શ્રીનાથજી ( નાથદ્વારા ) – શ્રીનાથજીનો કરેલો વૈવિધ્યપૂર્ણ શૃંગાર !
‘નાથદ્વારા (રાજસ્થાન) સ્થિત મંદિરમાં શ્રીનાથજી (શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડેલું રૂપ)ના વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદા જુદા હોય છે.
‘નાથદ્વારા (રાજસ્થાન) સ્થિત મંદિરમાં શ્રીનાથજી (શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડેલું રૂપ)ના વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદા જુદા હોય છે.
હિંદુ સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારોનું વિશેષ મહત્ત્વ છે. ઉપનયન સંસ્કાર પછી છોકરાને ૭ ડગલાં ઉત્તર દિશામાં, અર્થાત્ કાશ્મીરની દિશામાં ચાલવા માટે કહેવામાં આવે છે
તૃપ્ અર્થાત્ સંતુષ્ટ કરવું. તૃપ્ ધાતુથી તર્પણ શબ્દની ઉત્પત્તિ થઈ છે. દેવ, ઋષિ, પિતર અને માનવોને જલાંજલિ (ઉદક) આપીને તૃપ્ત કરવા, અર્થાત્ તર્પણ કરવું.
જગતનો પ્રથમ અસ્તિત્વમાં આવેલો અને વર્તમાનમાં પણ ઉપયોગમાં લેવાતો બાંધ ભારતમાં છે, એ આપણાંમાંથી કેટલા જણ જાણતા હશે ?
કલ્પવૃક્ષ એટલે સર્વ સુખો પ્રદાન કરનારું વૃક્ષ. સ્વર્ગમાં સર્વ સુખો મળે છે, તેના પ્રતીક તરીકે કલ્પવૃક્ષ બતાવ્યું છે.
સાત્ત્વિક રંગ રંગોળીઓમાં પૂરવા; કારણકે આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે.
સુમેરુ પર્વતનું સ્થાન આપણે શ્રી મહાલક્ષ્મીજીના ઉત્પત્તિ સ્થાન તરીકે કહી શકીએ. જ્યારે અમે સર્વ સાધકો અહીં શ્રી મહાલક્ષ્મીજીનું વર્ણન કરી રહ્યા હતા અને વિષ્ણુસ્તુતિ ગાઈ રહ્યા હતા, તે જ સમયે સુમેરુ પર્વતના ગર્ભમાં વિસ્ફોટ થયો
‘શરીર પર આવેલા વિશિષ્ટ બિંદુઓ પર દબાણ આપીને આંતરિક અવયવો કાર્યાન્વિત કરવા અને તેના દ્વારા વ્યક્તિનું આરોગ્ય સુધારવું’ એટલે ‘બિંદુદબાણ ઉપાય’
ભારતમાં ૫,૦૦૦ વર્ષોથી બિંદુદબાણ ઉપાયપદ્ધતિ પ્રચલિત હોવાનો સુશ્રુત સંહિતામાં ઉલ્લેખ છે. સોળમા શતકમાં બિંદુછેદન ઉપાયપદ્ધતિની જનની રહેલી ઉપાયપદ્ધતિની માહિતી અમેરિકા સ્થિત ‘રેડ’ ઇંડિયન’ લોકોને હતી.