ગુરુકૃપાયોગ અનુસાર સાધના
ગુરુકૃપાયોગ અનુસાર સાધના. ગુરુપ્રાપ્તિ થાય તે માટે અને ગુરુકૃપા સાતત્યથી થતી રહે તે માટે કરવાની સાધના એટલે ગુરુકૃપાયોગ અનુસાર સાધના.
ગુરુકૃપાયોગ અનુસાર સાધના. ગુરુપ્રાપ્તિ થાય તે માટે અને ગુરુકૃપા સાતત્યથી થતી રહે તે માટે કરવાની સાધના એટલે ગુરુકૃપાયોગ અનુસાર સાધના.
સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ ! સ્વભાવદોષ દૂર કરિ ને જીવનને સફળ તથા સુખમય બનાવી શકશે
હિંદૂ ધર્મ અંતર્ગત દાહસંસ્કારનો વિચાર આધ્યાત્મશાસ્ત્રીય દૃષ્ટિકોણથી કરવાથી સમજમાં આવશે કે કાષ્ઠની ચિતા પર કરવામાં આવતા દાહસંસ્કાર માટે નહીં, પરંતુ અન્ય ઘટકોના કારણે (ઔેગિક પ્રદૂષણ, અપશિષ્ટ જળ ઇત્યાદિ) થનારું પ્રદૂષણ રોકવું આવશ્યક છે.
પોતાના દ્વારા થયેલી અયોગ્ય બાબતો સંબંધે અંતર્મનને (ચિત્તને) યોગ્ય બાબત કરવાનો ઉપાય સૂચવવો, એટલે ‘સ્વયંસૂચના’ છે. એક સૂચના પાંચ વાર મનમાં બોલવી.
‘સનાતનના સાધકો આધ્યાત્મિક સંશોધનનો દૃષ્ટિકોણ રાખીને સાધનાને કારણે વ્યક્તિનું અંતર્મન, બાહ્યમન અને શરીર પર થનારા પરિણામોનો અભ્યાસ કરી રહ્યા છે.
આપણા પ્રારબ્ધ નષ્ટ થવા માટે આપણે સાધના કરીએ છીએ, પણ તેમાં ભૂલો થયા પછી જો યોગ્ય અને ખંત લાગીને પ્રાયશ્ચિત્ત ન લઈએ તો આપણી સાધના એળે જાય છે’.
હું સાધકોના ઘરે જઈને તેમને મળું છું. કોઈકની આર્થિક સ્થિતિ સારી ન હોય, તો હું તેમના ઘરે જતી વેળાએ દૂધની થેલી, રસોઈ બનાવવા માટે શાકભાજી ઇત્યાદિ લઈ જાઉં છું.
જીવ પ્રત્યક્ષ પાપકર્મ કરતી વેળાએ હાથ-પગનો ઉપયોગ કરે છે, તેમજ કર્મને ગતિ આપવા માટે મગજની પેશીઓનો અર્થાત્ બુદ્ધિનો ઉપયોગ કરે છે.
કુળદેવતા પૃથ્વીતત્ત્વની દેવતા હોવાથી તેની ઉપાસના કરવાથી પૃથ્વીતત્ત્વના લક્ષણ ગંધની અનુભૂતિ થોડા મહિના અથવા વર્ષોની ઉપાસનાથી થાય છે. તેને કારણે સાધના પરની શ્રદ્ધા વહેલી દૃઢ થાય છે.
આશ્રમમાં મહામૃત્યુંજય યજ્ઞ ચાલુ હતો ત્યારે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા પ્રક્ષેપિત થતી હોવાનું જણાયું અને દેહની શુદ્ધિ થઈ હોવાનું સમજાયું. મારું ધ્યાન લાગ્યું.