નામજપ, પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસનાના કારણે દેવતાના તત્વનો લાભ મળે છે. આવો, સાત્વિક પદ્ધતિથી ગવાયેલા તેમના ઑડિયો સાંભળીએ.
શ્રી રામ
॥ શ્રીરામ જય રામ જય જય રામ ॥
શ્રીરામ, શ્રીકૃષ્ણ
હરે રામ હરે રામ રામ રામ હરે હરે । હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ।।
શ્રી ગણેશ
॥ ૐ ગઁ ગણપતયે નમઃ ॥
શ્રી ગણેશ
॥ શ્રી ગણેશાય નમઃ ॥
શ્રી ગુરુદેવ દત્ત (તારક)
॥ શ્રી ગુરુદેવ દત્ત ॥
શ્રી ગુરુદેવ દત્ત (મારક)
॥ શ્રી ગુરુદેવ દત્ત ॥
શ્રી ગુરુદેવ દત્ત
॥ ૐ ૐ શ્રી ગુરુદેવ દત્ત ૐ ॥
ભગવાન શિવ
॥ ૐ નમ: શિવાય ॥
શ્રી હનુમાન
॥ શ્રી હનુમતે નમઃ ॥
શ્રીકૃષ્ણ
॥ ૐ નમો ભગવતે વાસુદેવાય ॥
કુલદેવતા
॥ શ્રી કુલદેવતાયૈ નમઃ ॥
શ્રી દુર્ગાદેવી
॥ શ્રી દુર્ગાદેવ્યૈ નમઃ ॥
‘સ્તોત્ર’ વિશે થોડું સમજી લઈએ.
‘સ્તોત્ર’ અર્થાત ભગવાનનું સ્તવન, અર્થાત ભગવાનની સ્તુતિ. સ્તોત્રપઠન કરવાથી વ્યક્તિની ચારે બાજુએ સૂક્ષ્મ સ્તર પર સંરક્ષકકવચ નિર્માણ થઈને, એની અનિષ્ટ શક્તિઓ સામે રક્ષા થાય છે. જ્યારે નિર્ધારિત લય અને સુરમાં એકાદ સ્તોત્ર બોલવામાં આવે છે, ત્યારે તે સ્તોત્રમાંથી એક વિશેષ ચૈતન્યમય શક્તિ નિર્માણ થાય છે. તેથી સ્તોત્ર એક વિશેષ લયમાં બોલવું આવશ્યક છે.
શ્રી ગણપતિ અર્થવશીર્ષ
રામ રક્ષા સ્તોત્ર
શ્રી મારૂતી સ્તોત્ર
શ્રી ગણેશ સ્તોત્ર
શ્રી આદિત્યહૃદ્ય સ્તોત્ર
શ્રી બગલાદિગબંધન સ્તોત્ર
શ્રી સપ્તશ્લોકી દુર્ગા સ્તોત્ર
દેવી કવચ
શ્રીકૃષ્ણાષ્ટકમ્
‘કોરોના’ની મહામારીમાં પોતાની પ્રતિરોધક ક્ષમતા અને આધ્યાત્મિક બળ વધારવા માટે મંત્રજપ (1)
‘કોરોના’ની મહામારીમાં પોતાની પ્રતિરોધક ક્ષમતા અને આધ્યાત્મિક બળ વધારવા માટે મંત્રજપ (2)
‘કોરોના’ની મહામારીમાં પોતાની પ્રતિરોધક ક્ષમતા અને આધ્યાત્મિક બળ વધારવા માટે મંત્રજપ (3)
ૐ (તારક)
ૐ (મારક)
॥ ૐ ૐ શ્રી આકાશદેવાય નમઃ ૐ ૐ ॥
શૂન્ય
મહાશૂન્ય
નિર્ગુણ
નિર્વિચાર ॥ નિર્વિચાર ॥
શ્રી નિર્વિચારાય નમઃ ॥ શ્રી નિર્વિચારાય નમઃ ॥
ૐ નિર્વિચાર
‘જય રઘુનંદન જય સીયારામ’ નામધુન
સનાતનના શ્રદ્ધાકેન્દ્ર પ.પૂ. ભક્તરાજ મહારાજજી દ્વારા ગવાયેલી ચૈતન્યમય નામધુન
રામ કૃષ્ણ હરિ
રાધા રાધાકૃષ્ણ રાધા
રાધા રાધાકૃષ્ણ રાધા, હરિ ૐ તત્સત્.
વિઠ્ઠલ વિઠ્ઠલ
જ્ઞાનેશ્વર માઊલી એકનાથ નામદેવ તુકારામ
પાવના દત્તા પતિતપાવના દત્તા
હરિ ૐ તત્સત્.
શ્રીકૃષ્ણાષ્ટકમ્
નોંધ : અહીં આપેલા કોઈપણ એક ઑડિયો પર ક્લિક કરશો તો તે શરૂ થશે અને સતત પુનરાવર્તિત થતો રહેશે. મોબાઇલ પર સાંભળનારાઓ માટે – જો તમે તમારી સ્ક્રીન લોક કરી દીધી હોય, તો પણ ઑડિયો બંધ નથી થતું; એટલે સ્ક્રીન ચાલુ રાખવાની આવશ્યકતા નથી.