શક્તિપીઠોનું મહત્ત્વ

‘કોલ્‍હાપુર ખાતેનું શ્રી મહાલક્ષ્મીદેવી આ શક્તિપીઠ છે. શક્તિપીઠ એટલે ભૂલોકમાંના વિશિષ્‍ટ સ્‍થાન પર અવતીર્ણ થયેલી નિર્ગુણ સ્‍તર પરની ચૈતન્‍યદાયી શક્તિ છે. શક્તિપીઠ એટલે ભૂતલ પરનો સાક્ષાત ઈશ્‍વરી શક્તિનો અખંડ વહેનારો સ્રોત છે.

જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્રના શનિગ્રહના સંદર્ભમાં વિચારો

‘આપણે જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્‍ઠાન, જપ-તપ, વૈરાગ્‍ય, સંન્‍યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે.

શ્રીવિષ્‍ણુના દિવ્‍ય દેહ પર વિલસતું ‘શ્રીવત્‍સ’ ચિહ્‌ન

શ્રીવત્‍સ ચિહ્‌ન તરીકે ઓળખાણ ધરાવનારા તે ધોળા રંગનો કેશકલાપ, એટલે એક રીતે જેને ન તો આદિ છે અને ન તો અંત, એવા નિર્ગુણ પરમેશ્‍વરનું સગુણ ચિહ્‌ન છે !