સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ !

પોતાના દ્વારા થયેલી અયોગ્ય બાબતો સંબંધે અંતર્મનને (ચિત્તને) યોગ્ય બાબત કરવાનો ઉપાય સૂચવવો, એટલે ‘સ્વયંસૂચના’ છે. એક સૂચના પાંચ વાર મનમાં બોલવી.

વિકાર-નિર્મૂલન માટે નામજપ – ભાગ ૧

વર્તમાનમાં સમગ્ર જગત્માં નૈસર્ગિક આપત્તિઓ આવી રહી છે અને ભવિષ્યમાં તે વધવાની છે. સંત-મહાત્માઓ, જ્યોતિષો ઇત્યાદિઓના કહેવા પ્રમાણે પણ આગામી કાળ ભીષણ સંકટકાળ હશે અને આ સમયગાળામાં સમાજને અનેક વિપદાઓનો સામનો કરવો પડશે.

વિકાર-નિર્મૂલન માટે નામજપ ( ભાગ ૨ )

કેટલીકવાર વ્યક્તિની જન્મકુંડલી અથવા નાડીભવિષ્યમાં વિશિષ્ટ ગ્રહપીડા અને તે અનુસાર રહેલા વિકારોનો ઉલ્લેખ કરેલો હોય છે. તે પ્રમાણે વ્યક્તિને જો વિકાર હોય, તો તેણે તે વિકારના નિર્મૂલન માટે અન્ય કોઈ નામજપ કરવાને બદલે ગ્રહપીડા દૂર કરી શકે તેવો નામજપ કરવો, તેના માટે લાભદાયક હોય છે.