અદ્વિતીય મહર્ષિ વ્યાસ
મહર્ષિ વ્યાસની મહાન ગ્રંથ રચનાને કારણે તેમને આદિગુરુ કહેવામાં આવે છે. (શૈવ સંપ્રદાય અનુસાર શિવજીને, તો દત્ત સંપ્રદાય અનુસાર દત્ત ભગવાનને આદિગુરુ કહેવામાં આવે છે.) અષાઢ માસની પૂનમને દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્યગણ ગુરુપૂર્ણિમા ઊજવે છે.