બાટીક કોતરકામ (નકશીકામ)ના કપડાં અને તેની પરંપરા જાળવી રાખવા માટે પ્રયત્ન કરનારા ઇંડોનેશિયાના રાજ્‍યકર્તાઓ અને નાગરિકો !

ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’

આધ્‍યાત્‍મિક સ્‍તર પર અને માનવી જીવનના વિવિધ પાસાંને સ્‍પર્શ કરનારા વિચારો સાથે જોડાયેલું અર્થપૂર્ણ બાટીક કોતરકામ (નકશી) ધરાવતાં વિવિધ દેશોમાંના વિશિષ્‍ટતાપૂર્ણ વસ્‍ત્રો !

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ પણ દૈવી કૃપા પ્રાપ્‍ત થવાનો વિચાર ધ્‍યાનમાં લઈને કરેલો આ પ્રયત્ન વિશિષ્‍ટતાપૂર્ણ, મહત્ત્વનો અને અભ્‍યાસ કરવા જેવો લાગે છે. ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્‍ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.

મલેશિયા ખાતેના ત્રણ સિદ્ધોનાં સમાધિસ્‍થાનો

વર્ષ ૧૮૮૧માં ભારતના ‘પુરી’થી ‘જગન્‍નાથ’ નામના સિદ્ધપુરુષ મલેશિયાના તાપા સ્‍થાને આવ્‍યા. આ સ્‍થાન એટલે જંગલ છે. વર્ષ ૧૯૫૯માં તેમણે જીવસમાધિ લીધી.

મલેશિયાની રાજવટ પર રહેલો ભારતીય (હિંદુ) સંસ્‍કૃતિનો પ્રભાવ !

ઐતિહાસિક દૃષ્‍ટિએ જોઈએ તો દક્ષિણ-પૂર્વ એશિયા ભાગ પર પ્રાચીન ભારતીય સંસ્‍કૃતિની પકડ હતી. તેને કારણે થાયલેંડ, ઇંડોનેશિયા, મલેશિયા, સિંગાપૂર, ફિલિપીન્સ, કંબોડિયા, વિએતનામ જેવા અસંખ્‍ય અધિરાજ્‍યો સમૃદ્ધ થયા.

સમર્થ રામદાસસ્‍વામીને તેમની બીમારી માટે ઉપાય તરીકે વાઘણનું દૂધ લાવી આપનારા છત્રપતિ શિવાજી મહારાજ !

શિવાજી મહારાજ પ્રત્‍યેક ગુરુવારે સમર્થના દર્શન લીધા વિના ભોજન કરતા નહીં. એક દિવસે મહારાજ સમર્થના દર્શન માટે નીકળ્યા ત્‍યારે મહાબળેશ્‍વરના જંગલમાં સમર્થ હોવાની તેમને જાણ થઈ.

કંબોડિયા ખાતે ‘નોમ દેઈ’ ગામમાં ભગવાન શિવજીનું બાંધેલું ‘બંતે સરાઈ’ મંદિર !

‘ભારતથી ૩ સહસ્ર કિલોમીટર દૂર આવેલા કંબોડિયામાં પહેલેથી જ હિંદુ સંસ્‍કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને સમીપથી જોવાનું ભાગ્‍ય મળ્યું.

હિંદુ સંસ્‍કૃતિ સાથે સામ્‍ય ધરાવતી વિશ્‍વની પ્રાચીન સંસ્‍કૃતિઓ

મહાભારત સમયે ભારતના એક પ્રાંતનું નામ સુરાષ્‍ટ્ર અને ત્‍યાંના નિવાસીઓને ‘સુવર્ણ’ કહેવામાં આવ્‍યા છે. આ ‘સુવર્ણ’ સુમેર હતા. ‘સુમેરનો’ અર્થ છે ‘સારી જાતિ’. એ જ અર્થ સુવર્ણનો પણ થાય છે.

શ્રીલંકા ખાતેના બૌદ્ધોએ હિંદુ મંદિરો પર કરેલાં આક્રમણોનું એક ઉદાહરણ – શ્રીલંકા ખાતેના કૅન્‍ડી શહેરમાંનું બૌદ્ધ મંદિર !

બૌદ્ધ મંદિરના પરિસરમાં શ્રીવિષ્‍ણુનું મંદિર છે. આ મંદિરમાં જવાની કોઈને પણ અનુમતિ નથી. લોકોને તે મંદિર વિશે કાંઈ જ્ઞાત નથી. તે મંદિરના ગર્ભગૃહ સામે પડદો લગાડેલો છે. મંદિર ખુલ્‍લુ ન હોવાથી કોઈ પણ ‘મંદિરની અંદર શું છે ?’, તે જોઈ શકતા નથી.

ગોવાનો વૈભવશાળી ઇતિહાસ !

ભગવાન શ્રીવિષ્‍ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાને સમુદ્ર હટાવીને કોકણ-ભૂમિ નિર્માણ કરી. ‘ગોમંતક’ અથવા ‘ગોવા રાષ્‍ટ્ર’ તેના ૭ વિભાગોમાંથી એક છે. બીજી એક પરંપરા અનુસાર શ્રી પરશુરામ ભગવાને ગોમંતકમાં પેડણે તાલુકાના હરમલ ખાતે અશ્‍વમેધ યજ્ઞ કર્યો.

પાણીની શક્તિ અને સકારાત્‍મકતા

પાણી એટલે જીવન. પાણીને પોતાની એવી વિશિષ્‍ટ સ્‍મરણશક્તિ હોય છે. પાણી પીતી વેળાએ જે રીતે પોતાના વિચારો હોય છે અથવા જે માનસિક સ્થિતિમાં આપણે પાણી પીએ છીએ, તેનું પ્રચંડ પરિણામ પાણી પર અને પર્યાયથી પોતાના પર થાય છે.