ્મપંચક સમાપ્તિ |
09-Nov-2022 | ૯ નવેમ્બર ૨૦૨૨ | બુધવાર | કારતક વદ એકમ | |
10-Nov-2022 | ૧૦ નવેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | કારતક વદ બીજ | સનાતનનાં પૂ. (શ્રીમતી) સરસ્વતી કાપસે પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
11-Nov-2022 | ૧૧ નવેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | કારતક વદ ત્રીજ | |
12-Nov-2022 | ૧૨ નવેમ્બર ૨૦૨૨ | શનિવાર | કારતક વદ ચોથ | સંકષ્ટ ચોથ; પ. પૂ. દેવશંકરબાપા પુણ્યતિથિ |
13-Nov-2022 | ૧૩ નવેમ્બર ૨૦૨૨ | રવિવાર | કારતક વદ પાંચમ | |
14-Nov-2022 | ૧૪ નવેમ્બર ૨૦૨૨ | સોમવાર | કારતક વદ છઠ | પ. પૂ. ડોંગરેજી મહારાજ પુણ્યતિથિ; મરાઠી દૈનિક સનાતન પ્રભાત (રત્નાગિરી આવૃત્તિ) વર્ધાપનદિન |
15-Nov-2022 | ૧૫ નવેમ્બર ૨૦૨૨ | મંગળવાર | કારતક વદ સાતમ | |
16-Nov-2022 | ૧૬ નવેમ્બર ૨૦૨૨ | બુધવાર | કારતક વદ આઠમ | શ્રી કાલભૈરવ જયંતી; કાલાષ્ટમી |
17-Nov-2022 | ૧૭ નવેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | કારતક વદ આઠમ | લાલા લજપતરાય સ્મૃતિદિન; હિન્દુ હૃદયસમ્રાટ બાળા સાહેબ ઠાકરે સ્મૃતિદિન |
18-Nov-2022 | ૧૮ નવેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | કારતક વદ નોમ | પ. પૂ. ભક્તરાજ મહારાજ મહાનિર્માણ ઉત્સવ, પુના, મહારાષ્ટ્ર |
19-Nov-2022 | ૧૯ નવેમ્બર ૨૦૨૨ | શનિવાર | કારતક વદ દસમ | |
20-Nov-2022 | ૨૦ નવેમ્બર ૨૦૨૨ | રવિવાર | કારતક વદ અગિયારસ | ઉત્પત્તિ અગિયારસ |
21-Nov-2022 | ૨૧ નવેમ્બર ૨૦૨૨ | સોમવાર | કારતક વદ બારસ | સોમપ્રદોષ |
22-Nov-2022 | ૨૨ નવેમ્બર ૨૦૨૨ | મંગળવાર | કારતક વદ તેરસ/ચૌદસ | શિવરાત્રિ; સંત જ્ઞાનેશ્વર મહારાજ સમાધિદિન; મરાઠી દૈ. સનાતન પ્રભાત (પશ્ચિમ .મહારાષ્ટ્ર આવૃત્તિ) વર્ધાપનદિન |
23-Nov-2022 | ૨૩ નવેમ્બર ૨૦૨૨ | બુધવાર | કારતક અમાસ | દર્શ અમાસ; પ.પૂ. સત્ય સાઈબાબા જયંતી; પૂ. રંગ અવધૂત પુણ્યતિથિ, નારેશ્વર |
24-Nov-2022 | ૨૪ નવેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | માગશર સુદ એકમ | હેમંત ઋતુ આરંભ; માર્તન્ડ ભૈરવ ષડરાત્રોત્સવ આરંભ |
25-Nov-2022 | ૨૫ નવેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | માગશર સુદ બીજ | |
26-Nov-2022 | ૨૬ નવેમ્બર ૨૦૨૨ | શનિવાર | માગશર સુદ ત્રીજ | |
27-Nov-2022 | ૨૭ નવેમ્બર ૨૦૨૨ | રવિવાર | માગશર સુદ ચોથ | વિનાયક ચોથ |
28-Nov-2022 | ૨૮ નવેમ્બર ૨૦૨૨ | સોમવાર | માગશર સુદ પાંચમ | સ્કંદ છઠ; નાગપૂજન |
29-Nov-2022 | ૨૯ નવેમ્બર ૨૦૨૨ | મંગળવાર | માગશર સુદ છઠ | ચંપા છઠ, મિત્ર સાતમ; કપિલાચાર્ય જયંતી; અન્નપૂર્ણા વ્રત પ્રારંભ; માર્તન્ડ ભૈરવ ઉત્થાપન |
30-Nov-2022 | ૩૦ નવેમ્બર ૨૦૨૨ | બુધવાર | માગશર સુદ સાતમ | શિવપ્રતાપદિન (અફઝલખાન વધ દિન); સ્વદેશી આંદોલનના પુરસ્કર્તા રાજીવ દિક્ષિત સ્મૃતિદિન |
01-Dec-2022 | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | માગશર સુદ આઠમ/નોમ | દુર્ગાષ્ટમી; ઉમિયા માતા અન્નકૂટ ઉત્સવ, ઊંઝા |
02-Dec-2022 | ૨ ડિસેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | માગશર સુદ દસમ | ગુરુદેવ ડો કાટેસ્વામીજી પુણ્યતિથિ, મહારાષ્ટ્ર |
03-Dec-2022 | ૩ ડિસેમ્બર ૨૦૨૨ | શનિવાર | માગશર સુદ અગિયારસ | મોક્ષદા અગિયારસ (સ્મા.); ગીતા જયંતી; હિન્દુત્વવાદી વિચારવંત અને લેખક પૂ. સીતારામ ગોયલ પુણ્યસ્મરણ |
04-Dec-2022 | ૪ ડિસેમ્બર ૨૦૨૨ | રવિવાર | માગશર સુદ બારસ | મોક્ષદા અગિયારસ (વૈ.); અખંડ બારસ; સાંદીપનિ ઋષિ જયંતી |
