શરયુ કાંઠે અયોધ્યા મનુનિર્મિત નગરી !
વર્ષ ૧૫૭૪માં સંત તુલસીદાસે પોતાના સુપ્રસિદ્ધ ‘રામચરિતમાનસ’ આ ગ્રંથની રચનાનો આરંભ અયોધ્યામાં કર્યો. વર્ષ ૧૮૦૦માં ભગવાન શ્રી સ્વામીનારાયણે સ્વામીનારાયણ પંથની સ્થાપના કરી. તેમનું બાળપણ અયોધ્યામાં જ વ્યતીત થયું. આગળ જતાં ભગવાન સ્વામીનારાયણે પોતાની ૭ વર્ષોની ‘નીલકંઠ’ નામે યાત્રા અયોધ્યામાંથી ચાલુ કરી.