વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના કરતી વેળાએ કરવાના પ્રયત્નો !

એકલા રહીને આપણને જેટલું શીખવા નહીં મળે, તેટલું સમષ્‍ટિમાં આવ્‍યા પછી શીખવાની તક હોય છે. સમષ્‍ટિમાં રહેવાથી આપણામાંના ગુણ અને દોષ તરત જ ધ્‍યાનમાં આવે છે.

એકાદ પ્રસંગને કારણે અનાવશ્‍યક વિચાર વધે તો શું કરવું ?

આ પ્રસંગનું મારા કુલ જીવન પર કેટલું પરિણામ થવાનું છે ? તાત્‍કાલિક કે દૂરગામી પરિણામ થવાનું છે ?’, એવો આપણે આપણા જ મનથી વિચાર કરવો.

સમષ્‍ટિ સાધના તરીકે ઈશ્‍વરી રાજ્‍ય આવવા માટે પ્રયત્ન કરતી વેળા ફળની અપેક્ષા ન હોવી; કારણકે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ સાધનામાં ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ’ એ જ મુખ્‍ય ધ્‍યેય છે એમ શીખવ્‍યું હોવું

ઈશ્‍વરી રાજ્‍ય સામાન્‍ય લોકો નહીં, જ્‍યારે સંતો અને ઉન્‍નતિ કરેલા સાધકો જ ચલાવી શકે છે; કારણકે તેમનામાં જ અલ્‍પ સ્‍વભાવદોષ, અલ્‍પ અહં, નેતૃત્‍વગુણ, અન્‍યોનો વિચાર કરવો, ત્‍યાગી વૃત્તિ અને પ્રીતિ (નિરપેક્ષ પ્રેમ) આ ગુણ, તેમજ રાષ્‍ટ્ર અને ધર્મ પ્રત્‍યે પ્રેમ હોય છે.