પરશુરામ જયંતી
પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજ ના દિવસે પરશુરામ જયંતી છે.
પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજ ના દિવસે પરશુરામ જયંતી છે.
આ ઉત્સવ જગન્નાથ પુરી (ઓરિસ્સા) ખાતે તેમજ સમગ્ર જગતના વિવિધ દેશોમાં પણ ધૂમધામથી ઊજવવામાં આવે છે, આ ઉત્સવ સૌથી પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને કપિલા સંહિતામાં પણ છે.
રાંધણ છઠ શ્રાવણ વદ છઠના દિવસે આવે છે. રાંધણ છઠ અને શીતળા સાતમ આ બન્ને તહેવારો એક બીજા સાથે સંબંધિત છે.
શીતળા સાતમના દિવસે રાંધણ છઠના દિવસે એટલે કે આગલા દિવસે રાંધેલું ખાવું. આ દિવસે માતાજીને કુલેરનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે.
શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમુદ્ર-કિનારે રહેનારા લોકો વરુણદેવતા માટે સમુદ્રની પૂજા કરીને નારિયેળ અર્પણ કરે છે.
શ્રી વિઠ્ઠલની મૂર્તિમાં રહેલું શ્રીવિષ્ણુતત્ત્વ જાગૃત થવા માટે મૂર્તિને ગોપીચંદન લગાડે છે, જ્યારે શ્રીકૃષ્ણતત્ત્વ જાગૃત થવા માટે તુલસી ચઢાવે છે.
વટપૂર્ણિમાનો તહેવાર દર વર્ષે જેઠ પૂર્ણિમાને દિવસે ઊજવવામાં આવે છે. બ્રહ્મા, શ્રીવિષ્ણુ, મહેશ, નૃસિંહ, નીલ અને માધવનું આ વટવૃક્ષ નિવાસસ્થાન છે. વડલો, પિપળો, ઔદુંબર અને શમી આ પવિત્ર અને યજ્ઞવૃક્ષો તરીકે કહ્યા છે.
હનુમાનજીને માનતા પૂર્ણ કરનારા ભગવાન માનવામાં આવે છે, એટલા માટે વ્રત અથવા તો માનતા માનનારા અનેક સ્ત્રી-પુરુષો મૂર્તિની શ્રદ્ધાપૂર્વક નિર્ધારિત પ્રદક્ષિણા ફરે છે.
ભગવાન સ્વામીનારાયણ શ્રીવિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેઓ વર્ષ ૧૭૮૧માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦.૧૦ કલાકે માનવ સ્વરૂપમાં પ્રગટ થયા.
ઇસુ ખ્રિસ્ત પહેલાંના ૫૯૮મા વર્ષે ચૈત્ર માસમાં સુદ પક્ષની તેરસના દિવસે ક્ષત્રિયકુંડ નગરીમાં રાજા સિદ્ધાર્થ અને ક્ષત્રાણી ત્રિશલાદેવીના મહેલમાં જૈન તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મ થયો.