રામનવમી
શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. આ વર્ષે રામનવમી ૨૫ માર્ચના દિવસે છે.
શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. આ વર્ષે રામનવમી ૨૫ માર્ચના દિવસે છે.
મકરસંક્રાંતિથી રથસપ્તમી સુધીનો કાળ પર્વ કાળ હોય છે. આ પર્વ કાળમાં દાન અને પુણ્યકર્મ વિશેષ ફળદાયી થાય છે.
ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિની નિર્મિતિ કરી. આ દિવસે પ્રજાપતિ દેવતાની લહેરીઓ પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવે છે. આ હિંદુઓનો નવવર્ષ આરંભ છે.
શ્રીવિષ્ણુ તત્ત્વને પ્રગટ કરવા માટે, સ્વપ્નદૃષ્ટાંત દ્વારા મળેલી પ્રેરણાથી ઋષિમુનિઓ દ્વારા સૌથી પહેલા ત્રેતાયુગમાં કરવામાં આવેલો મહાયજ્ઞ એટલે હોળી.
મહા સુદ પક્ષ પાંચમ ‘વસંત પંચમી’ નામથી પ્રસિદ્ધ છે. આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે. એવી માન્યતા છે કે કામદેવ મદનનો જન્મ પણ આ દિવસે જ થયો હતો.
અનિષ્ટ શક્તિઓના ત્રાસનું નિવારણ કરનારી ઉચ્ચ દેવતાઓ પૈકી એક એટલે શ્રી ગણપતિ. ગણપતિના નામજપ દ્વારા અનિષ્ટ શક્તિઓના ત્રાસનું કાયમસ્વરૂપનું નિવારણ થઈ શકે છે.
ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ આ તહેવાર પરસ્પરના દ્વેષ ભૂલી જઈને પ્રેમભાવ વૃદ્ધિંગત કરવા માટે ઊજવવામાં આવે છે.મકરસંક્રાંતિનું મહત્ત્વ કેટલાંક સૂત્રો દ્વારા સમજી લઈએ.
પૂર્વજોની અતૃપ્તિને કારણે થતાં ત્રાસ સામે રક્ષણ થવા માટે દત્તાત્રેય ભગવાનનો નામજપ આવશ્યક છે. આ વિશે હવે આપણે વિગતવાર સમજી લઈએ.
દીપાવલી શબ્દ દીપ+આવલી (હરોળ) આ રીતે બન્યો છે. તેનો અર્થ છે, દીવડાઓની હારમાળા. આસો વદ તેરસ (ધનતેરસ), આસો વદ ચૌદસ (કાળી ચૌદસ), અમાસ (લક્ષ્મીપૂજન) અને કારતક સુદ એકમ (બલિપ્રતિપદા, બેસતુ વર્ષ), આ ચાર દિવસો દરમ્યાન દિવાળી ઊજવવામાં આવે છે.આ દિવસોનું શાસ્ત્રીય મહત્ત્વ સમજી લઈએ.