ગંગા, જમના અને સરસ્વતી આ જળસ્રતોને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત હોવું

માનવીના શરીરમાં વચ્‍ચે નાભિમાં (દૂંટીમાં) ગૂંથાયેલી ઇડા, પિંગલા અને સુષુમ્‍ના નાડીઓ શરીરના અધો, મધ્‍ય અને ઊર્ધ્‍વ ભાગને ચૈતન્‍યથી નવડાવીને આહ્‌લાદિત કરે છે.

ચીન પર રહેલો ભારતીય સંસ્‍કૃતિનો પ્રભાવ

‘ઇંડિકા’ ગ્રંથમાં ઍરિયન કહે છે, ‘‘ભારત અત્‍યાર સુધીના ઇતિહાસનું એક આશ્‍ચર્ય બની રહેલો દેશ છે. તેણે પારમાર્થિક વિજય પ્રાપ્‍ત કર્યો છે.

‘આરનમુળા કણ્ણાડી’ અર્થાત્ ‘ભગવાનના મુખદર્શન માટે બનાવેલો વિશિષ્ટતાપૂર્ણ અરીસો’ !

‘આરનમુળા’ આ એક ગામનું નામ છે, જ્‍યારે અરીસાને મલયાલમ ભાષામાં ‘કન્નાડી’, એમ કહે છે. તેથી ‘આરનમુળા’ ગામમાં બનાવવામાં આવતા ધાતુના અરીસાને ‘આરનમુળા કણ્ણાડી’ આ નામ પડ્યું.

વિજયશ્રીની ગૌરવશાળી પરંપરા જાળવનારી પ્રાચીન ભારતીય શસ્‍ત્રાસ્‍ત્રવિદ્યા !

આ અસ્‍ત્રો મંત્ર તરીકે તે સામેના શત્રુ પર છોડવાના હોય છે. તે માટે મંત્રસિદ્ધિ આવશ્‍યક હોય છે. અતિશય જ્ઞાની અને તપઃપૂત ગુરુ દ્વારા તે મંત્રોની, તેમજ તે અસ્‍ત્રપ્રયોગની યથાસાંગ દીક્ષા લેવી પડે છે.

પુણ્‍યનદી ગોદાવરી

પ્રતિવર્ષે મહા સુદ એકમ થી દસમી સુધી આ રીતે ૧૦ દિવસ ગોદાવરી નદીના તીર પરના તીર્થક્ષેત્રે ‘શ્રી ગોદાવરી જન્‍મોત્‍સવ’ ઊજવવામાં આવે છે.

કોરોના વિષાણુઓ કારણે નિર્માણ થયેલા આપત્તિજનક સમયમાં હિંદુ ધર્મ અનુસાર આચરણ કરવું સમગ્ર વિશ્વને બંધનકારક થવું

ભગવાને જ માનવીને હિંદુ ધર્મનો અભ્‍યાસ કરવા માટે ફરજ પાડવી અને અત્‍યલ્‍પ સમયગાળામાં વિશ્‍વભરમાં હિંદુ ધર્મનો પ્રસાર કરવો આ ભગવાને માનવી પર કરેલી મોટી કૃપા જ છે જે હિંદુ ધર્માચરણની છે.

કુંભમેળામાં રાજયોગી સ્‍નાન સમયે ગંગા, જમના અને સરસ્‍વતી નદીઓના સંગમમાં સ્‍નાન કરવાથી થનારા આધ્‍યાત્‍મિક લાભ !

માનવીની ‘જાગૃતિ, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ’, આ ત્રણ અવસ્‍થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્‍નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્‍થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્‍ચતમ આધ્‍યાત્‍મિક અવસ્‍થા વહેલી પ્રાપ્‍ત થાય છે.

કુંભમેળામાં અમૃતસ્‍નાનનું સ્‍થાનમહાત્‍મ્‍ય !

આ દિવસે હિંદુઓના દેવતા વિવિધ રૂપ ધારણ કરીને સ્‍વર્ગમાંથી પૃથ્‍વી પર સ્‍થિત ત્રિવેણી સંગમ તટ પર આવે છે અને રાજયોગી સ્‍નાન કરીને પોતાનું વ્રત પૂર્ણ કરે છે’, એવું કહેવામાં આવે છે.

કુંભમેળો એટલે ધાર્મિક યાત્રાળુઓનો જગત્‌માંનો સૌથી મોટો અને શાંતિથી સંપન્‍ન થનારો મેળો હોવાના ગૌરવોદ્ગાર !

હિંદુઓનો સૌથી મોટો ધાર્મિક ઉત્‍સવ રહેલા કુંભમેળાને હવે જાગતિક દરજ્‍જો પ્રાપ્‍ત થયો છે.

‘દક્ષિણ કૈલાસ’ કહેવામાં આવતું શ્રીલંકા ખાતેનું તિરુકોનેશ્‍વરમ્ મંદિર !

શ્રીરામ, સીતા, હનુમાન, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્‍થાનો, તીર્થો, ગુફાઓ, પર્વતો અને મંદિરો શ્રીલંકામાં છે.