સાર્વજનિક શ્રી ગણેશોત્સવ : કેવો ન હોવો અને કેવો હોવો જોઈએ ?
દેવાલયમાં અથવા ગર્ભગૃહમાં ઘોંઘાટ કરવો નહીં. ઘોંઘાટને કારણે દેવાલયમાંની સાત્વિકતા ઓછી થાય છે.
દેવાલયમાં અથવા ગર્ભગૃહમાં ઘોંઘાટ કરવો નહીં. ઘોંઘાટને કારણે દેવાલયમાંની સાત્વિકતા ઓછી થાય છે.
ડાબી બાજુ સૂંઢ રહેલી મૂર્તિ એટલે વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તર દિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતળતા આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મને પૂરક છે, આનંદદાયી છે; એટલા માટે મોટા ભાગે વામમુખી ગણપતિ પૂજામાં મૂકાય છે.
શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે.
હિદુઓનાં ધાર્મિક તહેવારોના વિડંબનનું એક ઉદાહરણ એટલે શ્રી ગણેશમૂર્તિના વિસર્જનના સરઘસ સમયે કરવામાં આવતું વિકૃત નૃત્ય !
અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ પ્રત્યેક દેવતા એટલે વિશિષ્ટતત્વ. ગણેશતત્વ આકર્ષિત કરવા માટે જેવી રીતે ગણપતિને લાલ ફૂલ, દૂર્વા, શમીપત્રો (પાંદડાં), મંદારનાં પાન ઇત્યાદિ ચઢાવાય છે.
સાત્ત્વિક રંગ રંગોળીઓમાં પૂરવા; કારણકે આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે.
મહાભારત લખવા માટે મહર્ષિ વ્યાસને એક બુદ્ધિમાન લહિયો જોઈતો હતો. તે કાર્ય કરવા માટે તેમણે શ્રી ગણપતિની જ પ્રાર્થના કરી હતી.
ભાદરવા સુદ પ ચોથ તે ભાદરવા સુદ ચૌદસ સુધી (૧૩ થી ૨૩ સપ્ટેમ્બર સુધી) ગણેશ ઉત્સવ છે. આ કાળમાં પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસના પ્રકારો સાથે શ્રી ગણેશનો નામજપ કરવો.