મૃત્યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ (ભાગ ૧)
મૃતને અગ્નિ આપવાથી માંડીને કાર્યસમાપ્તિ સુધીના વિધિ કરવાનો અધિકાર મૃત વ્યક્તિના જ્યેષ્ઠ પુત્રને છે. કેટલાક અપરિહાર્ય કારણોસર જ્યેષ્ઠ પુત્ર ક્રિયાકર્મ કરી શકતો ન હોય, તો નાના પુત્રએ ક્રિયાકર્મ કરવું.