દિવાળીના સમયગાળામાં ઉટાવણું લગાડવાનું આધ્યાત્મિક મહત્ત્વ
આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી આપ, તેજ અને વાયુ યુક્ત ચેતનાપ્રવાહોનું પૃથ્વી પર આગમન અધિક પ્રમાણમાં થાય છે. તેથી વાતાવરણમાં દેવતાઓનાં તત્વનું પ્રમાણ પણ વધારે હોય છે.
આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી આપ, તેજ અને વાયુ યુક્ત ચેતનાપ્રવાહોનું પૃથ્વી પર આગમન અધિક પ્રમાણમાં થાય છે. તેથી વાતાવરણમાં દેવતાઓનાં તત્વનું પ્રમાણ પણ વધારે હોય છે.
‘અંધ:કારને દૂર કરીને તેજનો વર્ષાવ કરનારો તહેવાર છે ‘દિવાળી’ ! દિવાળીમાં પ્રત્યેક ઘરમાં દીવડા પ્રજ્વલિત કરવાની પરંપરાનો પ્રાચીન કાળથી અર્થાત્ ત્રેતાયુગમાં આરંભ થયો.
તૃપ્ અર્થાત્ સંતુષ્ટ કરવું. તૃપ્ ધાતુથી તર્પણ શબ્દની ઉત્પત્તિ થઈ છે. દેવ, ઋષિ, પિતર અને માનવોને જલાંજલિ (ઉદક) આપીને તૃપ્ત કરવા, અર્થાત્ તર્પણ કરવું.
અધિક મહિનાને ‘મલમાસ’ પણ કહેવાય છે. અધિક મહિનામાં મંગળ કાર્યને બદલે વિશેષ વ્રત અને પુણ્યકારક કૃત્ય કરવામાં આવે છે; તેથી તેને ‘પુરુષોત્તમ મહિનો’ એમ પણ કહેવાય છે.
‘હે માતાજી, આપનો ચહેરો કંકુથી આચ્છાદિત થઈ શકે, તેટલું કંકુ મારી પાસે નથી, હું ૧૦૮ વાર જપ કરતાં કરતાં કંકુ ચઢાવીશ, તેનો તમે સ્વીકાર કરો.’ ત્યાર પછી કેવળ ૧૦૮ વાર કંકુ ચઢાવીને પણ માતાજી ઊભા રહેલી સ્થિતિમાં રહેલો ફોટો કંકુથી સંપૂર્ણ આચ્છાદિત થઈ ગયો.
કુંભાર ‘માટીના પિંડ’ને જેવો આકાર આપે, તેવા આકારનું માટલું બને છે. આકાર સરસ આપે, તો જ માટલું સારું બને છે. એકવાર માટલું બની ગયા પછી, તેનો આકાર બદલી શકાતો નથી.
‘સાધના એટલે ભગવાન પાસે જવા માટે પ્રતિદિન કરવાના પ્રયત્ન’. સાધના દ્વારા જ આપણને જીવનમાં સાચો આનંદ મળે છે.
ભારતમાં ‘ડીશ ઍંટીના’ આવ્યું ત્યારથી દૂરચિત્રવાણી પર ૨૪ કલાક વિવિધ કાર્યક્રમો દેખાય છે. આ કાર્યક્રમ જોવામાં બાળકોનો અમૂલ્ય સમય વેડફાય છે અને પછી તેમને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી.