‘આરનમુળા કણ્ણાડી’ અર્થાત્ ‘ભગવાનના મુખદર્શન માટે બનાવેલો વિશિષ્ટતાપૂર્ણ અરીસો’ !
‘આરનમુળા’ આ એક ગામનું નામ છે, જ્યારે અરીસાને મલયાલમ ભાષામાં ‘કન્નાડી’, એમ કહે છે. તેથી ‘આરનમુળા’ ગામમાં બનાવવામાં આવતા ધાતુના અરીસાને ‘આરનમુળા કણ્ણાડી’ આ નામ પડ્યું.
‘આરનમુળા’ આ એક ગામનું નામ છે, જ્યારે અરીસાને મલયાલમ ભાષામાં ‘કન્નાડી’, એમ કહે છે. તેથી ‘આરનમુળા’ ગામમાં બનાવવામાં આવતા ધાતુના અરીસાને ‘આરનમુળા કણ્ણાડી’ આ નામ પડ્યું.
આ અસ્ત્રો મંત્ર તરીકે તે સામેના શત્રુ પર છોડવાના હોય છે. તે માટે મંત્રસિદ્ધિ આવશ્યક હોય છે. અતિશય જ્ઞાની અને તપઃપૂત ગુરુ દ્વારા તે મંત્રોની, તેમજ તે અસ્ત્રપ્રયોગની યથાસાંગ દીક્ષા લેવી પડે છે.
પ્રતિવર્ષે મહા સુદ એકમ થી દસમી સુધી આ રીતે ૧૦ દિવસ ગોદાવરી નદીના તીર પરના તીર્થક્ષેત્રે ‘શ્રી ગોદાવરી જન્મોત્સવ’ ઊજવવામાં આવે છે.
ભગવાને જ માનવીને હિંદુ ધર્મનો અભ્યાસ કરવા માટે ફરજ પાડવી અને અત્યલ્પ સમયગાળામાં વિશ્વભરમાં હિંદુ ધર્મનો પ્રસાર કરવો આ ભગવાને માનવી પર કરેલી મોટી કૃપા જ છે જે હિંદુ ધર્માચરણની છે.
માનવીની ‘જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ’, આ ત્રણ અવસ્થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્ચતમ આધ્યાત્મિક અવસ્થા વહેલી પ્રાપ્ત થાય છે.
આ દિવસે હિંદુઓના દેવતા વિવિધ રૂપ ધારણ કરીને સ્વર્ગમાંથી પૃથ્વી પર સ્થિત ત્રિવેણી સંગમ તટ પર આવે છે અને રાજયોગી સ્નાન કરીને પોતાનું વ્રત પૂર્ણ કરે છે’, એવું કહેવામાં આવે છે.
હિંદુઓનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ રહેલા કુંભમેળાને હવે જાગતિક દરજ્જો પ્રાપ્ત થયો છે.
શ્રીરામ, સીતા, હનુમાન, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્થાનો, તીર્થો, ગુફાઓ, પર્વતો અને મંદિરો શ્રીલંકામાં છે.
મહાભારતમાં જે ભૂખંડને ‘કંબોજ દેશ’ કહેવામાં આવ્યો છે, તે છે વર્તમાનનો કંબોડિયા દેશ ! અહીંના લોકો ૧૫મા શતક સુધી હિંદુ હતા.
જ્યારે કુંભ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય, ત્યારે હરિદ્વાર ખાતે, મેષ રાશિમાં ગુરુ અને મકર રાશિમાં સૂર્ય હોય, ત્યારે પ્રયાગ ખાતે સિંહ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય ત્યારે ઉજ્જૈનમાં, તેમજ સિંહ રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં સૂર્ય હોય ત્યારે નાસિક ખાતેના ત્ર્યંબકેશ્વરમાં કુંભપર્વ (કુંભમેળો) હોય છે.