05-Dec-2022 | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | સોમવાર | માગશર સુદ તેરસ | સોમપ્રદોષ; મહર્ષિ અરવિંદ પુણ્યસ્મરણ (દિનાંક અનુસાર) |
06-Dec-2022 | ૬ ડિસેમ્બર ૨૦૨૨ | મંગળવાર | માગશર સુદ ચૌદસ | |
07-Dec-2022 | ૭ ડિસેમ્બર ૨૦૨૨ | બુધવાર | માગશર સુદ ચૌદસ | દત્ત જયંતી |
08-Dec-2022 | ૮ ડિસેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | માગશર પૂનમ | બહુચરાજીનો મેળો |
09-Dec-2022 | ૯ ડિસેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | માગશર વદ એકમ | |
10-Dec-2022 | ૧૦ ડિસેમ્બર ૨૦૨૨ | શનિવાર | માગશર વદ બીજ | |
11-Dec-2022 | ૧૧ ડિસેમ્બર ૨૦૨૨ | રવિવાર | માગશર વદ ત્રીજ | સંકષ્ટ ચોથ; સૌભાગ્ય સુંદરી વ્રત; પ.પૂ. ભુરાનંદબાબા નિર્વાણોત્સવ, મ.પ્ર. |
12-Dec-2022 | ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ | સોમવાર | માગશર વદ ચોથ | |
13-Dec-2022 | ૧૩ ડિસેમ્બર ૨૦૨૨ | મંગળવાર | માગશર વદ પાંચમ | |
14-Dec-2022 | ૧૪ ડિસેમ્બર ૨૦૨૨ | બુધવાર | માગશર વદ છઠ | શ્રી અનંતાનંદ સાઈશ મહાનિર્વાણોત્સવ, મોરટક્કા, મધ્યપ્રદેશ. |
15-Dec-2022 | ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | માગશર વદ સાતમ | |
16-Dec-2022 | ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | માગશર વદ આઠમ | કાલાષ્ટમી |
17-Dec-2022 | ૧૭ ડિસેમ્બર ૨૦૨૨ | શનિવાર | માગશર વદ નોમ | |
18-Dec-2022 | ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ | રવિવાર | માગશર વદ દસમ | પ.પૂ. ગોંદવલેકર મહારાજ પુણ્યતિથિ; પાર્શ્વનાથ જન્મકલ્યાણક (જૈન) |
19-Dec-2022 | ૧૯ ડિસેમ્બર ૨૦૨૨ | સોમવાર | માગશર વદ અગિયારસ | સફલા અગિયારસ; અન્નપૂર્ણા વ્રત સમાપ્તિ |
20-Dec-2022 | ૨૦ ડિસેમ્બર ૨૦૨૨ | મંગળવાર | માગશર વદ બારસ | |
21-Dec-2022 | ૨૧ ડિસેમ્બર ૨૦૨૨ | બુધવાર | માગશર વદ તેરસ | પ્રદોષ; શિવરાત્રિ; ઉત્તરાયણ પ્રારંભ; પ.પૂ. ગુળવણી મહારાજ જયંતી, મહારાષ્ટ્ર |
22-Dec-2022 | ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | માગશર વદ ચૌદસ | |
23-Dec-2022 | ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | માગશર અમાસ | દર્શ અમાસ; કરિદિન; કાલબાદેવી યાત્રા, મુંબર્ઇ; પાવાગઢ યાત્રા; સ્વામી શ્રદ્ધાનંદ સ્મૃતિદિન |
24-Dec-2022 | ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ | શનિવાર | પોષ સુદ એકમ | નૃસિંહ સરસ્વતી જયંતી |
25-Dec-2022 | ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ | રવિવાર | પોષ સુદ બીજ/ત્રીજ | હિંદી પાક્ષિક સનાતન પ્રભાત વર્ધાપનદિન; નાતાળ |
26-Dec-2022 | ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ | સોમવાર | પોષ સુદ ચોથ | વિનાયક ચોથ; શ્રી ગોકુળનાથજી (વેરાવળ) અને શ્રી ગોપેશ્વરલાલજી (નાથદ્વારા)નો ઉત્સવ (વૈ.); જેષ્ઠ હિંદુત્વનિષ્ઠ પૂ. રામસ્વરૂપ ગર્ગ પુણ્ય-સ્મરણ |
27-Dec-2022 | ૨૭ ડિસેમ્બર ૨૦૨૨ | મંગળવાર | પોષ સુદ પાંચમ | |
28-Dec-2022 | ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ | બુધવાર | પોષ સુદ છઠ | કાશ્મીરી હિન્દુઓનો ‘હોમલૅંડ ડે’ |
29-Dec-2022 | ૨૯ ડિસેમ્બર ૨૦૨૨ | ગુરૂવાર | પોષ સુદ સાતમ | ગુરુ સપ્તમી; શ્રી રાજેન્દ્ર સુરી જન્મ અને નિર્વાણદિન, મોહનખેડા; ગુરુ ગોવિંદસિંહ જયંતી (પરંપરાગત) |
30-Dec-2022 | ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ | શુક્રવાર | પોષ સુદ આઠમ | દુર્ગાષ્ટમી; શાકંભરી નવરાત્રી પ્રારંભ |
31-Dec-2022 | ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ | શનિવાર | પોષ સુદ નોમ |