ધર્મશાસ્ત્રના અજ્ઞાનને કારણે સમાજમાં પ્રચલિત હનુમાનજી વિશે અનેક વિચારો, પ્રથાઓ તથા રૂઢિઓ
કળિયુગમાં જ્યાં જ્યાં ભગવાન શ્રીરામના કથા-કિર્તન ઇત્યાદિ થતાં હોય છે, ત્યાં હનુમાનજી ગુપ્ત રૂપથી બિરાજમાન હોય છે.
કળિયુગમાં જ્યાં જ્યાં ભગવાન શ્રીરામના કથા-કિર્તન ઇત્યાદિ થતાં હોય છે, ત્યાં હનુમાનજી ગુપ્ત રૂપથી બિરાજમાન હોય છે.
પંચમુખી હનુમાનજી વિશે અન્ય એક પૌરાણિક કથા પણ છે કે એક ‘મરિયલ’ નામનો દાનવ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ચોરી જાય છે અને જ્યારે આ વાતની હનુમાનજીને જાણ થાય છે, ત્યારે તેઓ આ ચક્ર પાછું મેળવીને ભગવાન વિષ્ણુને આપવાનો સંકલ્પ કરે છે.
રામાયણમાં કથા આવે છે કે હનુમાનજીએ લંકાનાં બધા ઘરો બાળી નાખ્યાં પરંતુ વિભીષણનું ઘર બાળ્યું નહીં. ‘जारा नगर निमिष इक माहिं, एक विभीषण कर गृह नाहिं ।’