ઘરે જ કરો રીંગણની વાવણી

વાવણી કેવી રીતે કરવી, એ સમજવા માટે યુ-ટ્યૂબ પરનો વિડિયો વાચકોની સગવડ માટે આપી રહ્યા છીએ. આ વિડિયોમાંનો કેટલોક ભાગ ઉપરોક્ત લેખમાં આપેલી જાણકારી કરતાં જુદો હોઈ શકે. વિડિયોમાં જ્‍યાં રોપોની વાવણી માટે વિશિષ્‍ટ પ્રકારની માટી કહી છે, ત્‍યાં નૈસર્ગિક પદ્ધતિથી જીવામૃત વાપરીને સૂકા ખરેલાં પાન કોહવીને બનાવેલું હ્યુમસ પણ (સુપીક માટી પણ) ઉપયોગમાં લઈ શકાય છે

ઘરે જ કરો આદુંની વાવણી !

જો આદું વ્‍યાવસાયિક (ધંધા) તરીકે વાવવું હોય, તો એપ્રિલના પ્રથમ પખવાડિયામાં વાવવું. જો વધારે મોડું થાય, તો બીજા પખવાડિયામાં લગાડવું; પણ તેનાથી વધારે મોડું કરવું નહીં. તમે જો એક-બે કુંડામાં જ આદું વાવવાના હોવ, તો તે સમગ્ર વર્ષ દરમ્‍યાન ગમે ત્‍યારે વાવી શકાય.

ઘરે જ કરો કોથમીર અને ફુદીનાની વાવણી

ફુદીનાના રોપનાં મૂળિયાં વધારે ઊંડા જતાં નથી. તેથી સામાન્‍ય રીતે ૬ ઇંચ ઊંડું કૂંડું ઘણું થયું. ફુદીનો ચોમાસામાં આંગણામાં ઉગેલા ઘાંસની જેમ આડો ફેલાતો હોવાથી કૂંડાનો વ્‍યાસ મોટો રાખવો હિતાવહ છે. તેથી કૂંડાને બદલે પહોળું ટબ ઇત્‍યાદિ લેવું શ્રેયસ્‍કર છે.

ઘરે જ કરો બટાકાની વાવણી

માટીમાંથી ફણગા ઉપર આવતા રહે, તેમ તેમ તેના ફરતે સેંદ્રિય ખાતર મિશ્રિત માટી નાખતી જવી. તેને કારણે ફણગા સીધા ઊભા રહેશે. બટાકાના રોપનું થડ અત્‍યંત નાજુક હોવાથી તેને આધાર આપવાની આવશ્‍યકતા હોય છે.

શાકભાજી માટે તડકાની આવશ્‍યકતા

સંપૂર્ણ તડકાની આવશ્‍યકતા રહેલા શાક અડધા તડકામાં અને અડધા તડકાની આવશ્‍યકતા રહેલા શાક જો છાંયામાં લગાડીએ, તો તેનો ફાલ સરખો નહીં આવે, એમ નથી પણ તેમને લાગનારાં ફળો રંગ અને આકારમાં ઓછા હશે. સ્‍વાદ તો તેજ રહેશે; પણ સંખ્‍યા ઓછી હશે અને કળીથી માંડીને પાકવાનો સમય પણ વધારે હશે.

કાલમેઘ વનસ્‍પતિ અને તેનો વિકારો માટે ઉપયોગ

જે પ્રદેશમાં કાલમેઘ વનસ્‍પતિ જોવા મળે છે, તે જ પ્રદેશમાં તેનું વાવેતર કરવું. જ્‍યાં આ વનસ્‍પતિ નૈસર્ગિક રીતે જોવા મળતી નથી, ત્‍યાં આ વનસ્‍પતિનું વાવેતર કરવાની આવશ્‍યકતા નથી. આવા વિસ્‍તારમાં કડવા લીમડાના પાનનો આ વનસ્‍પતિની જેમ જ ઉપયોગ કરી શકાય છે.

ઘરમાં જ રોપોનું નિર્માણ કરીને વાવેતર કરો !

સોનટક્કા, કર્દળ, લિલી ઇત્‍યાદિના નવા રોપ તેના કંદ દ્વારા ઉગાડી શકાય છે. એક કંદનું ઝાડ થયા પછી તેનાં ફૂલો ખીલ્‍યા પછી તેની વૃદ્ધિ થાય છે અને તેને નવા રોપ ફૂટે છે.

મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૫

ઔષધી અને સુગંધી વનસ્‍પતિ સંશોધન સંચાલનાલય, બોરીયાવી, ગુજરાત (૦૨૬૯૨-૨૭૧૬૦૨) આ ઠેકાણે આ લેખમાં આપેલી વનસ્‍પતિઓમાંથી તુલસી, કાલમેઘ, શતાવરી અને અશ્‍વગંધા આ વનસ્‍પતિઓનું મોટા પ્રમાણમાં વાવેતર કરવું હોય તો તેમનું બીયારણ મળે છે.

મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૪

કડવા લીમડાની સળીઓનો (ડાળીની કૂમળી ટોચનો) ઉપયોગ નિયમિત રીતે દાંત ઘસવા માટે કરવાથી દાંતનું આરોગ્‍ય ટકી રહે છે. કડવો લીમડો લોહી શુદ્ધ કરે છે અને ત્‍વચા વિકારોમાં અત્‍યંત ઉપયોગી છે.

મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૨

ચોમાસામાં દૂર્વા નિસર્ગતઃ જ ઉગે છે. આ દૂર્વા કાઢી લઈને આપણી જે જગ્‍યામાં પાણી પડતું હોય, તેવી જગ્‍યાએ વાવવા.