નારિયેળી પૂર્ણિમા
શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમુદ્ર-કિનારે રહેનારા લોકો વરુણદેવતા માટે સમુદ્રની પૂજા કરીને નારિયેળ અર્પણ કરે છે.
શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમુદ્ર-કિનારે રહેનારા લોકો વરુણદેવતા માટે સમુદ્રની પૂજા કરીને નારિયેળ અર્પણ કરે છે.
શ્રી વિઠ્ઠલની મૂર્તિમાં રહેલું શ્રીવિષ્ણુતત્ત્વ જાગૃત થવા માટે મૂર્તિને ગોપીચંદન લગાડે છે, જ્યારે શ્રીકૃષ્ણતત્ત્વ જાગૃત થવા માટે તુલસી ચઢાવે છે.
વટપૂર્ણિમાનો તહેવાર દર વર્ષે જેઠ પૂર્ણિમાને દિવસે ઊજવવામાં આવે છે. બ્રહ્મા, શ્રીવિષ્ણુ, મહેશ, નૃસિંહ, નીલ અને માધવનું આ વટવૃક્ષ નિવાસસ્થાન છે. વડલો, પિપળો, ઔદુંબર અને શમી આ પવિત્ર અને યજ્ઞવૃક્ષો તરીકે કહ્યા છે.
હનુમાનજીને માનતા પૂર્ણ કરનારા ભગવાન માનવામાં આવે છે, એટલા માટે વ્રત અથવા તો માનતા માનનારા અનેક સ્ત્રી-પુરુષો મૂર્તિની શ્રદ્ધાપૂર્વક નિર્ધારિત પ્રદક્ષિણા ફરે છે.
ભગવાન સ્વામીનારાયણ શ્રીવિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેઓ વર્ષ ૧૭૮૧માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦.૧૦ કલાકે માનવ સ્વરૂપમાં પ્રગટ થયા.
ઇસુ ખ્રિસ્ત પહેલાંના ૫૯૮મા વર્ષે ચૈત્ર માસમાં સુદ પક્ષની તેરસના દિવસે ક્ષત્રિયકુંડ નગરીમાં રાજા સિદ્ધાર્થ અને ક્ષત્રાણી ત્રિશલાદેવીના મહેલમાં જૈન તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મ થયો.
શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. આ વર્ષે રામનવમી ૨૫ માર્ચના દિવસે છે.
મકરસંક્રાંતિથી રથસપ્તમી સુધીનો કાળ પર્વ કાળ હોય છે. આ પર્વ કાળમાં દાન અને પુણ્યકર્મ વિશેષ ફળદાયી થાય છે.
ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિની નિર્મિતિ કરી. આ દિવસે પ્રજાપતિ દેવતાની લહેરીઓ પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવે છે. આ હિંદુઓનો નવવર્ષ આરંભ છે.