દિવાળીમાં તેલના દીવડા જ શા માટે પ્રજ્વલિત કરે છે ?

અધ્યાત્મશાસ્ત્ર અનુસાર દેવતાનું નામ અથવા રૂપ ધરાવતું ચિત્ર હોવું, અર્થાત્ ત્યાં દેવતાનું તત્વ, એટલે જ કે દેવતાનું સૂક્ષ્મ અસ્તિત્વ હોય છે.

ધનતેરસ

લીમડાની ઉત્પત્તિ અમૃતથી થઈ છે. તેથી જણાય છે, કે ધન્વંતરિ અમૃતત્વના દાતા છે. પ્રતિદિન લીમડાના પાંચ-છ પાન ખાવા સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને તેથી રોગની શક્યતા ઓછી થાય છે.

ભાઈબીજ

આ દિવસે યમને દીપદાન કરવાનું હોય છે. યમ મૃત્યુ અને ધર્મના દેવતા છે. સતત સ્મરણ રહે કે, ‘પ્રત્યેક માનવીનું મૃત્યુ અટળ છે’ તેથી માનવીના હાથે કદીપણ ખરાબ કર્મ અથવા ધનનો બગાડ થશે નહીં.

સંતોને નમસ્કાર કરવાની યોગ્ય પદ્ધતિ કઈ ?

આપણે બ્રહ્મરંધ્રમાંથી સર્વાધિક પ્રમાણમાં ચૈતન્ય મેળવી શકીએ છીએ. બ્રહ્મરંધ્ર એ સંતોનાં ચરણો પર ટેકવી શકાતું નથી, તેથી કપાળથી ઉપર રહેલો મસ્તકનો ભાગ ચરણો પર ટેકવવો.

મહાશિવરાત્રિ

ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.

જ્‍યેષ્‍ઠા ગૌરી

ભાદરવા માસમાં આવનારા ગૌરી (દેવી)-પૂજન કરીને અખંડ સૌભાગ્‍યપ્રાપ્તિ માટે સ્‍ત્રીઓ આ વ્રત કરે છે.

કારતક એકાદશી

કારતક સુદ એકાદશીના દિવસે દેવતા નિદ્રામાંથી ઉઠે છે (કાર્યરત થાય છે), એટલે તેને ‘પ્રબોધિની (બોધિની, દેવોત્‍થાની) એકાદશી’ એમ કહે છે.

આરતીનું મહત્ત્વ

આરતીઓની નિર્મિતિ કળિયુગમાં થઈ; કારણકે કળિયુગના જીવો અન્ય યુગોના જીવોની સરખામણીમાં ઓછા સાત્ત્વિક હોવાથી સંતોએ તાલ અને વાદ્યોનો ઉપયોગ કરીને મનોરંજનયુક્ત ઘટકો દ્વારા તેઓને ઈશ્વર તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો.