
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કૃપાશીર્વાદથી સ્થાપન થયેલા સ્પિરિચ્યુઅલ સાયન્સ રિસર્ચ ફાઊંડેશનના વતી આજે સમગ્ર જગત્ના ૧૪ દેશોમાં ધર્મપ્રસાર ચાલુ છે. આ દેશોમાંના જિજ્ઞાસુઓ માટે સંગણકીય પ્રણાલીના માધ્યમ દ્વારા ૧૦ વિદેશી ભાષાઓમાંથી ૫૪ સાપ્તાહિક સત્સંગ લેવામાં આવે છે. હવે વિદેશમાંના જિજ્ઞાસુઓ પણ ધર્માચરણ કરી રહ્યા છે. ગૂડી પડવો, શ્રાદ્ધ, વિવાહ ઇત્યાદિ વિધિઓ તેઓ વિદેશમાં પણ હિંદુ ધર્મ અનુસાર કરી રહ્યા છે. એસ્.એસ્.આર્.એફ્.ના માધ્યમ દ્વારા સાધના કરીને અત્યાર સુધી ૧૭ સાધકોએ ૬૦ ટકા અને તેના કરતાં વધારે આધ્યાત્મિક સ્તર પ્રાપ્ત કર્યો છે, જ્યારે ૪ સાધકોએ સંતપદ પ્રાપ્ત કર્યું છે.
અમેરિકા અને ક્રોએશિયા દેશોમાં ૫ દિવસનું શિબિર અને નિયમિત પ્રસારકાર્ય ચાલુ છે. SpiritualResearchFoundation.org સંકેતસ્થળની મહિનામાં દેશ-વિદેશના આશરે ૧૦ લાખ વાચકો મુલાકાત લેતા હોય છે. આવી રીતે એસ્.એસ્.આર્.એફ્.ના કાર્યએ હવે સીમારેખા પાર કરી છે અને તેના દ્વારે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની શિખામણનો લાભ સમગ્ર જગત્ના જિજ્ઞાસુઓને મળી રહ્યો છે.
અદ્વિતીય શિખામણ દ્વારા દેશ-વિદેશના જિજ્ઞાસુઓને મોક્ષમાર્ગ ચીંધનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !
સમગ્ર જગત્ને સહેલી અને શાસ્ત્રીય પરિભાષામાં હિંદુ ધર્મ અને અધ્યાત્મ
વિશે જાણકારી પ્રદાન કરીને આધ્યાત્મિક ઉન્નતિ કરી લેવી, એ જ એસ્.એસ્.આર્.એફ્.નું ધ્યેય છે !

‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’ના સંકેતસ્થળનું ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના હસ્તે ઉદ્દઘાટન !
સનાતન રાષ્ટ્ર શંખનાદ : એક ડગલું રામરાજ્યની ભણી !
સનાતન સંસ્થાના રજત મહોત્સવ નિમિત્તે આયોજિત ધર્મશ્રી પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજનો અમૃતમહોત્સવી સન્માન સમારંભ
Sanatan Sanstha Felicitated : ગુજરાત ખાતેની ‘કર્ણાવતી સમન્વય પરિવાર ગુજરાત’ આ સંસ્થા દ્વારા ઉત્તમ ધર્મપ્રચારના...
સનાતન સંસ્થાની ‘અધ્યાત્મનું પ્રાસ્તાવિક વિવેચન’ નામની ગુજરાતી ‘ઇ-બુક’નું પ્રકાશન !
ફ્રાન્સના સેનેટમાં ‘ભારત ગૌરવ પુરસ્કાર’ પ્રદાન કરીને સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેનું...