કરવીર નિવાસિની મહાલક્ષ્મીનું માહાત્મ્ય !
પ્રમુખ સાડાત્રણ શક્તિપીઠોમાંથી એક પૂર્ણ પીઠ રહેલાં કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મીદેવી
પ્રમુખ સાડાત્રણ શક્તિપીઠોમાંથી એક પૂર્ણ પીઠ રહેલાં કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મીદેવી
ઈશ્વર નિર્ગુણ-નિરાકાર અને સગુણ-સાકાર પણ છે. નિરાકાર ચેતન રૂપમાં સૃષ્ટિમાં સમાયેલા છે. તેમના વિના ક્યાંય પણ કશું જ નથી. જેવી રીતે વસ્ત્રમાં સૂતર અને મોજાંમાં પાણી હોય છે, તેવી રીતે તેઓ સર્વત્ર છે. તેમના વિના વિશ્વમાં કોઈ સત્તા નથી.
અંજનીમાતાએ ગર્જના કરીને પોતાના સ્તનમાંથી દૂધની સેર છોડી, જેથી તે સમયે સામેની પત્થરની ભીંતને ભેદીને તેના ત્રણ ટુકડા થયા. પોતાના ચોટલાને લંકા ફરતે વીંટાળીને લંકાને ઉપાડીને દેખાડી. ત્યારે પ્રભુ શ્રીરામચંદ્ર સમેત સહુ અચંબો પામ્યા. તેમણે અંજનીમાતાની પ્રશંસા કરી.
આજની ઘડીમાં ૯૫ ટકા મુસલમાન રહેલા ઇંડોનેશિયામાં ૪૦૦ વર્ષો પહેલાં બધા જ હિંદુ હતા’, આ વિધાનને ઇંડોનેશિયાના અનેક લોકો પીઠબળ આપે છે. મુસલમાન હોવા છતાં પણ અહીંના લોકોનાં નામો ‘વિષ્ણુ’, ‘સૂર્ય’, ‘રામ’, ‘ભીષ્મ’, ‘યુધિષ્ઠિર’, ‘ભીમ’ આ પ્રમાણે છે.
રામાયણ એટલે ભારતનો અમૂલ્ય વારસો અને ઇતિહાસ છે. આધુનિકો ભલે ગમે તેટલી ટીકા કરે અને તેનું અસ્તિત્વ નકારવાનો પ્રયત્ન કરે, તેમ છતાં રામાયણ કાળની વિવિધ ઘટનાઓનાં આ છાયાચિત્રો આ ઇતિહાસની સાક્ષી પુરાવે છે. રામાયણનો કાળ એ ત્રેતાયુગમાંનો એટલે કે લાખો વર્ષ પહેલાંનો છે.
‘ભગવાન કૃષ્ણ સાથે રહેતી સમયે અને તેમની ભક્તિ કરતી સમયે ગોપીઓને તેમના દર્શનની ઇચ્છા થતી હતી, તે પ્રમાણે રામકૃષ્ણને શ્રીકૃષ્ણના દર્શનની ઇચ્છા થઈ. એક સ્ત્રીના દૃષ્ટિકોણમાંથી શ્રીકૃષ્ણની ભક્તિ કરતી વેળાએ તેઓ સ્ત્રી જેવા દેખાવા અને વર્તન કરવા લાગ્યા.
સાડાસાતી એટલે સાડાસાત વર્ષોનો કાલખંડ. ૩ રાશિઓમાંથી ભ્રમણ કરવા માટે શનિ ગ્રહને લગભગ સાડાસાત વર્ષો લાગે છે. ‘વ્યક્તિની જન્મરાશિ, જન્મરાશિના પાછળની રાશિ અને જન્મરાશિની આગળની રાશિ’ આ રીતે ૩ રાશિઓમાંથી શનિ ગ્રહનું ભ્રમણ થતું હોય, ત્યારે વ્યક્તિને સાડાસાતી હોય છે.
એક દિવસે મંગલમૂર્તિએ તેમના સ્વપ્નમાં આવીને કહ્યું, ‘તું આટલે દૂર આવીશ નહીં. કર્હા નદીમાં હું છું. ત્યાંથી મને બહાર કાઢ અને તારા ઘરે લઈ જા.’ આ દૃષ્ટાંત પ્રમાણે મોરયાએ કર્હા નદીમાંની શ્રી ગણેશમૂર્તિ પોતાના ચિંચવડ ખાતેના ઘરે લઈ આવીને તેની પ્રતિષ્ઠાપના કરી.
બાળકનો જન્મ થયા પછી બારમા દિવસે જનનશાંતિ કરવી. તે દિવસે શાંતિ માટે અલગ મુહૂર્ત જોવાની આવશ્યકતા હોતી નથી. જો બારમા દિવસે જનનશાંતિ કરવાનું સંભવ ન હોય તો બાળકના જન્મનક્ષત્રમાં ચંદ્ર આવે તે દિવસે અથવા અન્ય શુભ દિવસે મુહૂર્ત જોઈને શાંતિકર્મ કરવું.
રામઅવતાર થઈને લાખો વર્ષો ભલે વીતી ગયા, તો પણ રામસેતુ હજી પણ ‘રામ, રામ’, આ રીતે જપ કરી રહ્યો છે. આ રેતીમાં પણ જપ સાંભળવા મળે છે.’’