યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ શકવું અને તે પૂર્ણ થવા માટે પરમેશ્વરે સહાયતા કરવી

આપણા પ્રારબ્ધ નષ્ટ થવા માટે આપણે સાધના કરીએ છીએ, પણ તેમાં ભૂલો થયા પછી જો યોગ્ય અને ખંત લાગીને પ્રાયશ્ચિત્ત ન લઈએ તો આપણી સાધના એળે જાય છે’.

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય શિબિરમાં સહભાગી બનેલા શિબિરાર્થીઓને થયેલી અનુભૂતિઓ

આશ્રમમાં મહામૃત્યુંજય યજ્ઞ ચાલુ હતો ત્યારે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા પ્રક્ષેપિત થતી હોવાનું જણાયું અને દેહની શુદ્ધિ થઈ હોવાનું સમજાયું. મારું ધ્યાન લાગ્યું.

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના શિબિરમાં સહભાગી બનેલા શિબિરાર્થીઓને થયેલી અનુભૂતિઓ

એસ્.એસ્.આર્.એફ્.ના સ્કાઈપ સત્સંગમાં ઉપસ્થિત રહ્યો ત્યારે પહેલીવાર ભાવની અનુભૂતિ થઈ. આ સમયે મને આનંદથી ડૂમો ભરાઈ આવ્યો અને મારી આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. હું ચંદ્રમા પર ઠેકડો મારીને જઈ શકીશ, એટલી ઉર્જા મારામાં આવી છે, એવું મને જણાતું હતું.

સદગુરુ (સૌ.) ગાડગીળને પરમ પૂજ્ય અનંતાનંદ સાઈશ વિશે થયેલી અનુભૂતિ

એક સ્થાન પર પરમ દિવંગત
પરમ પૂજ્ય અનંતાનંદ સાઈશનું માનવ રૂપમાં દર્શન થવું અને ત્યારે જીવન કૃતાર્થ બની ગયું એવું લાગવું