‘સાત્ત્વિક રંગોળી’ ગ્રંથના માધ્યમ દ્વારા ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેય ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
સનાતનનાં સાધિકા કુ. કુશાવર્તા અને સંધ્યા માળીએ કલા વિશેનું શિક્ષણ લીધું છે. સાધનાનો આરંભ થયા પછી તેમને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેયનું ભાન થયું.
