આપત્‍કાળ પહેલાં શહેરોમાંથી ગામમાં સ્‍થળાંતરિત થતી વેળાએ એકલા રહેવાને બદલે સાધકો સાથે પોતાની નિવાસ વ્‍યવસ્‍થા કરો !

આપત્‍કાળમાં પ્રત્‍યેકને પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડી શકે છે. કઠિન પ્રસંગોમાં સાધકો એકબીજાની પાસે હોય તો તેઓ અન્‍યોને શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર સહાયતા કરી શકે છે.

મોટા શહેરોમાં રહેનારાઓ ગામડામાં અથવા તાલુકાના ઠેકાણે સ્‍થળાંતરિત થવાનો વિચાર કરો !

રજ-તમ પ્રધાન ગામ કે તાલુકા કરતાં સાત્વિક  ગામ કે તાલુકાનું રક્ષણ થવાનું છે. તેથી આશ્રય પસંદ કરતી વેળાએ સાત્વિકતાનો, તેમજ ઉપરોક્ત અન્‍ય સૂત્ર લાગુ કરી જોવા.

આપત્‍કાળમાં જીવિતરક્ષણ થાય એ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૧૦

આપત્‍કાલીન લેખમાલિકાના આ ભાગમાં આપણે કૌટુંબિક, આર્થિક અને સામાજિક બંધનો વિશેની પૂર્વસિદ્ધતા વિશે જાણી લેવાના છીએ. કૌટુંબિક સ્‍તર પર નિહાળતી વેળાએ ઘર વિશે, આર્થિક સ્‍તર પર જોતી વેળાએ સંપત્તિ વિશે, જ્‍યારે સામાજિક બંધનોમાં સમાજ માટે આપણે શું કરી શકીએ, એ વિશેની જાણકારી આપવામાં આવી છે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ થવા માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૯

આપત્‍કાળમાં ઉપયુક્ત પુરવાર થાય, એવી વિવિધ શારીરિક કૃતિઓ બને ત્‍યાં સુધી હમણાથી જ કરવાની ટેવ પાડવી.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૮

આપત્‍કાલીન લેખમાલિકાના પાછળના ભાગમાં આપણે કૌટુંબિક સ્‍તર પર જોઈતી નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓના રહેલા પર્યાયો વિશે જાણકારી લીધી. આ લેખમાં અનાજના સંગ્રહ કરવા વિશેની માહિતી જોઈશું.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૭

આપત્‍કાળમાં બજારમાં અનેક નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓની અછત હશે, તે મોંઘી થશે અથવા મળશે પણ નહીં. આવા સમયે આગળ જણાવેલા પર્યાય ઉપયોગી પુરવાર થશે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૬

આપત્‍કાળની દૃષ્‍ટિએ કઈ કઈ વસ્‍તુઓ ઘરમાં હોવી, એ ક્યારેક એકદમ સૂઝતું નથી. વાચકો આવી વસ્‍તુઓ સહેલાઈથી વેચાતી લઈ શકે, એ હેતુથી આગળ વિવિધ વસ્‍તુઓની સૂચિ આપી છે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૫

આપત્‍કાળમાં પેટ્રોલ, ડિઝલ ઇત્‍યાદિ ઇંધણની અછત જણાશે. આગળ જતાં તો ઇંધણ મળશે પણ નહીં. ત્‍યારે આવા ઇંધણ પર ચાલનારા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો નિરુપયોગી પુરવાર થશે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૪

વરસાદ પૂરતો ન પડવો, પાણી ઉલેચી લેવાનું પ્રમાણ વધારે હોવું ઇત્‍યાદિ કારણોસર ભૂગર્ભમાંની પાણીની સપાટી નીચે જાય છે. આગળ જણાવેલા પ્રયત્નો કરીને આ સપાટી વધારવા માટે પ્રયત્નો કરવાથી આજુબાજુના કૂવા, કૂપનલિકા ઇત્‍યાદિના પાણીમાં વધારો થઈ શકે છે

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૩

આ સમયગાળામાં તે તે પ્રદેશમાંની આબોહવા, ટકનારા પદાર્થો બનાવતી વેળાએ લીધેલી કાળજી ઇત્‍યાદિ પરિબળો પર પણ આધારિત છે.