શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમુદ્ર-કિનારે રહેનારા લોકો વરુણદેવતા માટે સમુદ્રની પૂજા કરીને નારિયેળ અર્પણ કરે છે. આ દિવસે અર્પણ કરેલું નારિયેળનું ફળ શુભસૂચક હોય છે અને સૃજનશક્તિનું પણ પ્રતીક માનવામાં આવે છે. નદી કરતાં સંગમ અને સંગમ કરતાં સાગર અધિક પવિત્ર છે. ‘सागर सर्व तीर्थानि’ એવી કહેવત છે, અર્થાત્ સાગરમાં સર્વ તીર્થ છે. સાગરની પૂજા અર્થાત્ વરુણદેવની પૂજા છે.

નારિયેળી પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે આવે છે.
બ્રહ્મધ્વજ પૂજા-વિધિ
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનો ગૂડીપડવા નિમિત્તે સંદેશ
પાંડવ પંચમી
રક્ષાબંધન
‘દીપ-અમાસ’ (દિવાસો)નું વૈજ્ઞાનિક કારણ અને તેનું મહત્ત્વ
નાગપાંચમ