શ્રદ્ધા અને સંત વચન પર રહેલા અટલ વિશ્‍વાસને કારણે પરમેશ્‍વરના દર્શન થવા

શ્રીકૃષ્‍ણ ભગવાન તેના ભણી મલકાઈને મંદ હાસ્‍ય વેરતા નિહાળતા હતા. કિરાત જાણે શિકાર મળ્‍યો હોય તેવી રીતે શ્રીકૃષ્‍ણને ખભા પર ઊંચકીને સંત પાસે લઈ આવ્‍યો. શ્રીકૃષ્‍ણ જાળમાં મંદ હાસ્‍ય વેરતા હોવાનું દ્રશ્‍ય જોઈને તે સંત ભાન ગુમાવી બેઠા.

મનને આપેલી સકારાત્‍મક સૂચનાઓ ભાવ પ્રમાણે કાર્ય કરે છે !

નકારાત્‍મક પરિસ્‍થિતિમાં પણ સકારાત્‍મક વિચાર કરવો, સકારાત્‍મકતા શોધવી, ‘ભગવાન મારા ભલા માટે કરી રહ્યા છે’, એવો ભાવ રાખવો, એ મને શ્રીવિષ્‍ણુ ભગવાનની કૃપાથી ફાવવા લાગ્‍યું છે.

‘કોટિ-કોટિ કૃતજ્ઞતા’ એવું શા માટે કહેવામાં આવે છે ?

વિશ્‍વમાં કેવળ ૫ ટકા જેટલી પ્રજા સાધના કરે, તોપણ સાત્ત્વિક સમાજનું નિર્માણ થઈ શકે છે. આ જ્ઞાન ગુરુ વિના બીજું કોણ આપી શકે ? સાધનાનો આ માર્ગ દેખાડનારા ગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા !

‘ભાવજાગૃતિના પ્રયત્નો’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ શીખવેલી પ્રક્રિયા જ આપત્‍કાળમાં જીવવા માટેની સંજીવની !

‘ઈશ્‍વરે પ્રત્‍યેકમાં એવો એક ઉત્તમ ગુણ આપેલો હોય છે કે, તેનો યોગ્‍ય ઉપયોગ કરવાથી તેની સેવા અને સાધનાની ફલનિષ્‍પત્તિ વૃદ્ધિંગત થાય છે. ‘તે ગુણ કયો છે ?

સર્વશ્રેષ્‍ઠ નવવિધા ભક્તિ !

શ્રવણ, કીર્તન, સ્‍મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્‍ય, સખ્‍ય અને આત્‍મનિવેદન એમ ભક્તિના ૯ પ્રકાર છે. આ ૯ પ્રકારોને જ નવવિધા ભક્તિ એમ કહે છે. નવવિધા ભક્તિ આપણને ઈશ્‍વર સુધી લઈ જાય છે. નવવિધા ભક્તિ એટલે ભગવાનને વિનવણી કરવાના વિવિધ પ્રકાર છે. આત્‍મનિવેદન એ નવવિધા ભક્તિનું સર્વોચ્‍ચ સોપાન છે.