મૃત્‍યુ પછી કરવામાં આવતા ક્રિયાકર્મ (ભાગ ૨)

દાહસંસ્‍કાર કરેલા દિવસે અથવા મૃત્યુ થવાના ત્રીજા, સાતમા અથવા નવમા દિવસે અસ્‍થિ ભેગા કરીને તેનું દસમા દિવસ પહેલાં વિસર્જન કરવું.

મૃત્‍યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ (ભાગ ૧)

મૃતને અગ્‍નિ આપવાથી માંડીને કાર્યસમાપ્‍તિ સુધીના વિધિ કરવાનો અધિકાર મૃત વ્‍યક્તિના જ્‍યેષ્‍ઠ પુત્રને છે. કેટલાક અપરિહાર્ય કારણોસર જ્‍યેષ્‍ઠ પુત્ર ક્રિયાકર્મ કરી શકતો ન હોય, તો નાના પુત્રએ ક્રિયાકર્મ કરવું.

અવયવ-દાન વિશેનો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિકોણ

વ્‍યક્તિ મૃત્‍યુ પામ્‍યા પછી તેના લિંગદેહને પોતાના દેહની અને ગમનારી વસ્‍તુઓની આસક્તિ વહેલી છૂટતી નથી અને તે વર્ષ દરમ્‍યાન તે ઠેકાણે અટવાઈ જઈ શકે છે.

મૃત્‍યુના પ્રકાર, કાળ મૃત્‍યુ અને અકાળ મૃત્‍યુ (અપમૃત્‍યુ) થવાનાં કારણો અને મહામૃત્‍યુંજય મંત્ર તેમજ મૃત્‍યુંજય યાગનું મહત્વ!

શમિક ઋષિના પુત્ર ઋૃંગિ ઋષિને સદર અપમાન સહન ન થવાથી તેમણે પરિક્ષિત રાજાને ‘આજથી સાતમા દિવસે તને તક્ષક નાગ ડંખી જઈને તારું મૃત્‍યુ થશે’, એવો શાપ દેવાથી સાતમા દિવસે તક્ષક નાગ ડંખવાથી પરિક્ષિત રાજાનું મૃત્‍યુ થયું.

પાર્થિવ શરીરનું વિદ્યુત શબદાહિનીથી દહન સર્વથા અયોગ્ય !

હિંદૂ ધર્મ અંતર્ગત દાહસંસ્કારનો વિચાર આધ્યાત્મશાસ્ત્રીય દૃષ્ટિકોણથી કરવાથી સમજમાં આવશે કે કાષ્ઠની ચિતા પર કરવામાં આવતા દાહસંસ્કાર માટે નહીં, પરંતુ અન્ય ઘટકોના કારણે (ઔેગિક પ્રદૂષણ, અપશિષ્ટ જળ ઇત્યાદિ) થનારું પ્રદૂષણ રોકવું આવશ્યક છે.

મૃતદેહના અસ્થિ-વિસર્જન વિશેનું શાસ્ત્ર

જીવ પ્રત્યક્ષ પાપકર્મ કરતી વેળાએ હાથ-પગનો ઉપયોગ કરે છે, તેમજ કર્મને ગતિ આપવા માટે મગજની પેશીઓનો અર્થાત્ બુદ્ધિનો ઉપયોગ કરે છે.