ગીતા જયંતી નિમિત્તે.. (માગશર સુદ પક્ષ ૧૧)
ઇંદ્રિયો એટલી પ્રબળ અને ચંચળ છે કે હે અર્જુન, ઇંદ્રિયોને નિયંત્રણમાં રાખવા માટે પ્રયત્નરત વિવેકી પુરુષના મનને પણ તેઓ પોતાની ભણી બળજબરાઈથી ખેંચી લે છે.
ઇંદ્રિયો એટલી પ્રબળ અને ચંચળ છે કે હે અર્જુન, ઇંદ્રિયોને નિયંત્રણમાં રાખવા માટે પ્રયત્નરત વિવેકી પુરુષના મનને પણ તેઓ પોતાની ભણી બળજબરાઈથી ખેંચી લે છે.
વર્તમાનમાં સમાજને ‘દેશ માટે સીમા પર જઈને પ્રાણત્યાગ કરવા કરતાં જુદો કાંઈ ત્યાગ કરવાનો હોય છે’, એ જ જ્ઞાત નથી; કારણકે ગત ૭૧ વર્ષમાં રાજ્યકર્તાઓએ સમાજને એવું કાંઈ શીખવ્યું જ નથી.
મહાભયંકર આપત્તિમાંથી બચી જઈએ, તો જ આ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ! આવી આપત્તિમાં આપણને કોણ બચાવી શકે, તો કેવળ ભગવાન જ !
ભારતની પવિત્ર ભૂમિ પરથી વહેનારું ગોરા અધિકારીનું લોહી અને સામેના ધર્માભિમાની સિપાહી જોઈને કર્નલ વ્હીલર તેના બંગલા ભણી ભાગી ગયો.
વર્ષ ૨૦૧૮માં ગુરુ ગ્રહનો તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો. તેથી નિર્માણ થયેલા વિશેષ યોગને કારણે ‘પાપનાસમ્’ આ સ્થાન પર ‘પુષ્કરયોગ’ આવ્યો. આ સમયે લાખો ભક્તોએ ‘પાપનાસમ્’ સ્થાન પર આવેલી તામ્રભરણી નદીમાં સ્નાન કર્યું.
સાધનામાં પ્રગતિ થવા માટે સમય લાગે, તો સાધકોનાં મનમાં સાધના છોડી દેવાના અને નોકરી કરવાના વિચારો આવે છે. નોકરી કરવીજ હોય તો ભગવંતની જ કરીએ.
સમાજની સાત્વિકતા વધારવા માટે એક સરળ માધ્યમ પ્રાપ્ત થાય, એ માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૩ થી સાત્વિક ઉત્પાદનોની નિર્મિતિનો આરંભ થયો.
૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય દ્વારા પૂજિત ‘ચંદ્રમૌળીશ્વર’ નામક સ્ફટિક લિંગ આ મંદિરમાં છે.
પાક સૈન્યએ મંદિરની આજુબાજુ લગભગ ૩ સહસ્ર ગોળા ફેંક્યા. તેમાંના ૪૫૦ ગોળા મંદિરના પરિસરમાં પડ્યા; પણ તેનું કાંઈ જ પરિણામ થયું નહીં અને પાકિસ્તાની બ્રિગેડિયર શાહ નવાઝ ખાન માતાજીને શરણ આવ્યો.
હનુમાનજી શ્રીરામજીને કહે છે, ‘‘આપની આજ્ઞાથી વાલ્મીકિએ તુલસીદાસ નામથી અવતાર લીધો છે. તેમને આપના દર્શનની તાલાવેલી લાગી છે.