ગણેશતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

સાત્ત્વિક રંગ રંગોળીઓમાં પૂરવા; કારણકે આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે.

‘સાત્ત્વિક રંગોળી’ ગ્રંથના માધ્યમ દ્વારા ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેય ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

સનાતનનાં સાધિકા કુ. કુશાવર્તા અને સંધ્યા માળીએ કલા વિશેનું શિક્ષણ લીધું છે. સાધનાનો આરંભ થયા પછી તેમને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેયનું ભાન થયું.