કેરળમાંના કમ્યુનિસ્ટોનો અજબ સામ્યવાદ !
કેરળના મોટાભાગના હિંદુઓ કમ્યુનિસ્ટ પક્ષને મત આપે છે. એક સામાન્ય ઘરના હિંદુ મતદારને મેં પૂછ્યું કે, તમે કમ્યુનિસ્ટ પક્ષને મત શા માટે આપો છો ? તેણે કહ્યું કે, મૃત્યુ પછી ઠાઠડી ઉપાડવા માણસો નથી મળતા. અંત્યસંસ્કાર કોણ કરશે ?