કાલમેઘ વનસ્પતિ અને તેનો વિકારો માટે ઉપયોગ
જે પ્રદેશમાં કાલમેઘ વનસ્પતિ જોવા મળે છે, તે જ પ્રદેશમાં તેનું વાવેતર કરવું. જ્યાં આ વનસ્પતિ નૈસર્ગિક રીતે જોવા મળતી નથી, ત્યાં આ વનસ્પતિનું વાવેતર કરવાની આવશ્યકતા નથી. આવા વિસ્તારમાં કડવા લીમડાના પાનનો આ વનસ્પતિની જેમ જ ઉપયોગ કરી શકાય છે.