વ્યક્તિની પ્રકૃતિ અનુસાર અને શારીરિક સ્થિતિ અનુસાર યોગ્ય પડખે સૂઈ જવાથી વહેલી અને શાંત નિદ્રા આવવી !
જો દમનો ત્રાસ થતો હોય, તો ડાબા પડખે સૂવું. તેને કારણે ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે અને દેહમાંની ઉષ્ણતા વધીને શ્વસનમાર્ગમાંના કફના કણ ઓગળી જઈને દમનો ત્રાસ ઓછો થાય છે. તેને કારણે શાંત નિદ્રા આવે છે.