મન પર નામજપનું મહત્ત્વ કેળવનારી ‘ઇ ૧’ સ્વયંસૂચના પદ્ધતિ !
નામજપ ચાલુ હોય ત્યારે ચિત્ત પર અન્ય નવા સંસ્કાર થતા નથી. નામજપથી મન શાંત થાય છે તેમજ માનસિક તણાવને કારણે થનારા શારીરિક વિકાર પણ થતા નથી. નામજપ અખંડ થવા લાગે ત્યારે મનમાં નિરર્થક વિચાર આવતા નથી.