યુદ્ધની સિદ્ધતા, પ્રત્‍યક્ષ યુદ્ધ અને નાગરિક !

વર્તમાનમાં સમાજને ‘દેશ માટે સીમા પર જઈને પ્રાણત્‍યાગ કરવા કરતાં જુદો કાંઈ ત્‍યાગ કરવાનો હોય છે’, એ જ જ્ઞાત નથી; કારણકે ગત ૭૧ વર્ષમાં રાજ્‍યકર્તાઓએ સમાજને એવું કાંઈ શીખવ્‍યું જ નથી.