આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ માંસાહાર હાનિકારક અને શાકાહાર લાભદાયક, આ વાત સ્‍પષ્‍ટ !

વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.

શાસ્ત્રીય ગાયક શ્રી. પ્રદીપ ચિટણીસે કરેલા શાસ્ત્રીય ગાયનનો આશ્રમમાંની દેશી ગાયો પર થયેલા પરિણામનો અભ્યાસ !

રાગનું ગાયન ચાલુ હતું ત્‍યારે ૪ ગાયોએ એકજ સમયે ગોમૂત્રનું ઉત્‍સર્જન કર્યું. બીજી બાજુ ૧૦ થી ૧૫ ગાયો બાંધી હતી. તેમાંની એક ‘ચિત્રા’ નામક અને કપિલા ગાયનું ધ્‍યાન લાગ્‍યું હતું.

‘ઈશ્‍વરી રાજ્‍ય’ના નિર્મિતિમાંની અટળ પ્રક્રિયા : સૂક્ષ્મમાંનું ‘દેવાસુર યુદ્ધ’ !

પહેલાંના કાળમાં ઋષિમુનિઓ યજ્ઞયાગ કરતા ત્‍યારે સારી અને અનિષ્‍ટ શક્તિઓ આવતી હતી. તેવી જ રીતે અત્‍યારે પણ યજ્ઞના સ્‍થાન પર સૂક્ષ્મમાંથી અનિષ્‍ટ અને સારી શક્તિઓ આવે છે.

શ્રી હનુમાનચાલિસાનું પઠણ કરવું, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કરવો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક

‘શ્રી હનુમાનચાલિસા સ્‍તોત્રની રચના સંત ગોસ્‍વામી તુલસીદાસે ૧૬મા શતકમાં કરી.  શ્રી હનુમાનચાલિસા અવધી ભાષામાં છે. આ સ્‍તોત્રમાં ૪૦ શ્‍લોક છે, તેથી તેને ચાલીસા કહે છે.’

વિવિધ રાગોમાં ગાયેલા દેવીના મંત્રોનું કુંડલિનીચક્રો નાડીઓ પર થયેલું પરિણામ

‘વિવિધ રાગોમાં ગાયેલા દેવીના મંત્રનું સાંભળનારના કુંડલિનીચક્રો પર, તેમજ સુષુમ્‍ણા, ઇડા અને પિંગળા આ નાડીઓ પર સૂક્ષ્મમાંથી શું પરિણામ થાય છે.

દેવતાઓને અર્પણ કરાયેલા શ્રીફળોની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનું યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા અધ્યયન

હિંદુ રાષ્ટ્રની સ્થાપનામાં આવનારી સર્વ અડચણો દૂર થાય અને સાધકો પર આવેલા સંકટોનું નિવારણ થાય, તે માટે ભૃગુ મહર્ષિની આજ્ઞાથી સનાતનના રામનાથી, ગોવા સ્થિત આશ્રમમાં ૪ અને ૫ નવેંબર ૨૦૧૬ના દિવસે બગલામુખી-બ્રહ્માસ્ત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.

૨ સહસ્ર રૂપિયાની નવી નોટો દ્વારા નીકળનારાં સ્પંદનોનું યુ.ટી.એસ (યુનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ !

૮.૧૧.૨૦૧૬ના દિવસે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે ૫૦૦ તેમજ ૧૦૦૦ રૂપિયા મૂલ્ય ધરાવતી નોટ અવૈધ ઘોષિત કરીને, ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટ બેંકોને આપી. આ નવી નોટમાંથી નીકળનારાં સ્પંદનો લાભદાયક છે ખરાં ? આ બાબતનું અધ્યયન વૈજ્ઞાનિક દ્દષ્ટિએ કરવા માટે દિનાંક ૨૬.૧૧.૨૦૧૬ના દિવસે ગોવા સ્થિત સનાતન આશ્રમમાં યુ.ટી.એસ ઉપકરણની સહાયતાથી પ્રયોગ કરવામાં આવ્યો.

સ્ત્રીઓના માસિક અટકાવ વિશેનાં સ્પંદનોનું અધ્યયન કરવા માટે યૂ.ટી.એસ. (યૂનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ !

હિંદુ ધર્મમાં જીવનના પ્રત્યેક આચરણનું શાસ્ત્રીય અને સૂક્ષ્મ અધ્યયન કરીને, આપણાં ઋષિ-મુનિઓએ આચારધર્મની રચના કરી છે. જો છોકરીઓ અને સ્ત્રીઓ માસિક અટકાવ સમયે એના સાથે સંબંધિત મુખ્ય આચારધર્મનું પાલન કરશે, તો તેમનું કલ્યાણ જ થશે.