ધનતેરસ

લીમડાની ઉત્પત્તિ અમૃતથી થઈ છે. તેથી જણાય છે, કે ધન્વંતરિ અમૃતત્વના દાતા છે. પ્રતિદિન લીમડાના પાંચ-છ પાન ખાવા સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને તેથી રોગની શક્યતા ઓછી થાય છે.

ભાઈબીજ

આ દિવસે યમને દીપદાન કરવાનું હોય છે. યમ મૃત્યુ અને ધર્મના દેવતા છે. સતત સ્મરણ રહે કે, ‘પ્રત્યેક માનવીનું મૃત્યુ અટળ છે’ તેથી માનવીના હાથે કદીપણ ખરાબ કર્મ અથવા ધનનો બગાડ થશે નહીં.

પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા વિવિધ રાગો દ્વારા અત્તર સિદ્ધ કરવું તેમજ તેમણે સંગીત આરાધનાનાં નિસર્ગ પર અનુભવેલાં પરિણામો

વેદપઠણને એક વિશિષ્‍ટ પ્રકારનો સ્‍વરનાદ છે અને સંગીત ચિકિત્‍સામાં પણ વિશિષ્‍ટ રાગોનું ગાયન કરવામાં આવે છે. આ રાગોમાં વિશિષ્‍ટ પ્રકારના રોગ સાજા કરવાની ક્ષમતા છે.

પુના ખાતેના શ્રી. આનંદ જોગે રાગ અનુસાર કરેલી ગંધનિર્મિતિ

ગંધની ઉત્‍પત્તિ થાય છે અને થોડા સમયગાળા માટે તે ગંધ પરિપૂર્ણ સ્‍થિતિમાં રહે છે, એટલે તેની સ્‍થિતિમાં પૂર્ણ પરિપક્વ થાય છે અને ત્‍યાર પછી થોડા સમયગાળા પછી તે લય પામે છે.

પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા અત્તરનિર્મિતિ કરતી સમયે થયેલો ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ

મેં ભરતમુનિએ લખેલું નાટ્યશાસ્‍ત્ર, જ્ઞાનેશ્‍વરી, વૈશેષિક દર્શન, સાંખ્‍યયોગ, ગીતા અને અન્‍ય ધાર્મિક ગ્રંથો વાંચ્‍યા. આ સર્વ ગ્રંથોમાં ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ આપ્‍યો છે.

ગંધશાસ્‍ત્ર અને સંગીતશાસ્‍ત્રનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનું દર્શાવનારા પુના ખાતેના શ્રી. આનંદ જોગ

‘પૃથ્‍વી પોતે પૃથ્‍વી, આપ (જળ), તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બની છે. પૃથ્‍વીને ‘ગંધવતી’ કહેવામાં આવે છે.

ગણેશમૂર્તિ

ડાબી બાજુ સૂંઢ રહેલી મૂર્તિ એટલે વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તર દિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતળતા આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મને પૂરક છે, આનંદદાયી છે; એટલા માટે મોટા ભાગે વામમુખી ગણપતિ પૂજામાં મૂકાય છે.

સંકટકાળમાં ગણેશમૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું ?

શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે.