‘રિપ્ડ જીન્સ’ નામક વિકૃતિ !
ફાટેલાં કપડાં નિયમિત રીતે પહેરનારી વ્યક્તિના વ્યક્તિમત્ત્વ પર કાળાંતરે નકારાત્મક પાલટ થઈ શકે છે. તેને કારણે આ વિશે વધારે સંશોધન કરીને યુવકોમાં જાગૃતિ કરવાની અને પશ્ચિમી વિકૃતિને તગેડી મૂકવાની હવે આવશ્યકતા નિર્માણ થઈ છે.
ફાટેલાં કપડાં નિયમિત રીતે પહેરનારી વ્યક્તિના વ્યક્તિમત્ત્વ પર કાળાંતરે નકારાત્મક પાલટ થઈ શકે છે. તેને કારણે આ વિશે વધારે સંશોધન કરીને યુવકોમાં જાગૃતિ કરવાની અને પશ્ચિમી વિકૃતિને તગેડી મૂકવાની હવે આવશ્યકતા નિર્માણ થઈ છે.
જમતી વેળાએ બોલવું નહીં,’ એવું શાસ્ત્રમાં કહ્યું છે. જમતી વેળાએ બોલવાથી મન બહિર્મુખ બને છે. તેને કારણે આપણા પરના રજ-તમનો પ્રભાવ વધે છે; તેથી મૌનવ્રત પાળવું.
જીવે ગતજન્મે કરેલા પાપોને કારણે લાગેલા વિવિધ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે તેમજ શિવજીને પ્રસન્ન કરી લેવા માટે રાત્રિકાળ દરમિયાન કરવામાં આવતું વ્રત.
પૂજાવિધિમાંથી દેવતાની કૃપા થઈ રહેવા માટે તરભાણું, પૂજાની તાસક, હળદર કંકુની વાટકીઓ, આરતિયું, ઘંટડી, મોટી દીવી, શંખ, કળશ ઇત્યાદિ સાધનસામગ્રી આ મહત્ત્વની કડી છે.
વેલેંટાઈન ડે’ જેવા પશ્ચિમી ‘ડે’ સંકુચિત પ્રેમ શીખવે છે, જ્યારે હિંદુ ધર્મ ‘વસુધૈવ કુટુંબકમ્’ જેવા વ્યાપક પ્રેમના પાઠ ભણાવે છે. હિંદુઓની વિવાહ સંસ્કૃતિ સંયમિત અને નૈતિક પ્રેમજીવન શીખવે છે.
કળિયુગમાં મોટાભાગના લોકો સાધના કરતા ન હોવાથી માયામાં પુષ્કળ જકડાઈ ગયા હોય છે. તેથી મૃત્યુ પછી આવી વ્યક્તિઓનો લિંગદેહ અતૃપ્ત રહે છે. આવા અતૃપ્ત લિંગદેહ મર્ત્યલોકમાં અટવાય છે.
ભાદરવો સુદ પક્ષ પાંચમને ઋષિપાંચમ તરીકે ઊજવવામાં છે. આ વર્ષે ઋષિપાંચમ ૧૪ સપ્ટેમ્બરના દિવસે આવે છે.કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ,જમદગ્નિ અને વસિષ્ઠ આ સપ્તર્ષિ છે.
ભાદરવા સુદ પ ચોથ તે ભાદરવા સુદ ચૌદસ સુધી (૧૩ થી ૨૩ સપ્ટેમ્બર સુધી) ગણેશ ઉત્સવ છે. આ કાળમાં પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસના પ્રકારો સાથે શ્રી ગણેશનો નામજપ કરવો.
અનંત ચતુર્દશી આ એક કામ્ય (ઇચ્છાપૂર્તિ માટેનું) વ્રત છે. મુખ્યત્વે ગત વૈભવ પાછું મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે. અનંત એટલે શ્રીવિષ્ણુ.
આસો, કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમાનું કાંઈક વિશેષ મહત્ત્વ છે. આ કાળને શક્તિની ઉપાસના કરવા માટે પુણ્યકાળ માનવામાં આવે છે.