પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ગુરુ, સંત અને ઋષિઓએ આપેલા આશીર્વાદ !
પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યનું પ્રેરણાસ્થાન છે. પ.પૂ. બાબાની સંકલ્પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય પ્રત્યેક દિવસે વધી રહ્યું છે.
