વીજળીનો દીવો, મીણનો દીવો અને તલનું તેલ તેમજ કપાસની દિવેટથી પ્રગટાવેલા માટીના કોડિયાનું યૂટીએસ ઉપકરણ દ્વારા પરીક્ષણ
‘અંધ:કારને દૂર કરીને તેજનો વર્ષાવ કરનારો તહેવાર છે ‘દિવાળી’ ! દિવાળીમાં પ્રત્યેક ઘરમાં દીવડા પ્રજ્વલિત કરવાની પરંપરાનો પ્રાચીન કાળથી અર્થાત્ ત્રેતાયુગમાં આરંભ થયો.