મૃત્‍યુ પછી કરવામાં આવતા ક્રિયાકર્મ (ભાગ ૨)

દાહસંસ્‍કાર કરેલા દિવસે અથવા મૃત્યુ થવાના ત્રીજા, સાતમા અથવા નવમા દિવસે અસ્‍થિ ભેગા કરીને તેનું દસમા દિવસ પહેલાં વિસર્જન કરવું.

મૃત્‍યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ (ભાગ ૧)

મૃતને અગ્‍નિ આપવાથી માંડીને કાર્યસમાપ્‍તિ સુધીના વિધિ કરવાનો અધિકાર મૃત વ્‍યક્તિના જ્‍યેષ્‍ઠ પુત્રને છે. કેટલાક અપરિહાર્ય કારણોસર જ્‍યેષ્‍ઠ પુત્ર ક્રિયાકર્મ કરી શકતો ન હોય, તો નાના પુત્રએ ક્રિયાકર્મ કરવું.

દાન અને અર્પણનું મહત્વ અને તેમાંનો ફેર

અર્પણ કરવું  એ વધારે મહત્વનું છે. દાન એટલે દેનારાના મિલકતમાંનો એક ભાગ હોય છે, જ્‍યારે અર્પણ એટલે પોતાની પાસે જે છે, તે સંપૂર્ણ અથવા તેમાંના કેટલાક ભાગનો ત્‍યાગ કરવો.

અવયવ-દાન વિશેનો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિકોણ

વ્‍યક્તિ મૃત્‍યુ પામ્‍યા પછી તેના લિંગદેહને પોતાના દેહની અને ગમનારી વસ્‍તુઓની આસક્તિ વહેલી છૂટતી નથી અને તે વર્ષ દરમ્‍યાન તે ઠેકાણે અટવાઈ જઈ શકે છે.

અધેડ વયના સાધકો, સાધના કરો અને એકલાપણું તેમજ નિરાશા પર માત કરીને આનંદથી જીવન જીવો !

અધેડ વયની વ્‍યક્તિને એકલાપણાને કારણે માનસિક તાણ આવે છે. કેટલાક વિશે આર્થિક, કૌટુંબિક અને સામાજિક પ્રશ્‍નો નિર્માણ થાય છે.

મહાભારતના ઉદાહરણ પરથી ‘દ્વેષ કરવો અને વેર વાળવું’ આ દોષો પર માત કેવી રીતે કરવું ? આ વિશેનું માર્ગદર્શન

તમારા આયુષ્‍યમાં આવેલા કપરા અને ખરાબ પ્રસંગોમાં તમે સારા જ વિચાર કરો ! સ્‍વાધ્‍યાયી બનો ! ભગવાનનું નામસ્‍મરણ કરો ! કૃતજ્ઞતા વ્‍યક્ત કરો !

‘અસુરક્ષિતતાની ભાવના’ આ સ્‍વભાવદોષ અને ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌ના પાસાના લક્ષણોને કારણે થનારી હાનિ અને તેના પર માત કરવાથી થનારા લાભ !

કેટલાક સાધકોમાં ‘અસુરક્ષિતતા’ સ્‍વભાવદોષ અથવા ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌નું પાસું સુપ્‍ત અથવા અપ્રગટ સ્‍વરૂપમાં હોય છે; કારણકે અભિમાન, શ્રેષ્‍ઠત્‍વની ભાવના, દેખાવો અથવા આ પ્રકારના અન્‍ય અહમ્‌ના પાસાંમાં તે છૂપાયેલા હોય છે.

સાધકોને અધ્‍યાત્‍મનું જ્ઞાન આપીને પ્રત્‍યેક ક્ષણે તેમનું ઘડતર કરનારાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ !

ઉપર આકાશમાં ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્‍ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ કહે છે, ‘હું અન્‍ય સ્‍થાન પર જાઉં છું, જ્‍યાં ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી હોય.

મૃત્‍યુના પ્રકાર, કાળ મૃત્‍યુ અને અકાળ મૃત્‍યુ (અપમૃત્‍યુ) થવાનાં કારણો અને મહામૃત્‍યુંજય મંત્ર તેમજ મૃત્‍યુંજય યાગનું મહત્વ!

શમિક ઋષિના પુત્ર ઋૃંગિ ઋષિને સદર અપમાન સહન ન થવાથી તેમણે પરિક્ષિત રાજાને ‘આજથી સાતમા દિવસે તને તક્ષક નાગ ડંખી જઈને તારું મૃત્‍યુ થશે’, એવો શાપ દેવાથી સાતમા દિવસે તક્ષક નાગ ડંખવાથી પરિક્ષિત રાજાનું મૃત્‍યુ થયું.